ખબર

માની ન શકાય એવા શરીરના આ ભાગથી કોરોના ઘુસ્યો, ચેતી જાઓ આ શોધમાં નવું જાણવા મળ્યું

હાલ આખી દુનિયા કોરોના જેવી મહામારી સામે લડી રહી છે. આ વચ્ચે એક ખરાબ સમાચાર આવ્યા છે. યુનિવર્સીટી ઓફ હોંગકોંગ શોધમાં ખબર પડી હતી કે માણસની આંખથી પણ કોરોના વાયરસ ઘુસી શકે છે. આટલું જ નહીં સોર્સ અને બર્ડ ફ્લૂની તુલનામાં કોરોબા વાયરસ મોઢા, નાક અને આંખથી 100 ગણો વધારો તેજીથી શરીરમાં ઘૂસે છે.

Image source

પ્રયોગશાળામાં ખબર પડી હતી કે, કોરોના વાયરસનો લેવલ સોર્સની તુલનામાં માણસની આંખથી થાય છે. એક મીડિયા રિપોર્ટ અનુસાર, ડોક્ટર માઈકલ ચાનની ટીમમાં એ લોકો શામેલ છે જે લોકો એ સાબિત કરી શક્યા છે કે, કોરોના વાયરસ માણસ આંખમાંથી શરીરમાં ઘૂસે છે.

Image source

ડો.ચેને જણાવ્યું કે તેમની ટીમે માનવ શ્વસનતંત્ર અને આંખના કોષોની તપાસ કરીહતી . અમને જાણવા મળ્યું છે કે સાર્સ-કોવ -2 વાયરસઆંખઅને ઉપરી શ્વસનતંત્ર દ્વારા સાર્સ અને બર્ડ ફ્લૂ કરતા વધુ ઝડપથી સંક્રમિત થાય છે. સંક્ર્મણનો દર આ દર 80 થી 100 ગણો વધારે છે. ‘ વધુમાં કહ્યું હતું કે, આ સૂચવે છે કે આંખો અને શ્વસનતંત્રમાંથી કોરોના વાયરસ લોકોને સાર્સ કરતા વધુ સંવેદનશીલ બનાવે છે.

Image Source

ચાને કહ્યું કે સંશોધનથી એ પણ જોવા મળ્યું છે કે આંખો એ મનુષ્યમાં કોરોના વાયરસના ચેપનું એક મોટું સ્રોત છે. આ સંશોધનમાં લોકોને સલાહ આપવામાં આવી છે કે તેઓ તેમની આંખોને સ્પર્શ ન કરે અને થોડા-થોડા સમયે સાબુથી હાથ ધોવા. અગાઉ હોંગકોંગ યુનિવર્સિટીના સંશોધનકારોએ શોધી કાઢ્યું હતું કે કોરોના વાયરસ 7 દિવસ સુધી સ્ટીલ, પ્લાસ્ટિક અને જમીન પર જીવી શકે છે.

Image Source

જણાવી દઈએ કે, દુનિયાભરમાં 4,014,265 લોકો સંક્રમિત થયા છે. વિશ્વભરમાં કોરોનાના 276,236 લોકો મૃત્યુ પામ્યા છે. વિશ્વભરમાં 1,385,559 લોકો કોરોનથી મૃત્યુ પામ્યા છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.