ઉર્ફી જાવેદના ચાહકોને લાગ્યો મોટો ઝાટકો, આ અભિનેતાએ જણાવ્યુ- ઉર્ફી છોકરી નથી કિન્નર છે, મારી પાસે સબૂત પણ છે
ટીવી અભિનેત્રી અને ઇન્ટરનેટ સેન્સેશન ઉર્ફી જાવેદ તેની અસામાન્ય ડ્રેસિંગ સેન્સ માટે જાણીતી છે. એક તરફ જ્યાં ઉર્ફીના ચાહકો તેના આત્મવિશ્વાસના વખાણ કરે છે તો બીજી તરફ ઘણા લોકો તેને ટ્રોલ પણ કરે ઉર્ફી જાવેદ અવાર નવાર તેની બોલ્ડનેસની તમામ હદ વટાવતી જોવા મળે છે. ઉર્ફી જાવેદ તેની અસામાન્ય ફેશન સેન્સ અને બોલ્ડ લુક્સને કારણે ઘણીવાર હેડલાઇન્સમાં રહે છે.
પોતાની અનોખી અને ખતરનાક ફેશન સેન્સના કારણે ઉર્ફી જાવેદ ટ્રોલર્સના નિશાના પર પણ રહે છે. ઉર્ફી ઘણી વખત સ્ટાર્સના નિશાના પર પણ આવી ચુકી છે. જો કે, હાલમાં ઉર્ફી તેની બોલ્ડનેસને કારણે નહિ પણ બીજા એક કારણોસર ચર્ચામાં છે. અત્યાર સુધી ઉર્ફી પોતાના કપડાના કારણે સામાન્ય જનતાથી લઈને ઘણા પ્રખ્યાત સ્ટાર્સના નિશાના પર આવી ચુકી છે. જેમાંથી એક નામ ફૈઝાન અંસારીનું પણ છે.
ફૈઝાન ઘણી વખત ઉર્ફી વિરુદ્ધ બોલતો જોવા મળ્યો છે. જો કે, આ વખતે અભિનેતાએ ઉર્ફી વિશે કંઈક એવું કહ્યું છે કે બધા દંગ રહી ગયા છે. ફૈઝાન અંસારીએ ઉર્ફી જાવેદને કિન્નર કહી છે. અભિનેતાનું કહેવું છે કે તેની પાસે આ સાબિત કરવા માટે મજબૂત પુરાવા છે અને બહુ જલ્દી તે પોતે કોર્ટમાં આ સાબિત કરશે. તાજેતરમાં મીડિયા સાથેની વાતચીત દરમિયાન ફૈઝાન અંસારીએ કહ્યું કે, મારી પાસે પુરાવા છે જેના આધારે હું દેશની સામે મોટો ખુલાસો કરવા જઈ રહ્યો છું.
View this post on Instagram
ઉર્ફી જાવેદ કોઈ છોકરી નથી, તે કિન્નર છે. મારો તેની સાથે પહેલેથી જ ઘણો વિવાદ છે, જે હાઈકોર્ટ સુધી પણ પહોંચ્યો છે. હવે તે હાઈકોર્ટમાં જ પુરાવા દ્વારા સાબિત કરશે કે ઉર્ફી કિન્નર છે. ફૈઝાન અંસારીએ કહ્યું કે, ‘મારી ટીમે ઉર્ફી સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો પણ તે દરેક સાથે ખૂબ જ ઉદ્ધત વર્તન કરે છે. તે કહે છે કે તેને મુસ્લિમ સમાજ સાથે કોઈ લેવાદેવા નથી. આવી સ્થિતિમાં મને લાગે છે કે હવે તેની સાથે વાત કરવાનો કોઈ ફાયદો નથી.
View this post on Instagram
તેને સીધો પાઠ ભણાવવો વધુ સારું રહેશે. મુસ્લિમ થઇને તે આ રીતે અમારું નામ બદનામ કરી રહી છે, મેં તેને સમજાવવાની ઘણી કોશિશ કરી પણ કોઈ ફાયદો થયો નહીં. એટલા માટે હું ઈચ્છું છું કે તેનું સત્ય જલદી લોકો સામે આવે અને તે કિન્નર સમાજમાં જોડાય. જણાવી દઇએ રે, આ પ્રકારનો આ પહેલો મામલો નથી, આ પહેલા ફૈઝાન અંસારી ઘણી વખત ઉર્ફી જાવેદ વિરુદ્ધ નિવેદન આપી ચૂક્યો છે.
View this post on Instagram