માણસને સવારે ઉઠે ત્યારથી લઈને રાતે સુવે ત્યાં સુધી બાથરૂમની જરૂર પડે છે. ઉનાળામાં લોકોનું બાથરૂમમાં આવવા-જવાનું વધી જાય છે. પરંતુ બાથરૂમમાં જઈને નાહીને લોકો બાથરૂમ ધોતા નથી હોતા. આપણે બાથરૂમમાં નહાવા જઈએ એ પહેલા બાથરૂમમાં જઈએ છે. પરંતુ વાસ્તુશાસ્ત્રમાં કંઈક અલગ છે.

જો તમે બાથરુમમાં બાથરૂમમાં નાહ્યાં બાદ ગંદુ રાખીને બહાર આવી જાવ છો તો તેમાં તમે દોષનો ભોગ બનો છો. આ જ્યોતિષશાસ્ત્ર અનુસાર બાથરૂમ ગંદુ ના રાખી શકાય. તેને કારણે રાહુ અને કેતુંનો પ્રભાવ લાગે છે.

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, જે રાશિ પર રાહુ અને કેતુની દશા રહે છે. તેના જાતક હંમેશા બહુજ પરેશાન રહે છે. રાહુ અને કેતુ જે રાશિમાં એક વાર ઘુસી જાય છે એ રાશિમાં 18 મહિના સુધી પીછો નથી છોડતા. એવું પણ માનવામાં આવે છે કે,જે ઘરમાં સાફ સફાઈ નથી થતી ત્યાં રાહુ અને કેતુનો પ્રભાવ વધારે પડે છે.

તમારી જાણકારી માટે જણાવી દઈએ કે,જો તમે બાથરૂમમાં નાહ્યા બાદ બાથરૂમની સફાઈ નથી કરતા ત્યારે રાહુ અને કેતુના દોષ તમારી રાશિ પર લાગી શકે છે. તથા દોષને લઈને ઘરમાં ગરીબી આવવાની શક્યતા રહે છે.

જણાવી દઈએ કે પાણીનું કારક ચંદ્ર છે. તથા બાથરૂમ જળ તત્વ સાથે સંબંધિત છે. ત્યારે બાથરૂમમાં પાણીનો બગાડ કરવાથી કુંડળીમાં ચંદ્ર કમઝોર પડી જાય છે.તથા રાહુ અને કેતુના કારણે તમારા ઘરમાં નકારાત્મક ઉર્જા આવે છે. જેના કારણે તમારું પતન થવાની શક્યતા છે. તેથી બાથરૂમમાં નાહ્યા બાદ બાથરૂમની સફાઈ કરવાનું ના ભૂલવું જોઈએ.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks