જીવનશૈલી મનોરંજન

‘પીળી સાડીવાળી મહિલા’નો મનમોહક અવતાર જોઈને નહિ હટે નજર, જુઓ 8 ગજબની તસ્વીરો

‘પીળી સાડીવાળી મહિલા’ એ પાથર્યો હુસનનો જાદુ, આવી 8 તસ્વીરો તમે જિંદગીમાં ક્યારેય નહિ જોઈ હોય 😍😍

લોકસભા ચૂંટણી 2019 દરમિયાન સોશિયલ મીડિયામાં ધૂમ મચાવનારી ‘પીળી સાડી વાળી મહિલા’ ને લગભગ બધાજ જાણતા હશે. આ પીળી સાડીવાળી મહિલાની નામ રિના દ્રિવેદી છે. ચૂંટણીએ સમયે તે પીળી સાડીવાળી મહિલા ઇન્ટરનેટ સેન્સેશન બની ગઈ હતી.

લોકસભા ચૂંટણી દરમિયાન ગ્લેમરસ અંદાજને કારણે સોશિયલ મીડિયામાં છવાયેલી રિના દ્રિવેદી ફરી એક વાર ચર્ચામાં આવી હતી. ‘પીળી સાડી’ વાળી નામથી રાતો-રાતો ચર્ચામાં આવેલી રિના દ્રિવેદીની તસ્વીર ફેસબુકથી લઈને વ્હોટ્સએપ અને ટ્વીટર સુધી વાયરલ થઇ હતી. ત્યારે ફરી એક વાર ઉત્તરપ્રદેશ વિધાનસભાની પેટા ચૂંટણી દરમિયાન નવા રૂપમાં જોવા મળતા ચર્ચામાં હતી.

જણાવી દઈએ કે, રિના દ્રિવેદી એક પુત્રની માતા છે, પરંતુ ફિટનેસને લઈને હંમેશા સજાગ રહે છે. લોકસભા ચૂંટણી 2019 દરમિયાન સોશિયલ મીડિયામાં ધૂમ મચાવનારી ‘પીળી સાડી વાળી મહિલા’ ને લગભગ બધાજ જાણતા હશે. આ પીળી સાડીવાળી મહિલાની નામ રિના દ્રિવેદી છે. ચૂંટણીએ સમયે તે પીળી સાડીવાળી મહિલા ઇન્ટરનેટ સેન્સેશન બની ગઈ હતી.

રીનાની જે તસ્વીર વાયરલ થઇ હતી તે દિવસે રીનાએ પીળી સાડી પહેરી હતી. આ કારણે રિનાનું નામ ‘પીળી સાડીવાળી મહિલા’ પડી ગયું છે. આજકાલ તેની તે નામથી મશહૂર છે. રીનાની આ વાયરલ થયેલઈ તસ્વીર તેની સાથે કામ કરનારા તેના દોસ્તે જ ક્લિક કરી હતી. તેના દોસ્તને એ વાતનો અંદાજો પણ ના હતો કે, રિના રાતો-રાત સેલિબ્રિટી બની જશે.

રિના પહેલી વાર ત્યારે ચર્ચામાં આવી હતી જયારે તે પીળી સાડી પહેરીને ચૂંટણીની ડ્યુટીમાં લખનૌના પોલિંગ બુથ પર ગઈ હતી. તે સમયે તે કોઈ મોડેલથી કમ નથી દેખાતી. લખનૌ પીડબ્લ્યુડીમાં ફરજ બજાવનારી રિનાએ જણાવ્યું હતું કે, તે બાળપણથી જ પોતાની જાતને ફિટ રાખે છે. સાથે જ તે તેના પહેરવેશને લઈને પણ સજાગ છે.

રીનાંની એકે વાત જાણીને હેરાન થશે કે તેને એક પુત્ર અદિત પણ છે. જે ધોરણ 9માં ભણે છે. આ વાતનો અંદાજો એ પરથી લગાવી શકાય કે તે તેની ફિટનેશને લઈને કેટલી ચિંતિત છે.સોશિયલ મીડિયામાં લાખો ફેન ફોલોઈંગ બનાવી ચુક્યા છે રીના દ્વિવેદી

અદિતિના મિત્રને ખબર ના હતી કે, રિના તેની માતા છે.આ વાતને સાબિતી આપવા માટે અદિતે તેના દોસ્તોની તેની માં સાથે વિડીયો કોલમાં વાત કરાવી હતી. જેથી તેના મિત્રોને ખબર પડે કે, પીળી સાડીવાળી તેની માતા છે.

રિના એ એક અખબાર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, તેના સંબંધીઓ પાસેથી સોશિયલ મીડિયામાં તસ્વીર વાયરલ થવાની ખબર પડી હતી. તેણે જણાવ્યું કે મને ભોજપુરી ફિલ્મોમાં કામ કરવાની ઓફર મળી હતી પરંતુ મેં ના પાડી દીધી હતી.

તેણીએ આગળ જણાવ્યું હતું કે, મને બહુજ સારું લાગ્યું હતું। હવે હું જયારે ઘરની બહાર જાવ છું તો લોકો સેલ્ફી લેવા માટે પડાપડી કરે છે.રીનાએ જણાવ્યું હતું કે, મને પતિના સ્થાને નોકરી મળી હતી. આજે તેમનો દીકરાની ઉમર ૧૩ વર્ષ છે. બચપણથી મને પોતાની જાતને ફિટ રાખવાનો શોખ હતો. આજ કારણ છે કે મને ફોટો સેશન કરાવવું સારું લાગે છે.

તમને જણાવી દઈએ કે આ મહિલાની રિયલ લાઈફમાં ઘણાં બધાં ઉતાર-ચઢાવ આવ્યા છે.2004માં તેમના લગ્ન પીડબલ્યૂડી વિભાગમાં કામ કરનારા સીનિયર આસિસ્ટન્ટ સંજય દ્વિવેદી સાથે થયા હતા. પણ 2013માં તેમનું મૃત્યુ થયું હતું. પતિના અવસાન બાદ તેમની હિંમત બુલકુલ તૂટી ગઈ હતી.