અભિનેત્રી ઈશાએ ઉપરના બધા કપડાં ઉતારી નાખ્યા, 7 PHOTOS જોઈને આખો પટપટાવી નહિ શકો

ઇમરાન હાશમીની અભિનેત્રીએ સાવ ઉગાડી થઇ, 7 PHOTOS જોઈને ફેન્સના હોંશ ઉડી ગયા

મનોરંજન જગતમાં કેટલીક એવી અભિનેત્રીઓ છે જે પોતાના બોલ્ડ અદાઓથી ચાહકોના દિલને ઘાયલ કરતી રહે છે. લોકો તેની સુંદર ઝલક મેળવવી માટે ઘાયલ થતા રહે છે. હસીનાએ તાજેતરમાં જ ઈન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી હતી જેમાં ઈશા રૂમની બારીએ ઉભી રહીને તસવીર ક્લિક કરાવી હતી. આ તસવીરો જોઈને ચાહકો મદહોશ થઇ રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Esha Gupta (@egupta)

ઈશા સોશિયલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહે છે. અવાર નવાર તેની ગ્લેમરસ અને બોલ્ડ તસવીરો ચાહકો સાથે શેર કરતી રહે છે. તેવામાં ઈશાએ ખુબ જ બોલ્ડ તસવીર શેર કરી ફરી એક વાર ઇન્ટરનેટનો પારો વધારી દીધો છે. બોલીવુડ અભિનેત્રી ઈશા ગુપ્તાએ હાલમાં જ કેટલીક ખૂબ જ હોટ તસવીરો શેર કરી છે.

આ તસવીરમાં તેની ગ્લેમરસ સ્ટાઈલ જોઈને દરેક વ્યક્તિ આશ્ચર્યચકિત છે. તેણે બારી આગળ ઉભી રહીને નીચે પેન્ટ પહેર્યું છે અને ઉપર કશું જ પહેર્યું નથી અને ફોટોશૂટ કરાવ્યું હતું. ઈશાએ તસવીર શેર કરતા કેપ્શનમાં લખ્યું હતું કે, ‘આજે પ્રેમ કરો અને કાલે પ્રેમ કરો’. વર્ષ 2007માં મિસ ઇન્ડિયા ઇન્ટરનેશનલનો ખિતાબ જીતનાર અભિનેત્રી ઇશા ગુપ્તાને કોઇ ઓળખની જરૂર નથી.

ઈશા પોતાની બોલ્ડ તસવીરોને કારણે ઘણીવાર હેડલાઇન્સમાં રહે છે. ઈશાની તસવીરો સોશિયલ મીડિયા પર ઘણી સનસનાટી મચાવી રહી છે. ઈશાએ ફિલ્મ ‘જન્નત 2’થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. તે પછી તે ફિલ્મ ‘રાઝ 3’માં જોવા મળી હતી. ઇશાનો બોલ્ડ અવતાર જોઇને મહેશ ભટ્ટે તેને ભારતની એન્જેલીના જોલીનું બિરુદ પણ આપ્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by Esha Gupta (@egupta)

આજે ઇશાની સુંદરતાની ચર્ચાઓ બધે છે પરંતુ એક સમય હતો જ્યારે તેના શ્યામ રંગને કારણે તેને ઘણું સાંભળવું પણ પડતું હતું. અભિનેત્રીએ એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે જ્યારે હું બોલિવૂડમાં આવી ત્યારે તે સમયે કેટલાક બોલિવૂડ સ્ટાર્સ જેમની સાથે મેં આજ સુધી કામ પણ કર્યું નથી તેમણે કહ્યું કે તમારો મેકઅપ થોડો કાળો કર્યો છે, થોડો સોનેરી કર્યા કર.

 

View this post on Instagram

 

A post shared by Esha Gupta (@egupta)

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો ઈશા ગુપ્તા ટીવી સિરીઝ ‘નકાબ’નો ભાગ બની ગઈ છે. તેમાં તેની સાથે મલ્લિકા શેરાવત પણ જોવા મળી હતી. ઈશા આ સિરીઝમાં પોલીસની ભૂમિકા ભજવી રહી હતી.

Patel Meet