દુનિયાનો સૌથી તાકાતવર માણસ, તમને એક સદી પહેલાની તસવીરમાં આવશે નજર
ફોટોગ્રાફ્સે ખરેખર ઇતિહાસને આંખો સુધી પહોંચાડવાનું કામ કર્યું છે. જો ફોટોગ્રાફ્સ ન હોત તો ઈતિહાસ પુસ્તકોના પાના પૂરતો જ સીમિત રહી ગયો હોત. જેને આપણે આપણી આંખોથી વાંચી શકતા પરંતુ જોઈ ન શકતા. આજે તસવીરોના માધ્યમથી ઈતિહાસની દરેક સારી અને ખરાબ કહાની જીવંત વાસ્તવિકતાની જેમ આપણી સામે છે. આજે આપણે ભૂતકાળના ઇતિહાસને જ નહીં, પણ મનુષ્યને પણ જોઈ શકીએ છીએ. આજે અમે તમને એવી જ કેટલીક ઐતિહાસિક તસવીરો બતાવવા જઈ રહ્યા છીએ, જેમાં દુનિયાનો અદ્રશ્ય અને ન સાંભળ્યો હોય એવો ઈતિહાસ નોંધાયેલો છે.
1.કોડક K-24 એરિયલ ટોહી કેમેરો પકડેલો એક પાયલટ
2.જયારે એફિલ ટાવર પર વીજળી પડી- 1906
3.ભૂકંપ બાદ સળગતુ સૈન ફ્રાંસિસ્કો મિશન જિલા- 1906
4.પારંપારિક હાકા પ્રદર્શન કરતી ન્યુઝીલેન્ડ સેનાની માઓરી બટાલિયન- 1941
5.1915માં દુનિયાના સૌથી તાકાતવર માણસ પોલ ટ્રૈપેન
6.કૈલિફોર્નિયામાં હૈલોવીન સ્લીક ચિક બ્યુટી કોન્ટેસ્ટમાં પ્રતિયોગી- 1947
7.મેક્સિકોના અંતિમ સમ્રાટ મૈક્સિમિલિયનને મારનાર ફાયરિંગ દસ્તા- 1867
8.કોફી બીન્સ પીસતી ફિલિસ્તાની મહિલાઓ- 1905
9.અલાસ્કામાં જાદુ ટોણાના આરોપમાં પકડાયેલ એક વ્યક્તિ- 1886
10.ઓલ્ડ ન્યૂયોર્ક મેટ્રોપોલિટન ઓપેરા હાઉસ-1937
11.ક્લીવલૈંડ, ઓહિયોમાં કુયાહોગા નદીમાં તેલ ઢોળાઇ જવાથી ભયંકર આગ- 1952
12.મુક્તિ દિવસના ઉત્સવની એક તસવીર- 1900
13.પત્ની સાથે બેઠેલા ઇંગ્લિશ પેનિન્સુલર વોરના એક વૃદ્ધ યોદ્ધા
14.ટેક્સાસ પૈનહેંડલમાં ધૂળ ભરેલ આંધીથી બચવાનો પ્રયાસ કરતી એક કાર- 1936
15.કઝિન ભાઇ અને ઇંગ્લેન્ડના રાજા જોર્જ પંચમ સાથે રૂસના છેલ્લા જાર નિકોલસ
16.કિંગ ડેવિડ કલાકૌઆ, લાસ્ટ કિંગ ઓફ હવાઇ- 1882
17.નોર્વેમાં એક વાઇકિંગ જહાજની ખોદાઇ-1904