જીવનશૈલી ફિલ્મી દુનિયા

સાડી છોડી મોનોકિનીમાં જોવા મળી TV ની આ સુંદર વહુ, આ 6 તસવીરો જોઈને બધી બોલીવુડની અભિનેત્રીઓને ભૂલી જશો

“કસોટી જિંદગી કી”ની પ્રેરણા એટલે કે એરિકા ફેર્નાન્ડીસ પોતાની એક્ટિંગની સાથે સાથે પોતાના લુક્સને લઈને કાયમ ચર્ચામાં રહે છે. અભિનેત્રીએ “કુછ રંગ પ્યાર કે એસે ભી”માં સફળતા મેળવી છે. ત્યારથી તેમના ફેન ફોલોઇંગમાં વધારો થયો છે. એરિકા સોશ્યિલ મીડિયામાં એક્ટિવ રહે છે અને પોતાના ચાહકો માટે ફોટાઓ શેર કરતી હોય છે.

એરિકા પોતાના કામના ફોટાઓ પોસ્ટ કરતી હોય છે અને તેમને ફેન્સને તે ફોટોઓ ગમે પણ છે. તે કાયમ કંઈકને કંઈક કરતી જ હોય છે.

હાલમાં જ એરિકાએ પોતાના કેટલીક બોલ્ડ ફોટોસ શેર કર્યા છે. જે સોશિયલ મીડિયા પર જોરશોરથી વાઇરલ થઇ રહ્યા છે. આ ફોટાઓમાં એરિકા પૂલમાં મસ્તી કરતી જોવા મળી હતી. તેમને કાળા રંગની મોનોકિની પહેરી હતી, જેમાં તેઓ સુંદર લાગતા હતા. આ ફોટા શેર કરતા લખ્યું હતું કે, “જિંદગીની પાસે રિમોટ નથી… તેને જાતે જ બદલવી પડે છે.”

તેમના ફેન્સને આ ફોટા ખુબ જ ગમ્યા હતા. તેમના આ ફોટાઓ પર ચાહકોએ કોમેન્ટ અને લાઇકની લાઈન લગાવી હતી. એક ચાહકે કોમન્ટમાં લખ્યું હતું કે “મેમ તમે વેસ્ટર્નથી લઈને ઇન્ડિયન બધા જ કપડામાં સારા લાગો છે. તો કેટલાક ફેન્સે તેને હોટ કહ્યું હતું.

જણાવીએ કે એરિકા મેકઅપ અને સ્કિનની દેખભાળ કરવા પર યુટ્યુબ પર વીડિયો પણ કરે છે. ગણતરી દિવસો પહેલા ફેમસ કપલ એરિકા અને પાર્થનું બ્રેકઅપ થઇ ગયું હતું અને બંને એકબીજા સાથે વાત પણ નથી કરતા, પરંતુ તે બંને એ હાલમાં જ “નચ બલિયે 9″માં ભાગ લીધો છે. આ બંને એક રોમાન્ટિક ગીત પર નાચ્યાં હતા.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks