બ્રા કાઢીને આ ફેમસ અભિનેત્રીએ થઇ આપ્યા પોઝ, રૂમનો દરવાજો બંધ કરીને જ ફોટોસ જોજો

બોલિવુડ અભિનેત્રી ઇશા ગુપ્તા તેની બોલ્ડનેસને લઇને હંમેશા ચર્ચામાં રહે છે. તે અવાર નવાર તેની તસવીરો પોસ્ટ કરતી રહે છે, જેને જોઇને ચાહકોના હોંશ ઉડી જાય છે. ત્યારે ફરી એકવાર ઇશા ગુપ્તાએ પોતાના કિલર લુકથી ચાહકોના દિલમાં ખળભળાટ મચાવી દીધો છે. ઈશા ગુપ્તાએ પોતાની એવી તસવીરો પોસ્ટ કરી છે, જે ઈન્ટરનેટ પર આગની જેમ વાયરલ થઈ રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Esha Gupta (@egupta)

તેની તસવીરોને જોરદાર શેર કરવામાં આવી રહી છે અને ચાહકો આ તસવીરોને પસંદ પણ કરી રહ્યા છે. ઈશા ગુપ્તાએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેના લેટેસ્ટ ફોટોઝની ઝલક બતાવી છે, જેમાં તે બ્લેક લોંગ બ્લેઝરમાં જોવા મળી રહી છે. તેણે આ સાથે શિયર પેન્ટ મેચ કર્યુ છે. પહેલી તસવીરમાં ઈશા ગુપ્તા બેસી કેમેરા સામે પોઝ આપી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by @actressgallery164

જ્યારે બીજી તસવીરમાં ઈશા ઉભા રહીને પોઝ આપી રહી છે. ઇશાનો કિલર લુક અને બોલ્ડનેસ જોઇ ફેન્સ તેના દિવાના બની ગયા છે. અભિનેત્રીની આ પોસ્ટ પર ચાહકો પ્રેમ વરસાવી રહ્યા છે. એક યુઝરે લખ્યું, ‘દેસા કાઈલી જેનર’. બીજાએ લખ્યુ, ‘પહેલી નજરે મને કાઈલી જેનર મળી ગઈ’. અન્ય યુઝરે લખ્યું, ‘હોટી’. જોકે, એક યુઝરે તો એમ લખ્યું હતુ કે, આવી તસવીરો પોસ્ટ કરશો નહીં…

 

View this post on Instagram

 

A post shared by Sexy Beauty World (@sexy.hotness9)

અમારા બાળકો તમને જુએ છે અને તેઓ ખરાબ રીતે પ્રભાવિત થાય છે. આ સિવાય યુઝર્સે કોમેન્ટ સેક્શનમાં ફાયર ઈમોજી શેર કરી ઇશા ગુપ્તાને કોમ્પ્લીમેન્ટ આપ્યા છે. જો કે આ પહેલા પણ ઇશા પોતાના હોટ ફોટો પોસ્ટ કરી સોશિયલ મીડિયા પર હંગામો મચાવી ચૂકી છે. વર્કફ્રન્ટની વાત કરીએ તો, ઇશા ગુપ્તા છેલ્લે વેબ સિરીઝ આશ્રમ 3માં જોવા મળી હતી,

જેમાં તેણે બોબી દેઓલ સાથે ઈન્ટીમેટ સીન્સ આપીને હલચલ મચાવી દીધી હતી. આ સિરીઝનું નિર્દેશન પ્રકાશ ઝાએ કર્યું છે. હવે ઈશા ગુપ્તા દીપક તિજોરીની ફિલ્મ ટિપ્સીમાં જોવા મળશે. આ એક થ્રિલર ફિલ્મ છે, જેમાં ઈશા રાય લક્ષ્મી સાથે સ્ક્રીન શેર કરશે. આ સિવાય અભિનેત્રી પાસે ફિલ્મ ફાઇલ નંબર 323 પણ છે.

 

View this post on Instagram

 

A post shared by Esha Gupta (@egupta)

Shah Jina