બ્લૂ બિકિનીમાં સન બાથ લેતા ઇશા ગુપ્તાની તસવીર થઇ વાયરલ, જોઇ છૂટી જશે પરસેવો

“આશ્રમ 3” રીલિઝ થતા જ વધુ બોલ્ડ થઇ આ નવી અભિનેત્રી, બિકિની પહેરીને કેવા જલસા કરી રહી છે જુઓ PHOTOS

બોલિવુડ સેલેબ્સ સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે અને અવાર નવાર તસવીરો તેમજ વીડિયો શેર કરતા રહે છે. સેલેબ્સની તસવીરો અને વીડિયોને ચાહકો ઘણા પસંદ પણ કરે છે. ત્યા કેટલીક અભિનેત્રીઓ એવી છે જે અવાર નવાર હોટ અંદાજથી ચાહકોના દિલો પર કહેર વરસાવતી રહે છે. આવી જ એક અભિનેત્રી છે ઇશા ગુપ્તા, જે આ દિવસોમાં ઓનસ્ક્રીન અને ઓફસ્ક્રીન તેના બોલ્ડ એક્ટને લઇને ઘણી ચર્ચામાં બનેલી છે. ઇશા ગુપ્તાએ બ્લુ બિકી પહેરીને એક સુપર હોટ ફોટો શેર કર્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Esha Gupta (@egupta)

આ તસવીરમાં ઈશા સનબાથ લેતી જોવા મળી રહી છે, જ્યારે તેણે એવો પોઝ આપ્યો છે કે તેનો ચહેરો સ્પષ્ટ દેખાતો નથી. જે તસવીર ઇશાએ શેર કરી છે તેમાં તે એકદમ ફિટ જોવા મળી રહી છે. તેનું ફિગર પણ ખૂબ જ ચળકી રહ્યુ છે. ચાહકો તેના ફિગરના વખાણ કરતા થાકતા નથી. આ ફોટો પર કેટલાક સેલેબ્સે પણ કોમેન્ટ કરી છે. ઇશા ગુપ્તા સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે અને અવાર નવાર તસવીરો તેમજ વીડિયો શેર કરતી રહે છે. કેટલીકવાર તે તેની બોલ્ડનેસને કારણે સોશિયલ મીડિયા પર ટ્રોલ પણ થાય છે.

 

View this post on Instagram

 

A post shared by Esha Gupta FC (@esha_gupta_hot)

‘આશ્રમ 3’માં ઇશા ગુપ્તા સોનિયાના રોલમાં જોવા મળી રહી છે. હાલમાં જ તેણે આ અંગે વાત કરતાં કહ્યું હતું કે બાબા નિરાલા સાથે સોનિયાની કેમિસ્ટ્રી સ્થાપિત કરવા માટે તેને કેટલી મહેનત કરવી પડી હતી. સિરીઝમાં સોનિયાનો અવતાર અને પાત્ર બંને દિલ જીતી લેનાર છે, લોકો સિરીઝ જોયા પછી ઈશાના વખાણ કરતા થાકતા નથી.

 

View this post on Instagram

 

A post shared by Esha Gupta FC (@esha_gupta_hot)

એમએક્સ પ્લેયરની સૌથી લોકપ્રિય વેબ સિરીઝમાંની એક આશ્રમના ત્રીજા ભાગમાં ઇશા ગુપ્તાએ ‘સોનિયા’ની ભૂમિકામાં આગ લગાવી દીધી છે. ફેન્સ તેના બોલ્ડ અંદાજના વખાણ કરતા થાકતા નથી. જો અભિનેત્રીની ફીની વાત કરીએ તો મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઇશા ગુપ્તાએ ‘સોનિયા’ના રોલ માટે 25 લાખથી 2 કરોડ રૂપિયાની ફી લીધી છે.

