જીવનશૈલી મનોરંજન

84 કરોડના પ્રાઇવેટ જેટથી લઈને 6 કરોડની ગાડી સુધી, આ 5 મોંઘી વસ્તુઓના માલિક છે અજય દેવગન

‘વિમલ પાન મસાલા’ વાળો અજય દેવગન પ્રાઇવેટ જેટથી લઈને વિદેશમાં આલીશાન ઘરના માલિક છે, જુઓ તસવીરો:

બોલિવૂડના સિંઘમ કહેવાતા અભિનેતા અજય દેવગનને આજે કોણ નથી ઓળખતું. તેમને એક્શનથી લઈને કોમેડી અને રોમેંટિક જેવી ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે તેઓ કોઈ પણ જોનરમાં ફિટ થઇ જાય છે, અને આજ કારણ છે કે તેઓ આજે ખુબ જ મોટું નામ બની ચુક્યા છે. 1991માં તેમને ફિલ્મ ‘ફૂલ ઓર કાંટે’થી બોલિવૂડમાં ડેબ્યુ કર્યું હતું. આ ફિલના કારણે તેઓ રાતો રાત સ્ટાર બની ગયા હતા.

 

View this post on Instagram

 

A post shared by Ajay Devgn (@ajaydevgn)

તેઓ આજે ફિલ્મોમાં કામ કરવા માટે સારી એવી ફી વસુલ કરે છે. અજય દેવગન ઘણા લાંબા સમયથી ફિલ્મોમાં સફળ અભિનેતા રહ્યા છે અને આજે તેમની પાસે કોઈ પણ વસ્તુની કમી નથી. એક રિપોર્ટ અનુસાર અજયની નેટવર્થ 298 કરોડની છે અને તેઓ વિજ્ઞાપનોથી વર્ષમાં 98 કરોડની કમાણી કરે છે. અજયને લકઝરીયસ વસ્તુનો પણ શોખ છે, આજે અમે તમને જણાવીએ 5 લકઝરીયસ વસ્તુઓ વિશે જે અજયના સ્ટેસ્ટમાં ચાર ચાંદ લગાવે છે.

1. માસેરાતી ક્વાટ્રોપોર્ટે (Maserati Quattroporte) :

Image Source

અજય દેવગન બોલિવૂડનો પહેલો અભિનેતા છે કે જેમના પાસે માસેરાતી ક્વાટ્રોપોર્ટે હતી. અજયે આ ગાડી 2008માં ખરીદી હતી અને આ ગાડીની કિંમત 1.5 કરોડથી વધારે છે.

2. રોલ્સ રૉયસ કલિનન:

Image Source

આ ગાડી કોઈ શાહી સવારીથી ઓછી નથી, આ ગાડીની કિંમત 6.5 કરોડ રૂપિયા છે. વર્ષ 2018માં અજયે આ ગાડી પોતાના કલેક્શનમાં શામિલ કરી હતી. આ ગાડી માત્ર 5 સેકેન્ડમાં 1-100 કિમિ પ્રતિ કલાકની ઝડપ પકડે છે.

3. 84 કરોડનો પ્રાઇવેટ જેટ:

 

View this post on Instagram

 

A post shared by Ajay Devgn (@ajaydevgn)

આમ તો બોલિવૂડમાં અક્ષય કુમાર, અમિતાભ બચ્ચન, શિલ્પા શેટ્ટી અને પ્રિયંકા ચોપડા જેવા કલાકારો પાસે પોતાનું જેટ છે, પરંતુ અજય એવો પહેલો અભિનેતા છે જેમને પોતાના માટે પ્રાઇવેટ જેટ ખરીદયું છે. 2010માં અજયે એક છ સીટ વાળું હૉકર 800 વિનામ ખરીદયું હતું. રિપોર્ટ અનુસાર આ જેટની કિંમત 84 કરોડ રૂપિયા છે.

4. વૈનિટી વૈન:

 

View this post on Instagram

 

A post shared by Ajay Devgn (@ajaydevgn)

અજય પાસે પોતાની એક આલીશાન વૈનિટી વૈન છે જે એવી જ લાગે કે જાણ ઘરના ચાર ટાયર ઉપર મૂકી દીધું હોય. આ વૈનિટી વૈનમાં ઘણા ફીચર છે અને તેમાં એક જિમ પણ છે.

5. 54 કરોડનું લંડનમાં આલીશાન વીલા:

 

View this post on Instagram

 

A post shared by Ajay Devgn (@ajaydevgn)

એ તો બધા જણાએ છે કે અજય પોતાના પરિવાર સાથે જુહુમાં સ્થિત આલીશાન બંગ્લો ‘શિવશક્તિ’માં રહે છે. અજયનો બંગલો  મુંબઈ ફરવા આવેલા લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બને છે. આ ઉપરાંત અજયે લંડનમાં પોતાનો એક આલિશાન વીલા ખરીદેલો છે. અજય અને કાજોલનો આ બંગલો લંડનના પૉશ એરિયામાં પાર્ક લેનમાં છે.

 

View this post on Instagram

 

A post shared by Ajay Devgn (@ajaydevgn)

આ વિલાને 54 કરોડમાં ખરીદયો હતો, ખાસ વાત એ છે કે અજય અને કાજોલ બોલિવૂડના બાદશાહ શાહરુખખાનના પડોસી છે. જણાવી દઈએ કે અજય પાસે બીએમડબ્લ્યુ જેડ 4, ઑડી ક્યુ 7 અને એક ઑડી એ 5 સ્પોર્ટ બાઈક પણ છે.