ઇશા ગુપ્તાએ પેન્ટ પહેર્યા વગર માત્ર શોર્ટ ટોપમાં શેર કરી હદથી વધારે બોલ્ડ તસવીર, સોફા પર આપ્યો એવો પોઝ કે મચી ગઇ બબાલ

ઇશા ગુપ્તાને બોલિવૂડની બોલ્ડ અભિનેત્રી કહેવામાં છે. ફિલ્મોમાં તે માત્ર તેના પાત્રને કારણે જ ફેમસ નથી, પરંતુ આ સિવાય તે સોશિયલ મીડિયા પર તેની પોસ્ટને કારણે પણ ઘણી હેડલાઈન્સ મેળવે છે. ઇશા ગુપ્તા છેલ્લા કેટલાક સમયથી મોટા પડદાથી દૂર છે. હાલમાં, તે તેના પરિવાર અને અન્ય પ્રોજેક્ટ્સમાં વ્યસ્ત છે. ઈશાએ તેની ફિલ્મો કરતાં પણ વધુ તેની બોલ્ડ સ્ટાઈલથી લોકોનું ધ્યાન ખેંચ્યું છે. અવારનવાર તે પોતાના હોટ અવતાર ફેન્સ સાથે શેર કરતી રહે છે. પોતાની ફિલ્મોની સાથે સાથે ઇશા ગુપ્તા પોતાની ગ્લેમરસ સ્ટાઈલ માટે પણ સોશિયલ મીડિયા પર હેડલાઈન્સમાં રહે છે.

 

View this post on Instagram

 

A post shared by Esha Gupta (@egupta)

ત્યારે ફરી એકવાર ઈશાએ ચાહકોના ધબકારા વધારી દીધા છે. તેણે હાલમાં જ ઈન્સ્ટાગ્રામ પર પોતાનો એક એવો ફોટો શેર કર્યો છે કે લોકો તેના વખાણ કર્યા વગર રહી શકતા નથી. અભિનેત્રી છેલ્લા કેટલાક સમયથી મોટા પડદાથી દૂર છે. હાલમાં, તે તેના પરિવાર અને અન્ય પ્રોજેક્ટ્સમાં વ્યસ્ત છે. ઈશાએ તેની ફિલ્મો કરતાં પણ વધુ તેની બોલ્ડ સ્ટાઈલથી લોકોનું ધ્યાન ખેંચ્યું છે. અવારનવાર તે પોતાના હોટ અવતાર ફેન્સ સાથે શેર કરતી રહે છે.

 

View this post on Instagram

 

A post shared by Esha Gupta (@egupta)

હવે ફરી એકવાર ઈશાનો નવો લૂક ચર્ચામાં આવ્યો છે. ઈશા ગુપ્તાએ હાલમાં જ ઈન્સ્ટાગ્રામ પર પોતાનો એક ફોટો પોસ્ટ કર્યો છે. જેમાં તે સોફા પર સૂતી જોવા મળી રહી છે. આ દરમિયાન તેણે ફુલ સ્લીવ્સ સાથે ખૂબ જ શોર્ટ ડ્રેસ પહેર્યો છે. ઈશા એકદમ શાનદાર લાગી રહી છે. આ ફોટોમાં તે કેમેરા સામે ઈન્ટેન્સ લુકમાં પોઝ આપી રહી છે. તેના બોલ્ડ અવતારને પૂર્ણ કરવા માટે, ઈશાએ મેકઅપ કર્યો છે અને વાળ ખુલ્લા રાખ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Esha Gupta (@egupta)

તયાં, તેણે હાઈ હીલ્સ સાથે લાંબા બૂટ પહેર્યા છે.ઇશા ગુપ્તા તેની બોલ્ડ તસવીરોને કારણે ઘણીવાર હેડલાઈન્સમાં રહે છે. ઈશા ગુપ્તાની તસ્વીરોએ સોશિયલ મીડિયા પર ઘણી સનસનાટી મચાવી છે. ઈશાએ ફિલ્મ ‘જન્નત 2’થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. તે પછી તે ફિલ્મ ‘રાઝ 3’માં જોવા મળી હતી.ઈશાનો બોલ્ડ અવતાર જોઈને મહેશ ભટ્ટે તેને ભારતની એન્જેલીના જોલીનું બિરુદ પણ આપી દીધું હતું.

 

View this post on Instagram

 

A post shared by Esha Gupta (@egupta)

મીડિયા રિપોર્ટ્સ અનુસાર ઇશા ગુપ્તાના વર્કફ્રન્ટ વિશે વાત કરીએ તો, તે ટૂંક સમયમાં આગામી ફિલ્મ ‘દેશી મેજિક’માં જોવા મળશે. કહેવામાં આવી રહ્યું છે કે આ પછી તે સુપરહિટ ફ્રેન્ચાઈઝી ‘હેરાફેરી’ની ત્રીજી ફિલ્મમાં પણ જોવા મળી શકે છે. ઈશા જન્નત 2, રુસ્તમ, કમાન્ડો 2 અને બાદશાહો જેવી ફિલ્મોમાં જોવા મળી હતી.

 

View this post on Instagram

 

A post shared by Esha Gupta (@egupta)

આ સિવાય ઇશા ગુપ્તા ‘નકાબ’નો ભાગ હતી. આમાં તેની સાથે મલ્લિકા શેરાવત પણ જોવા મળી હતી. આ સિરીઝમાં ઈશા પોલીસકર્મીની ભૂમિકા ભજવી રહી હતી.

Shah Jina