 

View this post on Instagram

 

A post shared by ACTRESS WORLD 3.0 (@actressworld3.0)

બૉલીવુડની ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં હૉટ હસીનાઓમાં ઇશા ગુપ્તાનો સમાવેશ થાય છે. આ અભિનેત્રી હાલ ફિલ્મોથી ભલે દુર હોય પરંતુ તેના ફેન્સ તેને ઇન્તજાર તેના સોશ્યલ મીડિયા પર પણ કરે છે. આ અભિનેત્રી પોતાની રોજબરોજની પર્સનલા લાઇફની તસવીરો અને વીડિયો પોતાના ફેન્સની સાથે શેર કરતી રહે છે. તે પોતાના અંદાજથી ઇન્ટરનેટનો પારો પણ ચઢાવતી રહે છે. એક્ટ્રેસ ફરી એકવાર પોતાની તસવીરોને લઇને ચર્ચામાં આવી છે.

 

View this post on Instagram

 

A post shared by Fame Mania (@fame.mania)

આ હિરોઈન પોતાની બૉલ્ડનેસથી ઇન્ટરનેટ પર ધમાલ મચાવી રહી છે, અને ઇન્ટરનેટ પર ખુબ એક્ટિવ છે. ઇશા ગુપ્તા પોતાના ઇન્સ્ટાગ્રામ પર એટલી બૉલ્ડ તસવીર શેર કરે છે, કે જોનારા પણ તેના પર કૉમન્ટ કરતા પોતાની જાતને નથી રોકી શકતા. અભિનેત્રીએ જણાવ્યું કે આ બોલ્ડ સીન્સને અમે કેવીરીતે શૂટ કરીએ છીએ. ઈશા ગુપ્તાએ એક વેબસાઈટ સાથેની વાતચીતમાં કહ્યું, કમ્ફર્ટેબલ અને અનકમ્ફર્ટેબલ જેવુ કશું જ નથી તે પણ ત્યારે જ્યારે તમને અંદાજે 10 વર્ષ ઈન્ડસ્ટ્રીમાં થયા છે. લોકોને લાગે છે કે આ પ્રકારના ઈન્ટીમેટ સીન આપવામાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી થાય છે, પરંતુ આવુ ત્યા સુધી હોય છે, જ્યાં સુધી તમને તમારી લાઈફમાં કોઈ મુશ્કેલી ના હોય.

 

View this post on Instagram

 

A post shared by Bollywood Stars (@voompla.fc)

અમે બધા લોકો આ અંગે ખૂબ ઓપન છીએ. મારા માટે પણ આ પ્રકારના ઈન્ટીમેટ સીન આપવાનુ મુશ્કેલ ત્યારે હોત જ્યારે હું પહેલી વખત આ પ્રકારનુ શૂટ કરી રહી હોત. પરંતુ જ્યારે તમે એક સારા અભિનેતાની સાથે આ પ્રકારના સીન કરી રહ્યાં છો તો કોઈ પણ મુશ્કેલી થતી નથી. તેથી મને લાગે છે કે આ ઈન્ટીમેસીને લઇને નથી. આ બસ એટલું જ છે કે તમે તેનાથી ખુશ છો કે નહીં.

 

View this post on Instagram

 

A post shared by Esha Gupta FC (@esha_gupta_hot)

‘આશ્રમ 3’ના ટ્રેલર પછી ચાહકોની ઉત્તેજના બે ગણી વધી ગઈ છે. ઇશા ગુપ્તા આ વેબ સિરીઝ અને તેના પાત્ર સોનિયા સાથે જોડાયેલી ખાસ વાતો કહેવા માટે વેબ સિરીઝના ડિરેક્ટર પ્રકાશ ઝા સાથે ઝી ન્યૂઝ સ્ટુડિયો પહોંચી હતી. ઝી ન્યુઝ સાથેની એક્સક્લુઝિવ વાતચીતમાં ઇશા ગુપ્તાએ વેબ સિરીઝ સાથે જોડાયેલા ઘણા ખુલાસા કર્યા. તેણે એ પણ જણાવ્યું કે તે તેના પાત્રને લઈને કેટલું દબાણ અનુભવી રહી છે. ઝી ન્યૂઝ સાથે વાત કરતાં ઇશા ગુપ્તાએ કહ્યું કે ‘પહેલા મને શ્રુતિજીનો ફોન આવ્યો કે આ વેબ સીરીઝને લઇને પ્રકાશ ઝાના મગજમાં તમારુ નામ છે.

