બાબાની સુપર ભક્ત પર અનેક વાર ચઢી ચુક્યો છે બોલ્ડનેસનો ખુમાર, કપડા ઉતારીને ક્લિક કરાવી ચુકી છે તસવીરો, એકલામાં જ જોજો

બોલીવુડ ઇન્સ્ટ્રીની સુપરબોલ્ડ અભિનેત્રી ઈશા ગુપ્તા પોતાની ફિલ્મો કરતા વધારે પોતાની બોલ્ડનેસ અને આકર્ષક ફિગરને લીધે ચર્ચાનો વિષય બનેલી રહે છે.અવાર-નવાર ઈશા પોતાની હોટ તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતી રહે છે. અભિનેત્રી ઈશા ગુપ્તા બોલીવુડની હોટ અને બોલ્ડ અભિનેત્રીઓમાંની એક છે.વારંવાર ઈશા પોતાની આકર્ષક તસવીરો ચાહકો માટે શેર કરતી રહે છે.

 

View this post on Instagram

 

A post shared by Esha Gupta (@egupta)

ઇશાનું એકાઉન્ટ પણ તેની એકથી એક શાનદાર તસવીરોથી ભર્યું પડ્યું છે.ચાહકો પણ ઈશાની નવી નવી તસવીરોની આતુરતાથી રાહ જોતા હોય છે. ઈશા કેમેરા સામે બોલ્ડ સીન્સ આપવાથી જરા પણ અચકાતી નથી. મોટાભાગે તે ટોપલે થઈને તસવીરો શેર કરે છે. અમુક સમય પહેલા ઈશાએ ખુરશી પર બેસીને કોર્ટના બટન ખોલ્યા હતા અને પોતાની આ તસવીર પોતાના ઇન્સ્ટા એકાઉન્ટ પર શેર કરીહતી.

 

View this post on Instagram

 

A post shared by Esha Gupta (@egupta)

સામે આવેલી તસવીરમાં ઈશા ગ્રે કલરનો કોટ અને પેન્ટ પહેરીને ખુરશી પર બેઠી હતી. ઈશાએ કોર્ટના બટન ખુલ્લા રાખ્યા હતા જેથી તેની બ્લેક બ્રાલેટ સ્પષ્ટ દેખાઈ શકે. પોતાના લુકને પૂર્ણ કરવા માટે ઈશાએ વાળમાં બન બનાવી રાખ્યું હતું અને મેકઅપ કર્યો હતો. આંખોમાં કાજલ લગાવેલી ઈશા કેમેરા સામે કાતિલાના પોઝ આપી રહી હતી અને ચાહકોના દિલની ધડકન વધારી રહી હતી.

 

View this post on Instagram

 

A post shared by Esha Gupta (@egupta)

બોલિવૂડ ફિલ્મોમાં કિસિંગ સીનથી ચર્ચામાં રહેલ ઈશા ગુપ્તાને કોઈ ઓળખની જરૂર નથી. ઘણીવાર તે તેના બોલ્ડ ડ્રેસને કારણે ચર્ચામાં રહે છે. પરંતુ શું તમે જાણો છો કે ફિલ્મોમાં ઈમરાન હાશ્મી સાથે કિસિંગ સીન આપનાર ઈશા ગુપ્તાએ 2 વેબ સીરીઝમાં પણ જોરદાર ઈન્ટીમેટ સીન આપ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Esha Gupta (@egupta)

ફિલ્મો સિવાય ઈશા ગુપ્તા તાજેતરમાં જ વેબ સિરીઝ તરફ વળી છે. સિરીઝમાં અભિનેત્રીએ અલગ-અલગ ભૂમિકાઓ ભજવી હતી અને ઈન્ટિમેટ સીન આપવામાં જરાય શરમાતી નહોતી. ઈશા ગુપ્તા અત્યાર સુધીમાં બે વેબ સિરીઝમાં જોવા મળી છે. પ્રથમ વેબ સિરીઝનું નામ ‘REJCTX’ છે.એવામાં બોબી દેઓલની વેબ સિરીઝ આશ્રમ-3માં ઈશા ખુબ જ બોલ્ડ અંદાજમાં  જોવા મળશે. સિરીઝનાઆ ટ્રેલરમાં ઈશાને જોતા જ લોકો ચકિત થઇ ગયા હતા અને સિરીઝમાં તેની  કામણગારી અદાઓ જોવા માટે અધીરા બની રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Esha Gupta (@egupta)


