ભલે પુરુષોને લાંબી, દૂબળી-પાતળી છોકરીઓ વધારે પસંદ હોય પણ રિસર્ચ કહે છે કે મોટી છોકરીઓ સાથે લગ્ન કે પ્રેમ કરવાથી પુરુષો વધારે ખુશ રહે છે. નેશન ઓટોનોમસ યુનિવર્સીટી ઓફ મેક્સિકોમાં આ રિસર્ચ થયું જેના અનુસાર કર્વી એટલે કે પ્લસ સાઈઝની મહિલાઓના જીવનસાથી પાતળી મહિલાઓના જીવનસાથીની તુલનામાં 10 ગણા વધારે ખુશ રહે છે.તેઓ પોતાના જીવનસાથી પર પણ જિમ જાવા કે ફિટ રહેવા માટેનો દબાવ નથી કરતી.

તે પોતે પણ વજન ઓછું કરવાનું પસંદ નથી કરતી અને ખાવાનું ખુબ પસંદ કરે છે. મોટી મહિલાઓના પ્રેમમાં પડેલા પુરુષો વધારે ખુશ રહે છે અને જીવન માટે પણ તેઓ હંમેશા સકારાત્મક રહે છે. જે કપલ મળીને વધારે હસે છે તેઓનું જીવન એકદમ બેસ્ટ બને છે અને તેઓનો સંબંધ પણ અન્યની તુલનામાં એકદમ મજબૂત હોય છે.

તેઓ વધારે ખુશદિલ હોય છે અને તેઓનું સેન્સ ઓફ હ્યુમર વધારે બેસ્ટ હોય છે. આવી મહિલાઓની સામે ખુલીને બોલવું, પોતાને વ્યક્ત કરવું વધારે સહેલું હોય છે.

અન્ય કપલની તુલનામાં જાડી છોકરીઓ સાથે રિલેશનમાં રહેનારા પુરુષો હંમેશા ખુશ રહે છે અને પોતાના સાથીને પણ ખુશ રાખે છે. જાડી મહિલાઓમાં એક ગજબનું આકર્ષણ હોય છે જે પોતાના સાથીને પોતાના તરફ જ આકર્ષિત કરીને રાખે છે.

આ સિવાય જાડી મહિલાઓ સંતોષકારક હોય છે, તેઓ પોતાના સાથી પાસેથી કોઈ વધારાની કે ખર્ચાજનક માંગ પણ નથી કરતી. આ સિવાય તેઓ નાની નાની ભેંટોમાં પણ ખુબ ખુશ થઇ જાય છે.

આ સિવાય જાડી મહિલાઓ ખાવાની ખુશબ શોખીન હોય છે માટે તે પોતાના સાથીને પણ ખાવા-પીવામાં કોઈ રોક ટોક નથી કરતી અને હંમેશા ખુશ રહે છે.

મોટી મહિલાઓને રસોઈ બનવાનો પણ ખુશ શોખ હોય છે, અન્ય મહિલાઓની તુલનામાં આવી મહિલાઓ વધારે બેસ્ટ ભોજન બનાવે છે, જે પોતાના પાર્ટનર પ્રત્યે એક આકર્ષણનું કારણ પણ બને છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks