“આશ્રમ 3” હિટ થતા જ ઇશા ગુપ્તાએ બ્રા પહેર્યા વગર જ શેર કરી દીધો વીડિયો, ફેન્સને આંખોમાં અંધારા આવી ગયા

બાબાજીની સોનિયાની તો વાત જ નિરાલી છે, શું હોટ કમાલનું ફિગર છે…!!! હવે બ્રા પહેર્યા વગર આવી ગઈ સામે જુઓ

હાલમાં જ થોડા સમય પહેલા રીલિઝ થયેલી વેબ સીરીઝ “આશ્રમ 3″માં હોટનેસનો તડકો લગાવવા માટે ઇશા ગુપ્તાની એન્ટ્રી થઇ હતી. આ વેબ સીરીઝમાં લોકોએ ઇશા ગુપ્તાના રોલની ઘણી સરાહના કરી હતી. આ સીરીઝની ત્રણેય સીઝન સફળ રહી છે. પરંતુ જેવી જ આશ્રમ 3 હિટ થઇ કે ઇશા ગુપ્તા પર બોલ્ડનેસનો ખુમાર માથા પર ચઢી બોલી રહ્યો છે. અવાર નવાર પોતાની ગ્લેમરસ અને બોલ્ડ તસવીર શેર કરનારી ઇશાએ હાલમાં એક એવો વીડિયો શેર કર્યો છે, જે જોઇને બધાની આંખો ફાટી ગઇ છે.

ઇશા ગુપ્તાએ તેની મદમસ્ત અદાઓથી સોશિયલ મીડિયા પર આગ લગાવી દીધી છે. અભિનેત્રીએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક સુપર હોટ વીડિયો પોસ્ટ કર્યો છે. આ વીડિયોમાં તે વ્હાઇટ ડ્રેસમાં જોવા મળી રહી છે. જેમાં તે ઘણી બોલ્ડ લાગી રહી છે. ઇશાએ આ ડ્રેસ બ્રા પહેર્યા વગર જ પહેરી લીધો છે. ચાહકો ઇશાના આ વીડિયોને ઘણો પસંદ કરી રહ્યા છે અને તેમણે અભિનેત્રીની પોસ્ટ પર કમેન્ટ્સ અને લાઇકનો ઝંડો લગાવી દીધો છે.

ઉલ્લેખનીય છે કે, ઇશા ભલે ફિલ્મોમાં પોતાનું સારુ એવું પ્રદર્શન ના બતાવી શકી હોય પરંતુ ઓટીટીની દુનિયામાં તેણે ધૂમ મચાવી દીધી છે. અભિનેત્રીએ અત્યાર સુધી ત્રણ વેબ સીરીઝમાં કામ કર્યુ છે. તે વર્ષ 2020માં રિજેક્ટ, 2021માં નકાબ અને વર્ષ 2022માં આશ્રમ 3માં જોવા મળી. આ ત્રણેય વેબ સીરીઝમાં અભિનેત્રીના રોલની સરાહના કરવામાં આવી હતી.

અભિનેત્રીના શરૂઆતના કરિયરની વાત કરીએ તો, તેણે હિંદી સિનેમામાં ફિલ્મ જન્નત 2થી પગ રાખ્યો હતો અને ત્યારથી તેણે ઘણી ફિલ્મોમાં પોતાની એક્ટિંગથી લઇ બોલ્ડનેસનો જલવો બતાવ્યો છે. તમને જાણીને હેરાની થશે કે ફિલ્મોમાં પોતાની હોટ અદાઓથી લોકોનું દિલ જીતનારી ઇશા અસલ જીવનમાં મિસ ઇન્ડિયા ઇન્ટરનેશનલ રહી ચૂકી છે. વર્ષ 2007માં તેણે તેના ટેલેન્ટના દમ પર મિસ ઇન્ડિયા ઇન્ટરનેશનલનો ખિતાબ પોતાના નામે કર્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by @random.actress

આ ઉપલબ્ધિના પાંચ વર્ષ બાદ તેણે બોલિવુડમાં કિસ્મત અજમાની અને જન્નત 2થી ફિલ્મી દુનિયામાં પગ મૂક્યો. ઇશા ગુપ્તાને ભારતની એજલિના જોલી પણ કહેવામાં આવે છે. તમને જણાવી દઇએ કે, એંજલિના જોલી હોલિવુડની એક ખૂબસુરત અદાકારા છે.

 

View this post on Instagram

 

A post shared by Esha Gupta (@egupta)

Shah Jina