આશ્રમ શો ના બાબાની ભક્ત હિરોઈને એવો બોલ્ડ લહેંગો પહેર્યો કે દેશી લુકમાં લાગી એવી ફટાકડી, જોઈને ભલભલા પીગળી જશે 

જ્યારે પણ બોલિવૂડ એક્ટ્રેસ ઇશા ગુપ્તા સ્ક્રીન પર આવે છે ત્યારે લોકો માટે તેની સુંદરતા પરથી નજર હટાવવી મુશ્કેલ બની જાય છે. ઇશા ગુપ્તા તેની એક્ટિંગ કરતા વધારે તેની બોલ્ડ સ્ટાઇલ માટે જાણીતી છે. અલબત્ત, તે કેટલીક ફિલ્મોનો ભાગ બની છે, પરંતુ તેમ છતાં તે ચર્ચામાં રહે છે. ઈશા તેના અભિનય કરતા તેના બોલ્ડ લુક્સને કારણે વધુ ચર્ચામાં રહે છે. આજે દુનિયાભરમાં તેના ચાહકો હાજર છે, જે તેની એક ઝલક માટે આતુર રહે છે.

આવી સ્થિતિમાં ઈશા પોતાના ફેન્સ સાથે જોડાયેલા રહેવા માટે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે લગભગ દરરોજ તેના નવા સિઝલિંગ લુકથી ચાહકોના દિલને ધડકવે છે. હવે તેણે ફરીથી તેના ફેન્સ સાથે તેના લેટેસ્ટ ફોટોશૂટની ઝલક શેર કરી છે. ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવેલી તસવીરોમાં ઈશાને બ્લૂ કલરનો લહેંગો પહેરેલી જોઈ શકાય છે. આ સાથે તેણે ખૂબ જ ડીપ નેક બ્લાઉઝ પહેર્યું છે.

લુકને પૂર્ણ કરવા માટે ઈશાએ મેકઅપ કર્યો છે અને સાથે તેના વાળ ખુલ્લા રાખ્યા છે. આ સિવાય ઈશાએ નેકલેસ પણ પહેર્યો છે. તેની અદાઓ તેના ચાહકોને ઘાયલ કરી દેવા માટે કાફી છે. તસવીરોમાં ઈશા કેમેરા સામે અલગ-અલગ પોઝ આપી રહી છે. ટ્રેડિશનલ લુકમાં પણ ઈશા હંમેશાની જેમ ઇશા ખૂબ જ બોલ્ડ લાગી રહી છે. તેણે આ ફોટોશૂટ એક મેગેઝીન માટે કરાવ્યું છે. હવે ચાહકો માટે ઈશાના આ લુક પરથી નજર હટાવવી મુશ્કેલ બની ગઈ છે.

ઇશાની આ તસવીરો ઇન્ટરનેટ પર ધૂમ મચાવી રહી છે. ઈશાએ તેની પાતળી કમર પર કંદોરા જેવી જ્વેલરી પણ કેરી કરી છે. જો આપણે મેક-અપની વાત કરીએ, તો ઈશાના ડ્રેસનો એકોર્ડિયન મેકઅપ ખૂબ જ સિમ્પલ છે. ઈશાની દરેક અદાઓ પર ફેન્સ મરવા માટે તૈયાર છે.આ તમામ તસવીરો ઈશા ગુપ્તાએ તેના ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. જણાવી દઇએ કે, ઈશાના ઈન્સ્ટાગ્રામ પર 11 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે.


અભિનયની સાથે સાથે ઇશા તેના ખૂબ જ અવતાર માટે હંમેશા હેડલાઈન્સમાં રહે છે. ઇશા ગુપ્તા સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ છે અને દરરોજ બોલ્ડ તસવીરો અને વીડિયો અપલોડ કરતી રહે છે. વર્કફ્રન્ટની વાત કરીએ તો, ઇશા ગુપ્તા છેલ્લે બોબી દેઓલ સાથે વેબ સિરીઝ ‘આશ્રમ 3’માં જોવા મળી હતી.

સીરિઝમાં ઈશાએ ‘સોનિયા’નું પાત્ર ભજવ્યું હતું, જે લોકોને ખૂબ પસંદ પણ આવ્યું હતું. તમને જણાવી દઈએ કે ઈશાએ આ સીરીઝમાં ઘણા બોલ્ડ સીન્સ પણ આપ્યા હતા. ઇશા બોલિવુડની કેટલીક ફિલ્મોમાં જ જોવા મળી છે, પરંતુ તે તેની બોલ્ડનેસને કારણે ઘણી પ્રખ્યાત થઇ ચૂકી છે.

Shah Jina