મનોરંજન

બોલીવુડની આ 10 ફિલ્મો પરિવાર સાથે કયારે પણ જોવાની હિમ્મત ન કરતા, નહિ તો શરમથી ડૂબી મરશો

મહેરબાની કરીને આ 10 ફિલ્મો ફક્ત એકલામાં જ જોજો

આજે બોલીવુડમાં બધા જ પકારની ફિલ્મો રિલીઝ થાય છે. રીલિઝ થયેલી ફિલ્મોમાં કોમેડી, એક્શન, રોમેન્ટિક, બાયોગ્રાફિકલ, ફેમિલી ડ્રામા, રોમેન્ટિક-કોમેડી ફિલ્મોમાં વચ્ચે-વચ્ચે ઈરોટિક ફિલ્મ પણ રિલીઝ થાય છે જે બોક્સઓફિસ પર ધમાલ મચાવી દે છે. જે તમે સામાન્ય રીતે ઘરવાળાઓની સાથે નથી જોતા. આ ફિલ્મોમાં બોલ્ડ સીન, bold scene અને ગલિથી ભરેલું હોય છે. જેના કારણે તમેં કોઈ અંગત વ્યક્તિ સાથે ફિલ્મ ના જોઈ શકાય.

આજે અમે તમને એવી ફિલ્મો વિષે જણાવીશું કે જેના સીન્સ જોઈને તમે પણ ખુશ શરમાઈ જાવ.

1. સાહેબ, બીવી અને ગૅંગ સ્ટાર

Image Source

લગ્ન પહેલાના સમયગાળમાં છોકરા-છોકરીઓ એકબીજાને ઓળખતા હોય છે. પરંતુ આ ફિલ્મમાં મહીં ગીલના કેરેક્ટરને સેકસથી ઓબ્સેસ્ડ દેખાડવામાં આવી હતી. રણદીપ હુડ્ડા અને માહી ગિલની વચ્ચે ફિલ્માવામાં આવેલો લવ મેકિંગ સીન ગજબનો હતો. આ સીનને સેલફોનમાં રેકોર્ડ કરવાવાળી વાતને લોકો કેમ ભૂલી શકે ?

2. એતરાજ

Image Source

બૉલીવુડ સ્ટાર્સ પ્રિયંકા અને કરીના કપૂરની આ ફિલ્મ બોલ્ડ સીન અને ડાયલોગથી ભરેલી છે. આ ફિલ્મમાં પ્રિયંકા એક એવી મોડેલનો રોલ નિભાવે છે કે જે એક અમીર અને વૃદ્ધ સાથે લગ્ન કરીને તે કંપનીની બોસ બની જાય છે. આ કંપનીમાં તેનો પૂર્વ પ્રેમી કામ કરે છે. પ્રિયંકા તેના પૂર્વ પ્રેમી સાથે ફરી સંબંધ બાંધવાની કોશિશ કરે છે. આ ફિલ્મ રીલિઝ થયા બાદ અક્ષયકુમારની પત્ની ટ્વીન્કલ ખન્નાએ અક્ષયને પ્રિયંકા ચોપરા સાથે કામ કરવાઈ મનાઈ ફરમાવી દીધી હતી.

3. ફાયર

Image Source

દીપા મહેતાની આ ફિલ્મ બિલકુલ તેના ટાઇટલની જેમ આગ જેવી જ છે. આ ફિલ્મમાં એક મહિલા તેની શારીરિક જરૂરિયાતને લઈને વાત કરે છે જે બીજી મહિલા સાથે સંબંધ બનાવવાથી જ પુરી થઇ શકે છે. નંદિતા દાસ અને શબાના આઝમીની આ બૉલીવુડ ફિલ્મે લોકોની ઊંઘ ઉડાડી દીધી હતી. કોઈ પણ લોકોને વિશ્વાસ ના હતો કે, બોલીવુડની આ એક્ટ્રેસો આટલા બોલ્ડ રોલ પણ નિભાવી શકે છે. આ ફિલ્મને સેન્સર બોર્ડ પાસેથી પાસ કરાવવામાં ઘણી મહેનત થઇ હતી.

4. શુદ્ધ દેશી રોમાંસ

Image Source

હજુ પણ ભારતમાં લિવ ઈન રિલેશનશીપને સારી રીતે જોવામાં નથી આવતી. કોઈ લિવ ઈનમાં રહેવાવાળા લોકોને સપોર્ટ કરવાની વાત તો અલગ છે પરંતુ ઘરમાં પણ કોઈ ચર્ચા નથી થતી. સુશાંત સિંહ રાજપૂત, પરિણીતી ચોપરા અને વાણી કપૂરની આ ફિલ્મ આ થીમ પર બનેલી છે. આ રોમેન્ટિક ફિલ્મમાં ત્રણેયના લવને ત્રિકોણ દેખાડવામાં આવ્યો છે. આ ફિલ્મમાં 27 કિસિંગ સીન બતાવવામાં આવ્યા છે. આ ફિલ્મ યુવા વર્ગમાં ઘણી લોકપ્રિય થઇ હતી.

