શરમ લાજ છોડીને આ અભિનેત્રીએ ટનાટન ફિગર દેખાડ્યું, જે પણ જોશે એ કહેશે યાર થોડી તો શરમ કર !

ઇશા ગુપ્તા બોલિવૂડની સૌથી બોલ્ડ અભિનેત્રીઓમાંની એક છે. ઈશા માત્ર તેની ફિલ્મો અને ગીતોમાં જ બોલ્ડ નથી પણ રિયલ લાઈફમાં પણ ઓછી બોલ્ડ નથી. ઈશા ગુપ્તા ઈન્સ્ટાગ્રામ પર ખૂબ જ એક્ટિવ રહે છે અને અવાર નવાર તેની તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે.

 

View this post on Instagram

 

A post shared by Esha Gupta (@egupta)

હાલમાં જ ઇશા ગુપ્તાએ સોશિયલ મીડિયા પર તેના બે ફોટા પોસ્ટ કર્યા છે જેણે લોકોના દિલમાં ખળભળાટ મચાવી દીધો છે. ઈશા ગુપ્તાએ આ તસવીરોમાં ટાઇટ હાઈ-સ્લિટ ગાઉન પહેર્યું છે, જેને તેણે બ્રાલેસ કેરી કર્યુ છે. આ લુકમાં બધાની નજર એક જ જગ્યા પર ટકેલી છે. આ ટાઇટ ગાઉનમાં ઇશાનું સ્લિમ ફિગર હાઈલાઈટ થઈ રહ્યું છે.

 

View this post on Instagram

 

A post shared by Zara Umrigar (@zaraumrigar)

ઈશાએ આ લુકમાં પહેલા એક સેલ્ફી શેર કરી હતી અને હવે તેણે ફેન્સને સંપૂર્ણ લુક બતાવ્યો છે. ઈશાની આ તસવીરો જોઈને તો ચાહકોના દિલમાં તોફાન મચી ગયું છે. ઇશા ગુપ્તા ફરી એકવાર તેની લેટેસ્ટ તસવીરથી ઈન્ટરનેટ પર આગ લગાવી રહી છે. અભિનેત્રી તેના રિવીલિંગ લુકમાં તબાહી મચાવી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Esha Gupta (@egupta)

ઈશાની આ તસવીરો જોઈને થોડીવાર માટે તો ચાહકોના શ્વાસ પણ થંભી ગયા હતા. આ તસવીરો સામે આવતાની સાથે જ કોમેન્ટ સેક્શનમાં ચાહકો ઈશાના વખાણ કરી રહ્યા છે. જો કે, ઘણા યુઝર્સ ઈશાના આ બોલ્ડ લુક પર ફની રિએક્શન પણ આપી રહ્યા છે. એક યુઝરે તો લખ્યું કે, શું તમે બાબા નિરાલા સાથે મસાજ કરાવ્યું છે ?

 

View this post on Instagram

 

A post shared by Esha Gupta (@egupta)

તો અન્ય એક યુઝરે લખ્યું, આ લુકમાં બાબા નિરાલાથી દૂર રહો. જણાવી દઈએ કે ઈશા ગુપ્તાએ એમએક્સ પ્લેયર વેબ સીરીઝ ‘આશ્રમ’ જોવા મળી હતી. જેમાં તેના બોલ્ડ લુકની ઘણી ચર્ચા થઇ હતી.

 

View this post on Instagram

 

A post shared by Esha Gupta (@egupta)

ઇશા ગુપ્તા હંમેશા પોતાના બોલ્ડ અને ગ્લેમરસ લુકના કારણે સોશિયલ મીડિયા પર હેડલાઈન્સમાં રહે છે. જ્યારે પણ એક્ટ્રેસ ઈન્સ્ટાગ્રામ પર પોતાની તસવીરો શેર કરે છે ત્યારે ફેન્સ તેના વખાણ કરતા થાકતા નથી.

 

View this post on Instagram

 

A post shared by Esha Gupta (@egupta)

તાજેતરમાં ઇશા ગુપ્તાએ તેના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો શેર કરી છે.જેમાં ચાહકો તેની બોલ્ડનેસ જોઈને દંગ રહી જાય છે.તાજેતરની તસવીરોમાં અભિનેત્રી ઇશા ગુપ્તાએ શિમરી ડીપનેક થાઈ સ્લિટ આઉટફિટ પહેર્યો છે. આ લુકમાં અભિનેત્રી અદભૂત લાગી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Esha Gupta (@egupta)

Shah Jina