સુમસાન ગલીની અંદર એકબીજાના હોઠ ઉપર ચુંબન કરી રહી હતી બે છોકરીઓ, ત્યારે જ આવી ગઈ નન, ગુસ્સે થઈને કર્યું એવું કે, જુઓ વીડિયો

સોશિયલ મીડિયામાં રોજ ઘણા બધા વીડિયો વાયરલ થતા હોય છે, ઘણા વીડિયોની અંદર એવી એવી ઘટનાઓ જોવા મળતી હોય છે જેને જોઈને કોઈપણ હેરાન રહી જાય, ઘણીવાર કેટલાક ફોટોશૂટના વીડિયો પણ વાયરલ થતા હોય છે, ત્યારે હાલ બે મોડેલનું ફોટોશૂટનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં તે બંને એકબીજાને કિસ કરતી જોવા મળે છે. પરંતુ આ દરમિયાન જ એક નન ત્યાં આવી જાય છે અને આખો માહોલ બદલાઈ જાય છે.

બે મહિલા મોડલને રસ્તા પર કિસ કરતી જોઈને એક નન ગુસ્સે થઈ ગઈ. તેણે બંને મોડલને અલગ કરી અને એમ કહીને ફટકાર લગાવી કે આ શેતાનનું કામ છે. મામલો ઈટલીનો છે. નેપલ્સની શેરીઓમાં એક મેગેઝીન માટે ફોટોશૂટ ચાલી રહ્યું હતું. સેરેના ડી ફેરારી અને બ્રિટનના કિશન વિલ્સન ફોટા માટે રસ્તાની બાજુએ એકબીજાને ચુંબન કરી રહ્યાં છે. આ દરમિયાન એક નન ત્યાં પહોંચી.

નને બંને મોડલને અલગ કરી અને બૂમ પાડી કે “તમે શું કરી રહ્યા છો? આ શેતાનનું કામ છે. નનનો ગુસ્સો જોઈને બંને મોડલ હસવા લાગી. આ બંને મોડલ ઈટાલીની લોકપ્રિય ટીવી સિરીઝ મેર ફુઓરીની સ્ટાર્સ છે. બંને ત્યાં નોટ યેટ મેગેઝીનના શૂટ માટે ગયા હતા. કેમેરા ક્રૂ અને બંને મહિલાઓને ઠપકો આપ્યા પછી, નન ત્યાંથી નીકળી અને કહ્યું  “જીસસ, જોસેફ અને મેરી.”

આ પછી જ્યારે નનને આખો મામલો સમજાવવામાં આવ્યો તો તેણે બંનેને કોરોના વાયરસ માટે જવાબદાર ઠેરવવાનું શરૂ કર્યું. આ પછી સાધ્વીએ ત્યાં પોતાનો શુદ્ધિકરણ મંત્ર વાંચ્યો અને ત્યાંથી ચાલી ગઈ. પરંતુ આ ઘટનાએ લોકોને હસાવ્યા હતા. સેરેનાએ તેના ઈન્સ્ટાગ્રામ પેજ પર આ ઘટનાનો એક ફોટો શેર કર્યો અને લખ્યું “ભગવાન એલજીબીટીને પ્રેમ કરતા નથી.

 

View this post on Instagram

 

A post shared by Viral Video (@_viral_video_meme)

લંડનમાં જન્મેલી 19 વર્ષની બ્રિટને આ ઘટનાનો ફોટો પણ પોતાના ફીડમાં શેર કર્યો છે.” આર્સિગે નામના સ્થાનિક ગે સમુદાયના એન્ટોનેલો સાન્નીનોએ કહ્યું “સાધ્વીએ હોમોફોબિક કૃત્ય કર્યું છે, પરંતુ ઓછામાં ઓછું તે આક્રમક નહોતી. જો હજુ જૂનો યુગ ચાલતો હોત તો નનનો ગુસ્સો વ્યાજબી ગણી શકાયો હોત.” (Images Credit: screenshot grabbed From Instagram @seren altair)

Niraj Patel