ખબર

આ યુવકે કારમાંથી બનાવી નાખ્યું હેલિકોપ્ટર, ચારેબાજુથી મળી શાબાશી- જુઓ તસ્વીરો અને લાઈક કરી જરૂર વધાવજો

આજે કોઈ માણસ તેનું સપનું પૂરું કરવા માટે તનતોડ મહેનત કરતા હોય છે. પરંતુ અમુક વાર પરિસ્થતિ એવી હોય છે કે તે  સપનું પૂરું ના થવાથી હંમેશને માટે અફસોસ રહેતો હોય છે. ત્યારે આવો જ એક કિસ્સો હાલમાં સામે આવ્યો છે. એક ગરીબના બાળકને મોટા થઈને પાયલોટ બનવું હતું. પરંતુ આર્થિક પરિસ્થિતિ સારી ના હોય તેનું પાયલોટ બનાવના સપના પર પૂર્ણવિરામ લાગી ગયું હતું.

Image Source

બિહારમાં રહેતા મિથલેશ પ્રસાદને બાળપણથી જ સપનું હતું કે તે મોટો થઈને પાયલોટ બનશે. પરંતુ ઘરની આર્થિક પરિસ્થતિ સારી ના હોય આ સપનું સાકાર થયું ના હતું. સપનું પૂર્ણ ના થયું હોવા છતાં મિથલેશે ક્યારે પણ હાર માની ના હતી. મિથિલેશે હેલિકોપ્ટર બનાવ્યું હતું.  મિથિલેશની આ કારીગરીને એંજીનીયરો પણ જોવા લાગ્યા હતા.

Image Source

સપનું સાકાર ના થવાને કારણે  હેલિકોપ્ટર બનવતા લોકો ફરી-ફરીને તેની સામે જોઈ રહ્યા છે. મિથલેશે પાયલટ બનાવવાના શોકને પુરા કરવા માટે એક કાર ખરીદી હતી. આ કારણે હેલિકોપ્ટર  બનાવી દીધું હતું. આ કારની પુરી ડિઝાઇન હેલિકોપ્ટર જેવી છે. પરંતુ આ કાર-હેલિકોપ્ટર છે. જે ફક્ત જમીન પર જ દોડી શકે છે.

Image Source

જણાવી દઇએ કે મિથિલેશે આ ટાટા નેનો કાર હેલિકોપ્ટરમાં બદલી નાખી હતી. જેને બાળકોએ બહુજ પસંદ કરી  છે. જયારે મિથિલેશ આ કાર-હેલિકોપ્ટર લઈને રસ્તા પર નીકળે છે, ત્યારે લોકો કુતુહુલ રીતે જુએ છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks