મનોરંજન

વજનદાર હોવા છતાં પણ હિટ છે આ 7 અભિનેત્રીઓ, જાડી હોવા છતાં પણ દેખાય છે ખુબ જ સુંદર

મોટું ફિગર હોવા છતાંય 7 અભિનેત્રીઓ ફેન્સના દિલ જીત્યા

ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ફીટ સ્લિમ અને સુંદર એકટ્રેસેઓ  ઘણી જોવા મળે છે. પરંતુ આજે અમે તમને આવી અભિનેત્રીઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેઓ ખૂબ જાડી હોવા છતાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીના લોકો તેમને ખૂબ પસંદ કરે છે. અને જાડી હોવા છતાં પણ ખુબ જ સુંદર અને આકર્ષક લાગે છે. તો ચાલો અમે તમને આ એકટ્રેસેઓ વિશે જણાવીએ.

Image Source

1. ઝરીન ખાન:

ઝરીન ખાને તેની ફિલ્મી કરિયરની શરૂઆત સલમાન ખાનની ફિલ્મ ‘વીર’ થી કરી હતી. ઝરીન ખાને બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં ઘણી હિટ ફિલ્મમાં કામ કર્યું છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં આવતા પહેલા ઝરીન ખૂબ જાડી હતી. પરંતુ જાડી હોવા છતાં, તે ખૂબ જ બોલ્ડ અને સુંદર લાગે છે.

Image Source

2. વિદ્યા બાલન:

બોલિવૂડ ઇન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રીઓમાં તેનું નામ છે. વિદ્યા જાડી હોવા છતાં તે એકદમ સુંદર લાગે છે. વધારે વજન હોવા છતાં તે એકદમ ગ્લેમરસ લાગે છે.

Image Source

3. સોનાક્ષી સિંહા:

બોલિવૂડના જાણીતા અભિનેતા શત્રુઘ્ન સિંહાની પુત્રી અભિનેત્રી સોનાક્ષી સિંહા, બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં દબંગ ગર્લ તરીકે પણ જાણીતી છે. તેને બોલિવૂડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ ફિલ્મ ‘દબંગ’થી કરી હતી, અને આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપરહિટ સાબિત થઈ હતી, જણાવી દઇએ કે સોનાક્ષી પણ ખૂબ જ જાડી હતી છે. દબંગમાં આવતા પહેલા તેને ઘણું વજન ઉતાર્યું હતું. પરંતુ સુંદરતાની દ્રષ્ટિએ તેઓ કોઈથી ઓછી નથી અને જાડી હોવા છતાં પણ તે ખુબ જ સુંદર લાગે છે.

Image Source

4. અનુષ્કા શેટ્ટી:

ફિલ્મ ‘બાહુબલી 2’ પછી અભિનેત્રી અનુષ્કા શેટ્ટી બધે જ લોકપ્રિય થઈ ગઈ છે. આ ફિલ્મમાં તેના પાત્રએ લાખો લોકોનું દિલ જીતી લીધું હતું. અનુષ્કા આજે સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સૌથી વધુ કમાણી કરનારી અભિનેત્રી બની છે. અને અનુષ્કા કરોડો લોકોના દિલો ઉપર રાજ કરે છે, તેમ છતાં તેની લોકપ્રિયતા જોત જોતામાં વધી રહી છે અને જાડી હોવા છતાં પણ આ એક્ટ્રેસ લોકોની પહેલી પસંદ છે.

Image Source

5. હુમા કુરેશી:

હુમા કુરેશી બોલિવૂડનું જાણીતું નામ છે. હુમા કુરેશીની અભિનયના બધે જ વખાણ થાય છે. તે તેના વજનની કોઈ પરવા નથી કરતી.હુમા કુરેશી ખૂબ જ સુંદર અને બોલ્ડ લાગી રહી છે.

Image Source

6. ઇલિયાના ડિક્રુઝ:

બોલિવૂડ અને સાઉથ બંને ફિલ્મોમાં કામ કર્યું છે અને ઘણી સુપરહિટ ફિલ્મો પણ આપી છે. તે દેખાવમાં પણ ખૂબ જાડી છે. પરંતુ જાડી હોવા છતાં, ઇલિયાના બોલિવૂડમાં હાજર કોઈપણ અભિનેત્રીને સુંદરતા અને ક્યુટનેસની દ્રષ્ટિએ કડક સ્પર્ધા આપી શકે છે

Image Source

7. રાણી ચેટર્જી:

રાણી ચેટર્જી ભોજપુરી ફિલ્મની એક પ્રખ્યાત અભિનેત્રી છે. તેને 50થી વધુ ભોજપુરી ફિલ્મોમાં કામ કર્યું છે. આ અભિનેત્રી ખૂબ જાડી હોવા છતાં, લોકો તેમને ખૂબ પસંદ કરે છે.