ઇશા ગુપ્તાએ બ્રા પહેર્યા વગર જ એવો ગજબ બોલ્ડ પર્પલ ડીપ નેક ડ્રેસ પહેર્યો કે નજરો ફેવિકોલ ની જેમ ચોંટી જશે

ઇશા ગુપ્તા બોલિવૂડની તે અભિનેત્રીઓમાંની એક છે, જે પોતાના હોટ લુક અને સ્ટાઈલથી લાઇમલાઇટ લૂંટી લે છે. તે પોતાના લુક માટે હેડલાઈન્સમાં રહેવાનું સારી રીતે જાણે છે. ઇશા ગુપ્તા તેની ફિલ્મો કરતાં વધુ તેના બોલ્ડ અવતાર માટે ચર્ચામાં રહે છે. સોશિયલ મીડિયા પર દરરોજ તેની ગ્લેમરસ તસવીરોનો દબદબો રહે છે. તે મોટા પડદા પર ભાગ્યે જ જોવા મળી શકે છે, પરંતુ તે તેના ફેશનેબલ અવતારથી ધૂમ મચાવતી રહે છે.હાલમાં, તેણે ફરી એકવાર તેના લેટેસ્ટ લુકની બોલ્ડ તસવીરો શેર કરીને ચાહકોનું ધ્યાન ખેંચ્યું છે. તેની આ તસવીરો પર ચાહકો કોમેન્ટ કરીને ઘણી પ્રતિક્રિયા આપી રહ્યા છે.

આ હિરોઈન સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને તે અવાર નવાર તેની તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે. ઇશાએ હાલમાં જ તેના ઇન્સ્ટાગ્રામ પર તેની કેટલીક બોલ્ડ તસવીરો શેર કરી છે, જે ઘણી વાયરલ થઇ રહી છે. બોલિવૂડની હોટ અભિનેત્રી ઈશા ગુપ્તા સોશ્યિલ મીડિયા પર ઘણી વાર તેના લેટેસ્ટ ફોટોશૂટથી ચાહકોને ટ્રીટ આપતી રહી છે. અભિનેત્રી ઈશા ગુપ્તાનો સ્ટાઈલિશ અંદાજ સોશ્યિલ મીડિયા યુઝર્સને તેની તરફ આકર્ષિત કરે છે.

ઇશા ગુપ્તા થોડા સમય પહેલા જ ફોર્મ્યુલા રેસમાં એવો ડ્રેસ પહેરીને પહોંચી હતી કે તેની તસવીરોએ સોશિયલ મીડિયા પર ખળભળાટ મચાવી દીધો હતો. પોતાની બોલ્ડનેસ માટે જાણીતી ઈશાએ ફોર્મ્યુલા રેસમાં ભાગ લેવા માટે બ્રા અને ટોપ વગરનો કોટ પહેર્યો હતો. ઈશાની આ તસવીરો ઈન્ટરનેટ પર એટલી વાઈરલ થઈ ગઈ હતી કે દરેક વ્યક્તિ તેના ડ્રેસની ચર્ચા કરી રહી હતી. પોતાના કોટની તસવીરો બાદ ઈશાએ ફરીથી બ્રા વગરની પોતાની કેટલીક તસવીરો શેર કરી છે, જે લોકોના હૃદયના ધબકારા વધારી રહી છે.

ઈશાએ ફરી એકવાર પોતાની બોલ્ડ તસવીરો શેર કરીને સનસનાટી મચાવી દીધી છે.આ તસવીરોમાં ઈશાએ ટાઈટ પર્પલ કલરનુ ગાઉન પહેર્યુ છે. ખાસ વાત એ છે કે અભિનેત્રીએ આ ગાઉન સાથે બ્રા નથી પહેરી, અને જે તેના ડીપ નેક પરથી સ્પષ્ટ દેખાય છે. તેના લુકને કંપલીટ કરવા માટે અભિનેત્રીએ નેકલેસ અને ઇયરિંગ્સ કેરી કરી છે.

તમને જણાવી દઈએ કે ઈશા ગુપ્તા ઈન્સ્ટાગ્રામ પર આશ્રમની આગામી સીઝન વિશે હિંટ પણ આપી ચૂકી છે. બોલ્ડ અને બ્યુટીફુલ ઈશા આશ્રમ 3માં બોબી દેઓલ સાથે જોવા મળશે. રિપોર્ટ્સ અનુસાર, ઈશા આશ્રમમાં બોબી દેઓલ માટે પ્રચારક તરીકે કામ કરશે. તે સીરીઝમાં તેની છબી સારી કરવાનો પ્રયાસ કરશે.

 

View this post on Instagram

 

A post shared by eyecatcher (@instaeyecatcher)

તમને જણાવી દઈએ કે ઇશા ગુપ્તાની ફિલ્મોમાં ડેરિંગ સ્ટાઈલને લઇને ઘણી ચર્ચામાં રહેતી હોય છે. વર્ષ 2007માં મિસ ઈન્ડિયા ઈન્ટરનેશનલનો ખિતાબ જીતનાર અભિનેત્રી ઇશા ગુપ્તાએ ઈમરાન હાશ્મી સાથેની ફિલ્મ ‘જન્નત 2’થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું.ઇશા કિંગફિશર કેલેન્ડર ગર્લ રહી ચૂકી છે. તેની મુખ્ય ફિલ્મો ‘રાઝ 3D’, ‘ચક્રવ્યુહ’, ‘હમશકલ્સ’, ‘રુસ્તમ’ અને ‘બાદશાહો’ છે. હાલમાં જ તે વેબ સિરીઝ ‘નકાબ’માં જોવા મળી હતી.

Shah Jina