જીવનશૈલી

ફરવા નીકળ્યા હતા અંબાણીના બાળકો, પાછળ હતો 16.55 કરોડ ની ગાડીઓનો કાફલો- જુવો PHOTOS

દેશના સૌથી ધનવાન વ્યક્તિ મુકેશ અંબાણી ના ઘરની રોનક હોય કે પછી દીકરી ના લગ્ન ની વ્યવસ્થા, દરેક ચીજ એકદમ શાનદાર હોય છે. મુકેશ અંબાણી 61 વર્ષના થઇ ચુક્યા છે. તેની રિલાયન્સ ઇન્ડસ્ટ્રી નો કારોબાર ખુબ સફળ રીતે ચાલી રહ્યો છે. તેલ થી લઈને ટેલિકોમ પર કંપની આગળ વધી રહી છે.સામાન્ય જીવનમાં મોટાભાગે લોકો વિચારતા હોય છે કે ધનવાન લોકો કેવી રીતે રહેતા હોય છે? તેઓની લાઇફસ્ટાઇલ કેવી હોય છે?તેઓના બાળકો ની લાઈફ સ્ટાઇલ કેવી હોય છે?જણાવી દઈએ કે સોશિલ મીડિયા પર હાલના સમયમાં અંબાણી બાળકો નો વિડીયો ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

પોતે ચલાવી રહ્યા હતા બેંટલે, પાછળ હતો ગાડીઓનો કાફલો:
સ્વાભાવિક છે કે જયારે વાત દેશના સૌથી ધનવાન વ્યક્તિ ની થઇ રહી હોય તો તેના શોખ અને લાઇફસ્ટાઇલ ના ચર્ચા તો રહેવાની જ છે. જણાવી દઈએ કે 1 મિનિટ અને 31 સેકન્ડ નો એક વિડીયો વાઇરલ થઈ રહ્યો છે જેમા મુકેશ અંબાણી અને પોતાના બંને દીકરાઓ આકાશ અને અનંત અંબાણી નજરમાં આવી રહ્યા છે. બંને ગાડી માં ફરવા માટે નીકળ્યા છે.બંને ભાઈ બેન્ટલે બેંટાયાગ ગાડી ચલાવી રહ્યા છે. મજેદાર વાત એ છે કે તેની ગાડીની પાછળ અનેક ગાડીઓનો કાફલો પણ જોવામાં આવ્યો છે, જેની કિંમત જાણીને તમેં હેરાન રહી જાશો.

17 ગાડીઓમાં સિક્યોરિટી વાળા:
અનંત અને આકાશ જે બેન્ટલે કાર માં મુસાફરી કરવા માટે નીકળ્યા છે. તેની કિંમત 3.78 કરોડ રૂપિયા છે. આવી બે ગાડીઓ આ જ કાફલા નો હિસ્સો પણ છે. તેના સિવાય લૈંડ રોવર ની 4 ડિસ્કવરી વાળી ગાડીઓ પણ છે.એક રેન્જ રોવર,3 રેન્જ રોવર સ્પોર્ટ્સ,એક બીએમડમબલ્યુ એક્સ-5 અને 6 ફોર્ડ એન્ડેવર આ કાફલામાની ગાડીઓ હતી. આ ગાડીઓમાં સિક્યોરિટી ના લોકો બેઠેલા હતા.
અહીં અમે તમને આ ગાડીઓની કુલ કિંમત જણાવીશું:

બેંટલે બેંટાગયા=7.56 કરોડ રૂપિયા

લૈંડ રોવર ડિસ્કવરી=1.78 કરોડ રૂપિયા

લૈંડ રોવર રેન્જ રોવર=52 લાખ રૂપિયા

ફોર્ડ એન્ડેવર=1.57 કરોડ રૂપિયા

લૈંડ રોવર રેન્જ રોવર સપોર્ટ=3.45 કરોડ રૂપિયા

બીએમડબ્લ્યુ એક્સ=1.67 કરોડ રૂપિયા

જો કે હિસાબ લગાવામાં આવે તો કાફલા માં શામિલ ગાડીઓની કિંમત 16.55 કરોડ રૂપિયા છે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.