અદાઓથી ગરમી વધારી રહી છે ઇમરાન હાશ્મીની અભિનેત્રી ઈશા ગુપ્તા, તસવીરો જોઈને તમે પણ આપી બેસશો દિલ

આ ફ્લોપ અભિનેત્રીનું ફિગર એવું છે કે નજરો ફેવિકોલ ની જેમ ચોંટી જશે

બોલિવૂડની હોટ અભિનેત્રી ઈશા ગુપ્તા સોશ્યિલ મીડિયા પર ઘણી વાર તેના લેટેસ્ટ ફોટોશૂટથી ચાહકોને ટ્રીટ આપતી રહી છે. અભિનેત્રી ઈશા ગુપ્તાનો સ્ટાઈલિશ અંદાજ સોશ્યિલ મીડિયા યુઝર્સને તેની તરફ આકર્ષિત કરે છે.

ઈશાએ હોટ અંદાજમાં ઇન્સ્ટાગ્રામ પર તસવીર શેર કરી છે. તસવીરમાં ઇશાનો બોલ્ડ અવતાર જોઈને ચાહકોને ખુશ ખુશાલ થઇ ગયા છે. તસવીરમાં ઈશા ગુપ્તા ગ્રે કલરનું ક્રોપ ટોપ અને પીળા કલરના લૉંગ સ્કર્ટમાં ખુબ જ હોટ અને ગોર્જિયસ નજર આવી રહી છે.

જણાવી દઈએ કે ઈશા ગુપ્તા ઇન્સ્ટાગ્રામ પર સુંદર તસવીરો શેર કરતી રહે છે. જોકે આ દિવસોમાં ઈશા ગુપ્તા ફિલ્મોથી દૂર રહે છે, પરંતુ ઇન્સ્ટાગ્રામ પર તેનો જલવો જોવા મળે જ છે. ઇન્સ્ટાગ્રામ પર ઈશાના 5.1 મિલિયનથી પણ વધારે ફોલોઅર્સ છે,

જે ઈશાની તસવીરો પર દિલ ખોલીને લાઇક્સ અને કૉમેન્ટ્સ કરતા હોય છે. ઈશા ગુપ્તા સોશિયલ મીડિયા પર ક્યારેક તેનો ટ્રેડિશનલ લુક તો ક્યારેક ગ્લેમરસ અંદાજ તો ક્યારેક બોલ્ડ અવતારમાં તહેલકો મચાવતી હોય છે. તેની તસવીરો મિનિટોમાં જ વાયરલ થઇ જતી હોય છે.

જણાવી દઈએ કે ઈશા ગુપ્તાએ બોલિવૂડમાં ઓછી ફિલ્મો કરી છે પરંતુ તેની સુંદરતા અને બોલ્ડનેસના દમ પર બોલિવૂડમાં તેણે એક ખાસ જગ્યા બનાવી દીધી હતી.

બોલિવૂડ અભિનેત્રી ઈશા ગુપ્તા તેના હોટ અંદાજ માટે જાણીતી છે. તેની ઘણી તસવીરો ચાહકો સાથે શેર કરતી હોય છે. ઈશાએ તેના ઇસ્ટાગ્રામ પર તસવીર શેર કરી છે જેમાં ઇશાનો બોલ્ડ અંદાજ લોકોને પસંદ આવી રહ્યો છે.

ઈશાએ વર્ષ 2012માં ફિલ્મ ‘જન્નત 2થી ડેબ્યુ કર્યું હતું.  આ ફિલ્મમાં ઈશાની સાથે અભિનેતા ઇમરાન હાશ્મી હતા. તેના સિવાય ઈશાએ ‘હાઉસફુલ’, ‘રુસ્તમ’,’બેબી’, ‘ચક્રવ્યૂહ’, ‘ટોટલ ધમાલ’, ‘બાદશાહો’, ‘કમાન્ડો 2’જેવી હિટ ફિલ્મો કરી છે.

ઈશાએ અક્ષય કુમાર, ઇમરાન હાશ્મી, અનુપમ ખેર જેવા સિતારાઓ જોડે કામ કર્યું છે. પરંતુ તેના પછી પણ ઈશાને સફળતા મળી હતી નહિ. છેલ્લી વાર ઈશા ‘વન ડે : જસ્ટિસ ડિલિવર્ડ’માં અનુપમ ખેર સાથે નજર આવી હતી.

ઈશા આવનારી ફિલ્મ ‘દેશી મેજિક’ને લઈને ચર્ચામાં રહે છે. ઘણા સમયથી આ ફિલ્મની રિલીઝ ડેટ પણ લંબાવાઈ રહી છે. ઈશા ગુપ્તા તેની પહેલી બૉલીવુડ ફિલ્મથી છવાઈ ગઈ હતી. ઈશા ગુપ્તાએ મહેશ ભટ્ટની ફિલ્મ ‘જન્નત-2’થી ડેબ્યુ કર્યું હતું. ઈશા બોલીવુડમાં ડેબ્યુ કરતા પહેલા મોડેલિંગ કરતી હતી. ઈશા ગુપ્તાએ ફેમિના 2007માં પણ ભાગ લીધો હતો.

ઈશાને આ માટે મિસ ફોટોજેનિકનો એવોર્ડ પણ મળ્યો હતો. ઈશાએ ‘જન્નત-2’ બાદ ઘણી ફિલ્મોમાં કામ કર્યું હતું, પરંતુ બધી ફિલ્મો ફ્લોપ જ ગઈ હતી. હવે ઈશા ગુપ્તા ક્યાંય નજરે નથી આવતી.

Patel Meet