 

View this post on Instagram

 

A post shared by Esha Gupta (@eshaguptax)

આ પછી, લગભગ 5-6 દિવસ કોવિડમાં હા અને ના વિચારવામાં નીકળી ગયા. તે પછી હું સરની પાછળ લાગી ગઇ. સરે મને ફરીથી કહ્યું કે કદાચ કાસ્ટિંગ કોઈ બીજા દ્વારા લોક થઇ ગયુ છે. આ પછી લગભગ 20 દિવસ સુધી મેં સરને સવારે, બપોરે અને રાત્રે ગુડ મોર્નિંગથી લઈને ગુડ નાઈટ સુધીના મેસેજ મોકલ્યા. હંમેશા પૂછતા હતા કે સાહેબ શું થયું ? તેથી આખરે મને મારા પોતાના હાથમાં જે જોઈતું હતું તે મળ્યું. પણ સાહેબે ખરેખર ખૂબ પરેશાન કરી.

 

View this post on Instagram

 

A post shared by Esha Gupta (@eshaguptax)

‘ ઇશા ગુપ્તાએ કહ્યું કે ‘આ વેબ સિરીઝમાં દરેકનો રોલ ખૂબ જ સારો છે. પછી તે અદિતિનો હોય કે ત્રિધા ચૌધરીનો. બાબા નિરાલા બધાનું ફેવરિટ પાત્ર હશે, પણ મારા માટે ભોપાનો રોલ ફેવરિટ છે. જ્યારે હું ભોપાની ભૂમિકા ભજવનાર ચંદનને મળી ત્યારે મેં તેને કહ્યું કે હું તમારી બહુ મોટી પ્રશંસક છું. કારણ કે જ્યારે પણ ભોપા સ્ક્રીન પર આવે છે ત્યારે મને ઉત્સાહિત કરે છે કે અરે, ભોપાજી આવી ગયા. દરેકના પાત્રો ખૂબ સારા છે.

 

View this post on Instagram

 

A post shared by Esha Gupta (@e_gupta1)

તેથી જ્યારે સરે મને તેમાં ઉમેરી, ત્યારે હું વધુ દબાણ અનુભવી રહી હતી કારણ કે જે રિઝનથી મને લાવવામાં આવી…સોનિયાનું નવુ પાત્ર…તેને બસ હું જસ્ટિફાઇ કરી શકું. ઇશાએ આગળ કહ્યુ કે, સેટ પર ઘણુ સારુ લાગી રહ્યુ હતુ. મારુ પહેલાથી ઇન્ડસ્ટ્રી સાથે કોઇ કનેક્શન ન હતુ. જે પણ આ વેબ સીરીઝમાં છે તેને હું પહેલાથી જાણતી હતી. મારુ પાત્ર સોનિયાનું હતુ તેને નિભાવવું સરળ બની ગયુ .હવે બાબાને ભગવાન બનાવ્યા કે શું એ તો હવે દર્શક જોશે.

 

View this post on Instagram

 

A post shared by Esha Gupta (@e_gupta1)

સુપર હોટ ઇશા ગુપ્તા ‘આશ્રમ 3’માં જોવા મળશે. જેનું ટ્રેલર રિલીઝ થતાની સાથે જ ખળભળાટ મચી ગયો હતો. આ વેબ સિરીઝમાં ઈશા ઈમેજ મેકર સ્પેશિયાલિસ્ટના રૂપમાં છે જે બાબા નિરાલા (બોબી દેઓલ)ને તેની પ્રતિષ્ઠા વધુ વધારવામાં મદદ કરશે. આ પાત્ર વિશે ઇશા ગુપ્તા કહે છે કે આ વેબ સિરીઝનો ભાગ બનવું એક સ્વપ્ન સાકાર થવા જેવું છે. અજાણતાં, પણ મારી ઈચ્છા પૂરી થઈ.

Shah Jina