ફેલ્ટમાં મિત્રો સાથે પાર્ટી દરમિયાન ક્લિક કરી હતી તસવીર, પરંતુ જયારે જોઈ ત્યારે સૌના હોશ ઉડી ગયા, જુઓ શું હતું તસવીરમાં ?

ઘણા લોકો ભૂતોમાં વિશ્વાસ  નથી કરતા, તો ઘણા લોકો એવા પણ હોય છે જેમને ભૂતો અને તમેની કહાની ઉપર વિશ્વાસ પણ આવતો હોય છે, ઘણીવાર એવી ઘટનાઓ પણ બનતી જોવા મળે છે જે જોઈને કોઈપણ ડરી જાય. ભૂત જેવી શક્તિઓ દરેક સમયે નથી દેખાતી પરંતુ કેટલીક એવી ઘટનાઓમાં તે કેદ થઇ જાય છે કે તેને ભૂલવી પણ અશક્ય બની જાય છે.

આવી જ એક ઘટના ઇંગ્લેન્ડના કોવેન્ટ્રી શહેરમાં બની છે જે ખુબ જ હેરાન કરનારી છે. અહીંયા મહિલા મિત્રોએ એક ગ્રુપ ફોટો લીધો. આ ગ્રુપની અંદર સાત મહિલાઓ હતી, પરંતુ જયારે તસ્વીરની અંદર તેમને જયારે આઠમી આકૃતિને જોઈ ત્યારે દરેક કોઈના પરસેવા છૂટી ગયા.

કોવિંત્રી શહેરમાં રહેવા વાળા 30 વર્ષીય રેબેકા ગ્લાસબરો દ્વારા સોશિયલ મીડિયામાં આ તસ્વીર અપલોડ કરવામાં આવી છે. સાથે જ તેને કહ્યું છે કે આ તસ્વીરને ધ્યાનથી જોઈ તો મારી ઊંઘ ઉડી ગઈ. આખી રાત તેના દિમાગમાં આઠમી ભયાનક છબી ફરતી રહી. જેને તે પણ સમજી નહોતી શકતી કે આખરે આ છે શું ?

રેબેકાએ જણાવ્યું કે “આ તસ્વીર ગયાવ રશે ઓક્ટોબરમાં તેને પાડોશીના ફેલ્ટમાં પોતાની છ અન્ય મિત્રો સાથે લીધી હતી. આ તસ્વીરમાં કુલ સાત મિત્રો હતા. પરંતુ આઠમી અજીબ આકૃતિએ તેને ખરાબ રીતે ડરાવી દીધી. જયારે તેને પાછા વાળીને જોયું તો કંઈપણ નહોતું. પરંતુ આઠમી મહિલાની ભૂતિયા આકૃતિ જોવા મળી હતી. જેના માથા ઉપર લાંબા કાળા વાળ હતા.

જે ફ્લેટમાં આ તસ્વીર લેવામાં આવી હતી, તેની ઉપર રહેવા વાળા વૃદ્ધે જણાવ્યું કે તસ્વીરમાં આઠમી મહિલાની તસ્વીર ખુબ જ ડરામણી હતી. જે પડદા ઉપર રહેંસી રહી હતી. અહીંયા એક અફવા એ પણ ફેલાયેલી છે કે ફ્લેટના બાથરૂમમાં નાહ્તા કોઈનું મોત થઇ ગયું હતું. રેબેકા માને છે કે આ ઇમારત હન્ટેડ છે. જ્યાં આત્માઓ ભટકે છે.

રેબેકાનું કહેવું છે કે ફેલ્ટના ઉપર રહેવા વાળી વૃદ્ધાનું માનવું છે કે તેમના ફેલ્ટના બ્લોકમાં ક્યારેક જૂની ફેક્ટરી હતી અને તેને એક પાડોશી પાસે સાંભળ્યું છે કે જે ફેલ્ટમાં ફોટો લેવામાં આવ્યો હતો તે ફેલ્ટમાં નહાતા સમયે એક વ્યક્તિનું મોત થઇ ગયું હતું. જ્યાં તે આ ફોટોને લઈને હેરાન હતી તો તેની પાડોશમાં રહેવા વાળી મહોળે જણાવ્યું કે સારું છે. તારે મરેલાથી વધારે જીવતાથી ડરવું જોઈએ.”

તેને જણાવ્યું કે અમે ક્યારેય કોઈ અવાજ નથી સાંભળ્યો. પરંતુ તે અજીબ નહોતું. અમને હંમેશા એમ લાગ્યું કે પાડોશીના ત્યાંથી અવાજ આવી રહ્યો છે. પરંતુ અમે હકીકતમાં નિશ્ચિત નહોતા.

તો રેબેકાને જયારે આ તસવીર સોશિયલ મીડિયા ઉપર શેર કરી તો તેને મોટી સંખ્યામાં કોમેન્ટ મળવા લાગી. ત્યાં પણ એજ કહેવામાં આવી રહ્યું છે કે આ ખરેખર અજીબ છે. તો ઘણા લોકોનું એમ પણ કહેવું છે કે આ લાંબા ભૂરા વાળ વળી મહિલાની જેમ દેખાય છે. તો કેટલાકનું કહેવું છે કે આ પુરુષની જેમ દેખાય છે.

Niraj Patel