‘જન્નત 2’ ફેમ અભિનેત્રી ઈશા ગુપ્તાની સુંદરતા એવી કે તસવીરો વારંવાર જોવાની થશે ઈચ્છા, જુઓ ગ્લેમરસ તસવીરો…

હોટનેસમાં Angelina Jolie આપી રહી છે ટક્કર આપણી દેશી ઈશા, ફિગર જોઈને દિલ ખુશખુશાલ થઇ જશે

બોલિવૂડ અભિનેત્રી ઈશા ગુપ્તા ખૂબ જ સુંદર અભિનેત્રી છે. ચાહકો તેની દરેક તસવીરો પર ખૂબ જ ફિદા થાય છે. જો તમે હોલીવુડની દુનિયા સાથે સંકળાયેલા છો તો તમે એન્જેલીના જોલી વિશે જાણતા જ હશો અને ઈશા ગુપ્તા સુંદરતાની દ્રષ્ટિએ એન્જેલીનાને જબરદસ્ત ટક્કર આપતી હોય છે.

 

View this post on Instagram

 

A post shared by Esha Gupta (@egupta)

ઈશા ગુપ્તા બોલીવુડની બોલ્ડ અને હોટ અભિનેત્રીઓમાંની એક છે. ઈશા તેની ફિલ્મો તેમજ તેની હોટ તસવીરો શેર કરવાને કારણે ચર્ચામાં રહેતી હોય છે. ઈશા ગુપ્તા સોશિયલ મીડિયા પર પણ ખૂબ એક્ટિવ રહે છે. ચાહકોની વચ્ચે અદાઓનો તડકો લગાવો ઈશા સારી રીતે જાણે છે. ઈશાને પોતાની હોટ અને બોલ્ડ તસવીરોથી ચાહકોનું દિલ જીતવાનું પણ સારી રીતે આવડે છે.

 

View this post on Instagram

 

A post shared by Esha Gupta (@egupta)

ઈશા ગુપ્તાની પાસે બિકીનું ઘણું કલેક્શન છે અને તે ઘણીવાર બિકીમાં જોવા મળતી હોય છે. અભિનેત્રીનો બોલ્ડ લુક જોઈને ચાહકો દંગ રહી જતા હોય છે. એવું નથી કે તે ટ્રેડિશનલ આઉટફિટમાં જોવા મળતી નથી પરંતુ તેનો બોલ્ડ અવતાર સામાન્ય રીતે ચાહકો દ્વારા જોવામાં આવે છે. ચાહકો પણ તેમની તસવીરો પર લાઈક અને કોમેન્ટ કરતા પોતાને રોકી શકતા નથી.

 

View this post on Instagram

 

A post shared by Esha Gupta (@egupta)

ઈશા પોતાની બોલ્ડ તસવીરોને કારણે ઘણીવાર હેડલાઇન્સમાં રહે છે. ઈશાની તસવીરો સોશિયલ મીડિયા પર ઘણી સનસનાટી મચાવતી હોય છે. ઈશાએ ફિલ્મ ‘જન્નત 2’થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. આ પછી ઈશા રુસ્તમ, બેબી અને બાદશાહો જેવી ઘણી ફિલ્મોમાં જોવા મળી હતી.

 

View this post on Instagram

 

A post shared by Esha Gupta (@egupta)

ઈશા ફિલ્મ ‘વન ડે: જસ્ટિસ ડિલિવર્ડ’માં દિગ્ગજ અભિનેતા અનુપમ ખેર, કુમુદ મિશ્રા અને ઝરીના વહાબ જેવા કલાકારો સાથે પણ જોવા મળી છે. ઈશા બોલીવુડ ફિલ્મોની સાથે મોડલ પણ છે. ઈશા એક ફિટનેસ ફ્રીક પણ છે અને પોતાની ફિટ બોડીને ફ્લોન્ટ કરવાની કોઈ તક છોડતી નથી.

 

View this post on Instagram

 

A post shared by Esha Gupta (@egupta)

એટલું જ નહીં કસરત અને યોગ કરતી વખતે ઈશા પોતાની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. ઈશાના ઈન્સ્ટાગ્રામ પર 5.3 મિલિયન ફોલોઅર્સ છે જે તેની તસવીરો અને વીડિયો શેર કરવા માટે રાહ જોતા હોય છે. ઈશાનો બોલ્ડ અવતાર જોઈને મહેશ ભટ્ટે તેને હિન્દુસ્તાનની એન્જેલીના જોલીનું બિરુદ પણ આપ્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by Esha Gupta (@egupta)

આજે ઇશાની સુંદરતાની ચર્ચાઓ બધે છે પરંતુ એક સમય હતો જ્યારે તેના શ્યામ રંગને કારણે ઈશાને ઘણું બધું સંભળાવવામાં પણ આવતું હતું. અભિનેત્રીએ એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે જ્યારે હું બોલિવૂડમાં આવી હતી તે સમયે કેટલાક બોલિવૂડ સ્ટાર જેમની સાથે મેં આજ સુધી કામ પણ કર્યું નથી તેમણે કહ્યું કે તે મેકઅપ થોડો કાળો કર્યો છે થોડો વધારે ગોરો કર્યા કર.

 

View this post on Instagram

 

A post shared by Esha Gupta (@egupta)

અભિનેત્રીએ કહ્યું કે ઘણા મેક-અપ કલાકારોએ પણ ગોરી બનાવવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ પછી તેમને મારા આખા શરીરનો મેકઅપ કરવો પડતો હતો. કારણ કે મારા શરીરનો રંગ મારા મોઢા સાથે બિલકુલ મેળ ખાતો નથી. જે પછી હું એક જોકર જેવી દેખાતી હતી.

 

View this post on Instagram

 

A post shared by Esha Gupta (@egupta)

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો ઈશા ગુપ્તા ટીવી સિરીઝ ‘નકાબ’નો ભાગ બની ગઈ છે. આમાં તેની સાથે મલ્લિકા શેરાવત પણ જોવા મળી છે. ઈશા આ સિરીઝમાં પોલીસની ભૂમિકા ભજવી રહી છે.

Patel Meet