5. શૂટઆઉટ એટ વડાલા

Image Source

બૉલીવુડ કવિન કંગના રણૌત સામાન્ય રીતે તો તે હિટ ફિલ્મો જ કરે છે. કંગનાના ફિલ્મોની વાત કરવામાં આવે તો એને મણિકર્ણિકા-ધ કવિન ઓફ ઝાંસી, તનુ વેડસ મનુ, કવિન ઓર સિમરન જેવી ફિલ્મોની વચ્ચે કંગનાએ શૂટઆઉટ એટ વડાલા નામની ફિલ્મ કરી હતી. જે ફિલ્મ ઘરવાળાઓ સાથે જોવી તે ખતરાથી ઓછું નથી. આ ફિલ્મમાં કંગના અને જોનના લવ-મેકિંગ સીન છે.

6. 7 ખુન માફ

Image Source

પ્રિયંકાના બોલ્ડનેસની ચર્ચા ચારેતરફ છે. પ્રિયંકાની ઈરોટિક મૂવીઝમાં 7 ખુન માફ ફિલ્મ પણ શામેલ છે. જેમાં બૉલીવુડની ટોપ એક્ટ્રેસ આખા કપડાં ઉતારવામાં કોઈ શરમ નથી કરતી. આ ફિલ્મમાં પ્રિયંકા ચોપડાની સાથે વિવાન શાહ, અન્નુ કપૂર, ઈરફાન ખાન. નસીરુદ્દીન શાહ અને નીલ નીતિન મુકેશ જેવા સ્ટાર્સ સાથે બોલ્ડ સીન કર્યા હતા.

7. ગર્લ ફ્રેન્ડ

Image Source

મલાઈકા અરોરાની બહેન અમૃતા અરોરાએ બોલીવુડમાં વડધું ફિલ્મો નથી કરી પરંતુ જેટલી પણ ફિલ્મ કરી છે તે ઈરોટિક કરી છે. Scene થી ભરપૂર આ ફિલ્મમાં એક ફિલ્મ ગર્લફ્રેન્ડ પણ છે. આ ફિલ્મમાં અમૃતા અરોરા સાથે ઈશા કોપીકર પણ છે. લેસ્બીયીન રિલેશનશિપ પર આધારિત આ ફિલ્મમાં હોટ એન્ડ સ્ટીમી સીનની સાથે એક્શન અને ચાલબાજી પણ છે. આ ફિલ્મમાં બોલ્ડ સીન હોવા છતાં પણ બોક્સ ઓફિસ પર સફળતા પ્રાપ્ત કરી હશકી ના હતી.

8. ખ્વાહિશ

Image Source

બોલીવુડમાં એક સમય એવો હતો કે લોકો મલ્લિકા શેરાવતની ફિલ્મ માટે રાહ જોતા હતા. મલ્લિકા શેરાવતની ફિલ્મમાં રોમાન્સ, અને Scene નો સારો ડોઝ હોવા છતાં પણ ગીત સારા હતા. બૉલીવુડ ફિલ્મ ખ્વાહિશ મલ્લિકા શેરાવતની ડેબ્યુ ફિલ્મ હતી. આ ફિલ્મની થીમ એક્સ્ટ્રા મેરિટલ અફેર પર આધારિત હતી. આ ફિલ્મમાં મલ્લિકા અને એકટર હિમાંશું બચ્ચે 17 કિસિંગ સીનની ઘણી ચર્ચા થઇ હતી.

9. મર્ડર

Image Source

આ ફિલ્મમાં મલ્લિકા શેરાવતે બોલ્ડનેસની સારી હદો પર કરી દીધી હતી. આ ફિલ્મમાં તેની સહે બોલીવુડનો કિસ માસ્ટર ઇમરાન હાશ્મી હતો. આ ફિલ્મમાં બન્નેના ઘણા બોલ્ડ અને ઇન્ટિમેટ સીન હતા. આ ફિલ્મની સફળતા બાદ મર્ડર-2 બનાવવામાં આવી હતી. જેમાં ઇમરાન હાશ્મી સાથે જૈકલીન હતી.

10. જીસ્મ

Image Source

બોલીવુડની સૌથી બોલ્ડ ફિલ્મ ‘જીસ્મ’ જોવા માટે થીએટરમાં લોકો ઉમટી પડ્યા હતા. તે સમયે બધા લોકો આ ફિલ્મની ચર્ચા કરતા હતા. ફિલ્મની લોકપ્રિયતા જોઈને તેની સિક્વલ રિલીઝ કરવામાં આવી હતી. જીસ્મ-2માં સની લિયોની હતી. સની લિયોનીને જોવા માટે લોકો ઘણા ઉત્સાહિત હતા. સની લિયોની પણ બધાની ઉમ્મીદ પર ખરી ઉતરી હતી.