ઈશાને ઘણી વખત બોલ્ડ તસવીરના કારણે ટ્રોલીંગનો સામનો પણ કરવો પડે છે. જો કે આ બધી બાબતોને ધ્યાનમાં લીધા વિના તે અવાર નવાર પોતાની હોટ અને બોલ્ડ અંદાજમાં તસવીરો શેર કરતી રહે છે અને ચાહકોના હોશ ઉડાડી દેતી હોય છે.  ઈશા ગુપ્તાની પાસે બિકીનું ઘણું કલેક્શન છે અને તે ઘણીવાર બિકીમાં જોવા મળતી હોય છે.અભિનેત્રીનો બોલ્ડ લુક જોઈને ચાહકો દંગ રહી જતા હોય છે. એવું નથી કે તે ટ્રેડિશનલ આઉટફિટમાં જોવા મળતી નથી પરંતુ તેનો બોલ્ડ અવતાર સામાન્ય રીતે ચાહકો દ્વારા જોવામાં આવે છે. ચાહકો પણ તેમની તસવીરો પર લાઈક અને કોમેન્ટ કરતા પોતાને રોકી શકતા નથી.

 

View this post on Instagram

 

A post shared by Esha Gupta (@egupta)

ઈશાની તસવીરો જોયા પછી તમારા માટે વિશ્વાસ કરવો મુશ્કેલ થઈ જશે કે ઈશા 36 વર્ષની છે. ઈશા ગુપ્તા રાષ્ટ્રીય સ્તરની વોલીબોલ ખેલાડી રહી ચૂકી છે. તેણે 2007માં મિસ ઈન્ડિયા ઈન્ટરનેશનલનો ખિતાબ જીત્યો હતો. ઈશા પોતાની બોલ્ડ તસવીરોને કારણે ઘણીવાર હેડલાઇન્સમાં રહે છે. ઈશાની તસવીરો સોશિયલ મીડિયા પર ઘણી સનસનાટી મચાવતી હોય છે. ઈશાએ ફિલ્મ ‘જન્નત 2’થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. આ પછી ઈશા રુસ્તમ, બેબી અને બાદશાહો જેવી ઘણી ફિલ્મોમાં જોવા મળી હતી.

 

View this post on Instagram

 

A post shared by Esha Gupta (@egupta)

એટલું જ નહીં કસરત અને યોગ કરતી વખતે ઈશા પોતાની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. ઈશાના ઈન્સ્ટાગ્રામ પર 5.3 મિલિયન ફોલોઅર્સ છે જે તેની તસવીરો અને વીડિયો શેર કરવા માટે રાહ જોતા હોય છે. ઈશાનો બોલ્ડ અવતાર જોઈને મહેશ ભટ્ટે તેને હિન્દુસ્તાનની એન્જેલીના જોલીનું બિરુદ પણ આપ્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by Esha Gupta (@egupta)


આજે ઇશાની સુંદરતાની ચર્ચાઓ બધે છે પરંતુ એક સમય હતો જ્યારે તેના શ્યામ રંગને કારણે ઈશાને ઘણું બધું સંભળાવવામાં પણ આવતું હતું. અભિનેત્રીએ એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે જ્યારે હું બોલિવૂડમાં આવી હતી તે સમયે કેટલાક બોલિવૂડ સ્ટાર જેમની સાથે મેં આજ સુધી કામ પણ કર્યું નથી તેમણે કહ્યું કે તે મેકઅપ થોડો કાળો કર્યો છે થોડો વધારે ગોરો કર્યા કર.

 

View this post on Instagram

 

A post shared by Esha Gupta (@egupta)

અભિનેત્રીએ કહ્યું કે ઘણા મેક-અપ કલાકારોએ પણ ગોરી બનાવવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ પછી તેમને મારા આખા શરીરનો મેકઅપ કરવો પડતો હતો. કારણ કે મારા શરીરનો રંગ મારા મોઢા સાથે બિલકુલ મેળ ખાતો નથી. જે પછી હું એક જોકર જેવી દેખાતી હતી.

Krishna Patel