અજબગજબ

આ કપલે સોશિયલ મીડિયામાં તસ્વીર શેર કરવા પર મળી 16 વર્ષની જેલ અને 74 કોરડાની સજા, જાણો એવું તો શું હતું

આજે આખી દુનિયા કોરોના એવી મહામારી સામે લડી રહી છે. આ વચ્ચે હાલમાં જ સોશિયલ મીડિયામાં ઇરાનના એક કપલની તસ્વીર પોસ્ટ કરતા બબાલ મચી ગઈ હતી.

Image source

આ તસ્વીર પોસ્ટ કરવા પર ઈરાનની કોર્ટે 16 વર્ષની જેલ અને 74 કોરડા મારવાની સજા ઈંફ્લુએન્સર અહમદ શિરાજી અને તેની પત્ની શાહરોખીને સંભાળવી હતી.

Image source

જણાવી દઈએ કે, ઇન્સ્ટાગ્રામ પર હાલમાં જ શિરાજીએ કહ્યું હતું કે, હુકુમતના વિરુદ્ધ પ્રચાર કરવા અને સોશિયલ મીડિયામાં અશ્લીલ પોસ્ટ કરવા અને નૈતિક ભ્રષ્ટાચાર ફેલાવવાનો આરોપ તેની પત્ની પર લગાવવામાં આવ્યો હતો. હવે આ કપલ ઈરાનમાં નહીં પરંતુ તુર્કીમાં રહે છે. વર્ષ 2019માં તેને ઈરાનને અલવિદા કહી દીધું હતું. ત્યારે તેને ગેરહાજરીમાં આ સજા સંભળાવવામાં આવી છે.

Image source

આ મામલે શિરાજીએ જણાવ્યું હતું કે , તેને કોઈ પ કારણે ઇરા દોશી ઠેરવવા માંગતી હતી. ઈરાન પણ તેને આ જ કારણે છોડી દીધું હતું. જણાવી દઈએ કે,ઇન્સ્ટાગ્રામ પર લગભગ શિરોજીના 15 લાખ ફોલોઅર છે. નવ વર્ષની સજા તેને અને 7 વર્ષની સજા તેની પત્નીને સંભળાવવામાં આવી છે. 74 કોરડા મારવાની અને ત્રણ મહિના સુધી વેતન વગરમજુરી કરવાની સજા સંભળાવવામાં આવી છે. શિરોજીના વકીલે તેની સજાને લઈને જાણકારી આપી હતી.

 

View this post on Instagram

 

A post shared by Shabnam Shahrokhi (@shabnamshahrokhi) on

શિરાજીએ કહ્યું હતું કે, ઇન્ટેલીઝન્સ બ્યુરો દ્વારા કલાકો સુધી પુછપરછ કરવામાં આવી હતી તેને આ સાથે જ કહ્યું હતું કે,તેની પત્નીની તસ્વીરોને લાઓને પુછપરછ કરવા પર સોશિયલ મીડિયામાં પોસ્ટ ના કરવા પર સોશિયલ મીડિયા એક્ટિવિટીથી દૂર રહેવનું કહેવામાં આવ્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by Shabnam Shahrokhi (@shabnamshahrokhi) on

સોશિયલ મીડિયામાંઆ કપલની અલગ-અલગ પ્રોફાઈલ છે.આ કપલ તેના બાળકોની પણ ઘણી તસ્વીર શેર કરતા રહે છે. જણાવી દઈએ કે, શિરાજીની પત્ની સોશિયલ મીડિયામાં તેની કસરતના વિડીયો અને બોક્સિંગના વિડીયો પોસ્ટ કરતી રહે છે. આ વચ્ચે રાજનૈતિક વિચારધારાને લઈને પણ ઘણું કહ્યું છે.

 

View this post on Instagram

 

A post shared by Shabnam Shahrokhi (@shabnamshahrokhi) on

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.