બ્રાહ્મણ પરિવાર સાથે સંબંધ ધરાવે છે ફાતિમા, હવે આમિર ખાન સાથે ચાલે છે લફરું?

આ બાજુ આમિર ખાને આપ્યો પત્નીને તલાક, બીજી બાજુ ટ્રેંડમાં આ હસીના સાથે ચાલુ કરી દીધું અફેર? જુઓ PHOTOS

બોલિવુડના મિસ્ટર પરફેક્ટનિસ્ટ કહેવાતા આમિર ખાને થોડા સમય પહેલા જ તેમની બીજી પત્ની કિરણ રાવ સાથે અલગ થવાનો નિર્ણય કર્યો છે. બંનેના તલાકે તો બધાનો ચોંકાવી દીધા છે. બંનેના લગ્નને લગભગ 15 વર્ષ જેટલો સમય થઇ ચૂક્યો છે, અને તે બાદ હવે તેમણે અલગ થવાનો નિર્ણય કર્યો છે.

આમિર ખાન અને કિરણ રાવે સ્ટેટમેંટ જારી કરી તેમના અલગ થવાની જાણકારી આપી હતી. આમિર અને કિરણના અલગ થવા પર સોશિયલ મીડિયા યુઝર્સ ઘણા અલગ અલગ રિએક્શન આપી રહ્યા છે. આ વચ્ચે અભિનેત્રી ફાતિમા સના શેખ ઘણી ટ્રૈંડ થઇ રહી છે.

યુઝર્સ ટ્રોલ કરતા ફાતિમાને બંનેના તલાકનું કારણ જણાવી રહ્યા છે. જો કે, ફાતિમાના ટ્રૈંડ થયા બાદ ચાહકો તેની પર્સનલ લાઇફ વિશે જાણવા માંગે છે. ફાતિમાનો જન્મ હૈદરાબાદ (તેલંગણા)માં થયો હતો. તે મુંબઇમાં મોટી થઇ છે. ફાતિમાના પિતા વિપિન શર્મા જમ્મૂના એક બ્રાહ્મણ પરિવારથી સંબંધ ધરાવે છે, જયારે તેની માતા તબસ્સુમ શ્રીનગરના મુસ્લિમ પરિવારથી છે.

ફાતિમાના ઘરમાં ઇસ્લામ ધર્મને માનવામાં આવે છે અને તેને જ કારણે અભિનેત્રીનું નામ ફાતિમા સના શેખ રાખવામાં આવ્યુ છે. ફાતિમાએ તેના કરિયરની શરૂઆત ચાઇલ્ડ આર્ટિસ્ટ તરીકે કરી હતી.

તે ફિલ્મ “ચાચી 420”, વન 2 કા 4, બડે દિલવાલામાં એક ચાઇલ્ડ આર્ટિસ્ટ તરીકે નજર આવી હતી. ફાતિમાને આમિર ખાનની ફિલ્મ “દંગલ”થી ઓળખ મળી હતી. આ ફિલ્મ બાદ તેને “દંગલ ગર્લ’ના નામે ઓળખ મળી.

ફિલ્મમાં આમિર ખાને હરિયાણાના પહેલવાન મહાવીર સિંહ ફોગાટનું પાત્ર નિભાવ્યુ હતુ. આ ફિલ્મમાં ફઆતિમા સના શેખ અને સોના મહાપાત્રા આમિર ખાનની દીકરીઓ બની હતી. ફિલ્મ માટે 21 હજાર છોકરીઓનું ઓડિશન થયુ હતુ, જે બાદ 2 અભિનેત્રીઓને ફાઇનલ કરવામાં આવી હતી.

દંગલ બાદ આમિર ખાન સાથે ફાતિમા ઠગ્સ ઓફ હિંદુસ્તાનમાં જોવા મળી હતી. તે સમયે ગોસિપના ગલિયારાઓમાં આમિર અને ફાતિમાના અફેરની ખબરો ઉડી હતી.

Image source

જો કે, આ પર આમિરે કંઇ રિએક્ટ કર્યુ ન હતુ પરંતુ ફાતિમાએ જરૂર આ ખબર પર રિએક્શન આપ્યુ હતુ. ફાતિમાએ એક ઇન્ટરવ્યુ દરમિયાન કહ્યુ હતુ કે, પહેલા તો મને આ વાતોથી ઘણો ફરક પડતો હતો. પરંતુ હવે મને ખરાબ નથી લાગતુ.

કેટલાક અજાણ્યા લોકો જેનાથી ના હું કયારેય મળી છુ, તે મારા વિશે કંઇ પણ લખે છે. તે એ પણ નથી વિચારતા કે આ વાતમાં હકિકત છે કે નહિ. જે લોકો આ ખબરોને વાંચે છે તે વિચારે છે કે હું સારી માણસ નથી પરંતુ હવે મેં આ વાતોને નજર અંદાજ કરવાની શીખી લીધી છે.

તમને જણાવી દઇએ કે, ફિલ્મોમાં આવ્યા પહેલા ફાતિમા ટીવીમાં પણ કાામ કરી ચૂકી છે. તેણે બેસ્ટ ઓફ લક નક્કી, લેડીઝ સ્પેશિયલ અને અગલે જનમ મોહે બિટિયા હી કીજોમાં કામ કર્યુ છે. આ ઉપરાંત ફાતિમા દક્ષિણ ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પણ કામ કરી ચૂકી છે.

11 જાન્યુઆરી 19992ના રોજ હૈદરાબાદમાં જન્મેલી ફાતિમાએ કેટલીક બોલિવુડ ફિલ્મો કરી છે, જેમાં શાહરૂખ ખાન-જૂહી ચાવલા સ્ટારર “વન ટૂ કા ફોર” “બિટ્ટુ બોસ” “આકાશવાણી” “લૂડો” “સૂરજ પે મંગલ ભારી” જેવી ફિલ્મો સામેલ છે.

ફાતિમાના અનુસાર, તેણે તેના કરિયરના શરૂઆતી દિવસોમાં સેઝમનો સામનો કર્યો હતો. તેણે કહ્યુ, સમાજમાં ક્સિઝમ એટલું વધારે હતુ કે જયારે 3 વર્ષની હતી, ત્યારે તેની સાથે છેડછાડ થઇ હત. આટલું જ નહિ, તેનો એવા લોકો સામે સામનો થયો હતો જેમણે કહ્યુ હતુ કે નોકરી મેળવવા માટે આ એકમાત્ર રીત છે.

ફાતિમા સના શેખ અભિનેત્રી હોવા સાથે સાથે એક સારી ડાંસર પણ છે, તે એક ફોટોગ્રાફર પણ છે. એક સ્ટુડિયોમાં તેણે એક ફોટોગ્રાફર તરીકે પણ કામ કર્યુ છે.

Shah Jina