આશ્રમ 3ની બાબા નીરાલાની ફેવરિટ સોનિયાનું ફિગર આટલું હોટ છે, અસલ જીવનની તસવીરો જોશો તો કહેશો વાહ વાહ

બાબા નિરાલાની દીવાની સોનિયાનું ફિગર એમનેમ આટલું હોટ નથી થયું, આવી આવી એક્સરસાઇઝ કરે છે, જુઓ PHOTOS

બોલીવુડ અભિનેત્રી ઈશા ગુપ્તાની સુંદરતા અને બોલ્ડનેસના લોકો દિવાના છે. રીલથી લઈને રિયલ લાઈફમાં ઈશા આ અવતારમાં જોવા મળે છે. આ દિવસોમાં ઈશા આશ્રમ 3ને લઈને ચર્ચામાં છે. હાલમાં જ આ સીરિઝ રિલીઝ થઈ હતી જેમાં અભિનેત્રી ખૂબ જ બોલ્ડનેસ લગાવતી જોવા મળી હતી.

હવે ઈશાએ પોતાનો એક વર્કઆઉટ વીડિયો શેર કરીને સનસનાટી મચાવી દીધી છે. આ વીડિયોમાં અભિનેત્રી ખૂબ જ પરસેવો પાડતી જોવા મળી રહી છે.ઈશા અવારનવાર જિમથી વર્કઆઉટની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરે છે જે તેની ફિટનેસ પર કેટલી મહેનત કરે છે તેનો પુરાવો છે.

ફિગરને મેન્ટેન અને પરફેક્ટ રાખવા માટે ઈશા જીમમાં જોરદાર પરસેવો પાડતી જોવા મળે છે. હવે ફરી એકવાર ઈશાએ એક લેટેસ્ટ વર્કઆઉટ વીડિયો શેર કર્યો છે જે ચર્ચામાં છે.ઈશા ગુપ્તાનો જિમનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં ઈશા ગુપ્તા જિમમાં ક્યારેક ટ્રેડમિલ પર દોડતી નજર આવી રહી છે તો ક્યારેક કેટલીક એક્સરસાઇઝ કરતી નજર આવી રહી છે.

ટોન્ડ ફિગર દેખાડતી ઈશા ગુપ્તા આ વીડિયોમાં ખુબ હોટ અને ગ્લેમરસ લાગી રહી છે. અભિનેત્રીએ બ્રાલેટની સાથે શોર્ટ્સ પહેરેલું છે. ઈશા ગુપ્તાએ જે વીડિયો શેર કર્યો છે તેના બેકગ્રાઉન્ડમાં દિવંગત પંજાબી સિંગર સિદ્ધુ મુસેવેલાનું ગીત વાગી રહ્યું છે. શેર કરેલા વિડિયોમાં ઈશા પરફેક્ટ બોડી શેપ માટે જીમમાં કસરત કરી રહી છે.

ઈશાના ચાહકો તેની સુંદરતાના દિવાના છે. વીડિયોમાં અભિનેત્રી ઘણી અલગ-અલગ પ્રકારની એક્સરસાઇઝ કરતી જોવા મળી હતી. વર્કઆઉટ વીડિયો શેર કરતી વખતે ઈશાએ પંજાબીમાં કેપ્શન લખ્યું હતું. ઈશાનો આ વર્કઆઉટ વીડિયો ચાહકોને પસંદ આવી રહ્યો છે. તેની મહેનતની પણ પ્રશંસા કરે છે. વીડિયોમાં ઘણી લાઈક્સ અને કોમેન્ટ્સ પણ જોઈ શકાય છે.

 

View this post on Instagram

 

A post shared by Esha Gupta (@egupta)

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો ઈશા તાજેતરમાં ‘આશ્રમ 3’ના ત્રીજા ભાગમાં જોવા મળી હતી. આ વેબ સિરીઝ MX પ્લેયર પર 3 જૂને રિલીઝ કરવામાં આવી છે. આમાં ઈશાએ બોબી દેઓલ સાથે ઘણા ઈન્ટીમેટ સીન આપ્યા હતા. આ વેબ સિરીઝમાં સોનિયાના રોલમાં ઈશાને ખૂબ પસંદ કરવામાં આવી હતી.

Dhruvi Pandya