18 વર્ષની દીકરીને બાપે જ બનાવી દીધી ગંદી ફિલ્મોની અભિનેત્રી, લાખોમાં કરી રહી છે કમાણી, આની આગળ તો સની લિયોન પણ ફેલ

પૈસાની લાલચમાં બાપ બન્યો દલાલ, દીકરીને બીભત્સ ફિલ્મોના રવાડે ચડાવી, આના ફિગર આગળ તો સની લિયોન પણ ફેલ- જુઓ PHOTOS

એક પિતા પોતાના બાળકો માટે બધુ જ ન્યોછાવર કરી દે છે, લોહી-પરસેવો એક કરી પોતાના બાળકોને જીવનની બધી ખુશીઓ આપવા માગે છે કે જેને કારણે તેઓને જીવનમાં વધારે મહેનત ન કરવી પડે . પણ આજે એક એવી ખબર સામે આવી જે ઘણી વિચલિત કરી દેશે અને સાથે જ એ વિચારવા પણ મજબૂર કરી દેશે કે આપણે સંબંધને કેટલો બદલી લીધો છે. (તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામ : amylubennett)

કેનેડાની એક એડલ્ટ મોડલની કહાની સાંભળી તમે પણ ચોંકી જશે. જે પિતાને દીકરીનો સહારો બનવો જોઇએ તેણે જ દીકરીને એડલ્ટ ઇન્ડસ્ટ્રીના દલદલમાં ધકેલી દીધી. અમે વાત કરી રહ્યા છે કેનેડાના વિંડસરની રહેવાસી એમિલૂ બેનેટની. એમિલૂએ ડેલી સ્ટાર ન્યુઝ વેબસાઇટ સાથે વાતચીતમાં તેના જીવનના કેટલાક પન્ના ખોલ્યા અને જણાવ્યુ કે, તેણે બ્લૂ ફિલ્મો તરફ કેમ પગલુ ભર્યુ.

તેણે જણાવ્યુ કે, બ્લૂ ફિલ્મોમાં મોકલવાનો શ્રેય તેના પિતાને જાય છે. જો કે, એમિલૂ આ વાતથી નારાજ નથી અને તેના પિતાની આ હરકતને તે દબાણની જેમ નહિ પણ પ્રોત્સાહિત કદમની જેમ જુએ છે. એમિલૂની બે મોટી બહેનો પણ હતી અને તેના પિતા હંમેશા ત્રણેયને કહેતા કે એક છોકરી હોવાને નાતે એડલ્ટ કામ કરવા ઇચ્છો તો એતરાઝ નથી. બંને બહેનો તૈયાર નહોતી પણ એમિલૂએ વિચારી લીધુ હતુ કે તે કોશિશ કરશે.

18માં જન્મદિવસના ઠીક બાદ તેણે પહેલીવાર પેજ-3 માટે ટોપલે ફોટોશૂટ કરાવ્યુ હતુ. આ દરમિયાન તે તેના શહેરમાં એક બારમાં વેઇટ્રેસ તરીકે કામ કરતી હતી. જ્યારે પહેલીવાર તેનો ફોટો પેપરમાં આવ્યો તે ત્યાં હાજર લોકો તેની સાથે ફોટો ક્લિક કરાવવા લાગ્યા. તેના પિતા પણ આ વિશે જાણતા હતા. તેમને પણ તસવીર જોઇ જરા પણ શર્મિંદગી ન થઇ. તેમણે એટલું કહ્યુ કે, જો તે આ કામથી ખુશ છે અને સારા પૈસા કમાઇ રહી છે તો તેમાં કોઇ ખરાબી નથી.

જો કે, લોકો ઘણીવાર તેને ખરાબ નજરથી જુએ છે અને તેની આલોચના પણ કરે છે. જોતજોતામાં તેની સફળતા વધવા લાગી અને પિતાના મોટિવેશનના સહારે તે આગળ વધવા લાગી. હવે તે મહિનામાં 30 લાખ જેટલા એડલ્ટ ઇન્ડસ્ટ્રીથી કમાય છે. તેની ઉંમર 35 વર્ષ છે અને તે પરણિત પણ છે.આ ઉપરાંત તેણે પ્લેબોય ટીવી માટે પણ કામ કર્યુ છે અને છેલ્લા ત્રણ વર્ષથી તે સબ્સક્રિપ્શન સાઇટ ઓન્લીફેન્સ પર પોતાનું અશ્લીલ કંટેટ જોઇ પૈસા કમાઇ રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Amylu (@amylubennett)

Shah Jina