બ્રા પહેર્યા વગર જ ઇમરાન હાશ્મીની બોલ્ડ હિરોઈને મચાવી ધમાલ, PHOTOS જોતા જ ફેન્સ ઘાયલ
એશા ગુપ્તા આજકાલ પોતાના હોટ લુકને લઈને ચર્ચાનો વિષય બની છે. થોડા દિવસો પહેલા તે રેસિંગ ઈવેન્ટ બ્રાલેસમાં પહોંચી હતી, જે બાદ તેને ઘણી ટ્રોલ કરવામાં આવી હતી, ફરી એકવાર અભિનેત્રી ચર્ચામાં આવી છે અને આ વખતે તેણે બાથરૂમમાંથી એક વીડિયો શેર કર્યો છે જેને જોયા બાદ તેના ચાહકો પણ શરમથી પાણી પાણી થઇ ગયા હતા.
View this post on Instagram
બોલિવૂડ એક્ટ્રેસ એશા ગુપ્તા પોતાની બોલ્ડનેસના કારણે અવારનવાર ચર્ચામાં રહે છે. તે સોશિયલ મીડિયા પર દરરોજ તેના બોલ્ડ ફોટોશૂટની ઝલક બતાવતી રહે છે અને ફેન્સ પણ તેની આવી પોસ્ટની આતુરતાથી રાહ જોતા હોય છે.
View this post on Instagram
એશા ગુપ્તાએ થોડા સમય પહેલા પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે, જેને જોઈને લોકોને પોતાની આંખો પર વિશ્વાસ નથી થઈ રહ્યો. કે હકીકતમાં એશા ગુપ્તાએ પોતાના બાથરૂમમાં એક વીડિયો બનાવ્યો છે. આ વીડિયોમાં ઈશા ફ્લોરલ પ્રિન્ટની બિકીમાં જોવા મળી રહી છે.
View this post on Instagram
એશા ગુપ્તાનો આ વીડિયો થોડા સમય પહેલા જ સામે આવ્યો છે. આ વીડિયોના બેકગ્રાઉન્ડમાં દોજા કેટનું પ્રખ્યાત ગીત અપ એન્ડ ડાઉન ચાલી રહ્યું છે. ઈશા ગુપ્તાએ અરીસામાં જોઈને આ વીડિયો બનાવ્યો છે. આ વીડિયોમાં અભિનેત્રી તેના વાળની માવજત કરતી જોવા મળી રહી છે. ઈશા ગુપ્તાનો આ વીડિયો સામે આવતાની સાથે જ મિનિટોમાં વાયરલ પણ થઈ ગયો. ચાહકોને તેની સ્ટાઈલ ખૂબ પસંદ છે
View this post on Instagram
એશા ગુપ્તાના આ વીડિયોને જોઈને ચાહકો પણ સતત કોમેન્ટ્સનો વરસાદ કરવામાં વ્યસ્ત છે. એક યુઝરે લખ્યું છે, “યે સબ જીમ કા કમલ હૈ બાબુ ભૈયા…” બીજા યુઝરે લખ્યું, “એશા ગુપ્તા જેવું કોઈ નથી… તમારો આત્મવિશ્વાસ અદ્ભુત છે.” ચાહકો ઈશા ગુપ્તાના વખાણ કરતાં થાકતા નથી, ત્યારે બીજી તરફ ટ્રોલરસે નિશાન સાધવાનું પણ શરૂ કરી દીધું છે. એશા ગુપ્તાના આ વીડિયો પર ટ્રોલર્સ અભદ્ર ટિપ્પણીઓ પણ કરી રહ્યા છે.