જીવનશૈલી ફિલ્મી દુનિયા

કસોટી જિંદગી કીની પ્રેરણાએ લાલ બિકીનીમાં માલદીવનાં સમુદ્રમાં લગાવી આગ, જુઓ તસ્વીરો

આજકાલ એવું લાગી રહ્યું છે કે માલદીવ બોલિવૂડ અને ટેલિવિઝનના સ્ટાર્સ માટે વેકેશનની ફેવરિટ લોકેશન બની ગયું છે.

અવારનવાર બોલિવૂડ સેલેબ્સ અહીં વેકેશન મનાવવા આવી રહયા છે ત્યારે હાલમાં ટેલિવિઝનની પ્રસિદ્ધ અભિનેત્રી એરિકા ફર્નાન્ડિઝ પણ માલદીવમાં વેકેશન ગાળી રહી છે.

વાત એમ છે કે કસોટી જિંદગી કીની પ્રેરણા એરિકા ફર્નાન્ડિઝ અનુરાગ એટલે કે પાર્થ સમથાન અહીં વેકેશન માનવી રહયા છે.

ટેલિવિઝનની દુનિયાનું ફેવરિટ કપલ એરિકા અને પાર્થ હાલમાં માલદીવમાં રજાઓ ગાળી રહયા છે ત્યારે તેમના ઇન્સ્ટાગ્રામ પર તેમને આ વેકેશનની કેટલીક તસ્વીરો શેર કરી છે જે હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ ધમાલ મચાવી રહી છે.

એરિકા ફર્નાન્ડિઝે હાલમાં જ પોતાની આ વેકેશનની તસ્વીરો શેર કરી છે. આ ફોટોઝમાં એરિકા લાલ બિકીનીમાં દેખાઈ રહી છે. આ તસ્વીરોમાં તે ખૂબ જ કમાલ દેખાઈ રહી છે.

તેને પાણીની અંદર ખૂબ જ જોરદાર પોઝ આપ્યા છે, જેને જોઈને કોઈના પણ શ્વાસ અટકી જાય. લાલ બિકીનીમાં એરિકા ફર્નાન્ડિઝ કોઈ જલપરીથી કમ નથી લાગતી.

એરિકાએ પાણીની અંદર સેલ્ફી પણ ક્લિક કરી છે. આ વેકેશન દરમ્યાન બંને ખૂબ જ એન્જોય કરી રહયા છે. આ બંને સ્ટારના ચાહકોએ માલદીવમાં પણ તેમને ઘેરી લીધા હતા, જે સમયની તસ્વીર હાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહી છે.ટીવી સીરિયલ`કસોટી જીંદગી 2′ ફેમ પ્રેરણા એટલે કે એરિકા ફર્નાડિસ લોકડાઉનના દિવસોમાં પોતાના ઘરે સુંદર સમય પસાર કરી રહી છે. સોશિયલ મીડિયા પર એક્ટેસ ખૂબ જ એક્ટિવ હોય છે અને પોતાની ઘણી ફોટો પણ શેર કર્યા છે. એરિકાએ શેર કરેલા ફોટોમાં તેનું ઘર ખૂબ જ સુંદર દેખાઇ રહ્યું છે. એરિકાએ પોતાના ઘરે ખૂબ જ સુંદર રીતે સજાવ્યું હતું. બેડરુમથી લઇને લિવિંગ એરિયા પણ જોવા જેવો છે. તો આવો જોઇએ એરિકા ફર્નાડિસના ઘરના ફોટો બતાવીએ. એક ફોટોમાં એરિકા બેડરુમમાં બેસીને ટીવી જોતી જોવા મળે છે. એક્ટ્રેસનું બેડરુમ પણ ખૂબ જ શાનદાર છે. આ બેડરૂમમાં તેનો ડ્રેસિંગ એરિયા જોવા મળે છે. જેને તમે જોઇ શકો છો.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.