આ અભિનેત્રી આકર્ષક દેખાવા માટે કરાવી ચુકી છે સર્જરી, ઇસ્લામ છોડવાની મળી હતી સલાહ

બોલ્ડ શરીરના એવા એવા અંગો પર સર્જરી કરાવી કે ઉફ્ફ્ફ્ફ…. જુઓ કોણ કોણ છે લિસ્ટમાં

સોશિયલ મીડિયાએ ચાહકોને તેના પસંદના કલાકારો અને એમના વિષે જાણકારી આપવામાં ઘણી મદદ કરી છે. આ જ સોશ્યિલ મીડિયામાં ટ્રોલિંગનો ફેશન પણ ચાલી રહ્યો છે. કેટલી વાર લોકો ફિલ્મ કલાકારોને ટ્રોલ કરતા નજર આવે છે. આવો નજર નાખીએ એ અભિનેત્રી પર જેમને પ્લાસ્ટિક સર્જરી કરાવી તેના પર ટ્રોલ કર્યો હોય.

સમા સિકંદર કેટલીય પોપ્યુલર ટીવી સિરિયલમાં નજર આવી ચુકી છે. સમાએ તેના હોઠની સર્જરી કરાવી છે. તેના આ ટ્રીટમેન્ટ પર તેને ટ્રોલ કરી છે.તેને તેના  ધર્મનો હવાલો આપવામાં આવ્યો અને કહેવામાં આવ્યું કે અહીંથી આ બધું હરામ છે.

સમા અવારનવાર તેના હોટ અંદાજથી ઈન્ટરનેટ પર ધમાલ મચાવતી રહે છે. સમાનું ઇન્સ્ટાગ્રામ બોલ્ડ તસ્વીરોથી ભરેલુ પડ્યું છે. સમા સિકંદર ‘યે મેરી લાઈફ હૈ’ સિરિયલથી ચર્ચામાં આવી હતી, એ સિવાય ‘સી આઈ ડી’ અને ‘બાલવીર’ જેવી સિરિયલો સાથે કેટલાય ગીતોમાં પણ નજર આવી ચુકી છે.

સમા સિકંદર ક્યારેક સોશિયલ મીડિયા પર ટ્રેડિશનલ લૂક,ક્યારેક ગ્લેમરસ અંદાજ તો ક્યારેક બોલ્ડ અવતારમાં તુફાન મચાવતી રહે છે. સોશિયલ મીડિયા પર સમા સિકંદરના લાખ્ખો ચાહકો છે, જે એની તસવીરો પર દિલ ખોલીને લાઈક અને કોમેન્ટ્સ આપતા નજર આવે છે.

સમાએ તેના હોઠની સર્જરી કરાવી છે.આવો નાખીયે એ અભિનેત્રી પર જેમને પ્લાસ્ટિક સર્જરી કરાવી તેના પર ટ્રોલ કર્યો હોય. નિગાર ખાને પણ બ્યુટી એનહાસમેન્ટ સર્જરી કરાવેલી છે. એ પણ સોશિયલ મીડિયા ટ્રોલ ના નિશાન પર છે.

સારા ખાન પણ ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીનો ફેમશ ચહેરો છે. સારા ખાનને સોશિયલ મીડિયા પર એ કહેતા ટ્રોલ કર્યો છે કે તેને બ્રેસ્ટ એન્લાર્જમેન્ટ સર્જરી કરાવી છે. ટ્રોલે તેને ઇસ્લામ છોડવાની સલાહ પણ આપી ચૂક્યું છે.

આયશા ટાકિયાએ પણ આકર્ષક દેખાવાં માટે કેટલીય સર્જરી કરાવી છે. તેની સર્જરી પર તેને ખુબ જ ટ્રોલ કરવામાં આવી. તેને ખુબ જ અપમાનજનક અને મુશ્કેલભરી વાતોનો સામનો કરવો પડ્યો.

ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં “વોન્ટેડ ગર્લ” નામથી જાણિતી અભિનેત્રી આયશા ટાકિયા તેની ખૂબસુરતી માટે જાણિતી છે. પરંતુ ખૂબસુરત આયશા ટાકિયા ઘણીવાર તેની ફેશિયલ સર્જરીને લઇને ટ્રોલ થઇ ચૂકી છે. છેલ્લા દિવસોમાં તેને લિપ સર્જરી પર ઘણુ ટ્રોલ થવુ પડ્યુ હતુ. જેના પર હાલમાં જ અભિનેત્રીએ પ્રતિક્રિયા આપી છે.

અભિનેત્રીનો પૂરી રીતે બદલાયેલ ચહેરો જોઇ લોકો તેને ટ્રોલ કરી રહ્યા છે અને અજીબ ગરીબ સવાલ કરી રહ્યા છે. આયશા ટાકિયાની તસવીરો અને વીડિયો સામે આવા જ લોકોએ તેને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધુ. એક યુઝરે લખ્યુ કે, છી.. પોતાના ચહેરા સાથે તેણે શું કરી લીધુ. આ પહેલા ઘણી સુંદર હતી. ત્યાં જ બીજા એક યુઝરે લખ્યુ કે, તમે તમારો ચહેરો બરબાદ કરી લીધો.

તમને જણાવી દઇએ કે, અભિનેત્રી ઘણા સમયથી તેના બદલાયેલા ચહેરાને કારણે ટ્રોલિંગનો શિકાર થઇ રહી છે. હાલમાં જ તેણે એક ઇન્ટરવ્યુ દરમિયાન કહ્યુ કે, હું ખૂબ જ ટ્રોલિંગ સહન કરી રહી છું. લોકો કેટલીક વાર પોતાની પ્રોફેશનલ અને પર્સનલ લાઇફને લઇને ટ્રોલ થાય છે. હું તો બસ એ જ કહેવા માંગીશ કે બધા માણસ અલગ હોય છે અને તેમની પોતાની ખાસિયત હોય છે. લોકોને એ સમજવું જોઇએ.

છેલ્લે આયશા ટાકિયા વર્ષ 2011માં ફિલ્મ “મોડ”માં જોવા મળી હતી. વર્ષ 2017માં  ખબર આવી હતી કે અભિનેત્રી “બોરીવલી કા બ્રુસ લી” ફિલ્મથી કમબેક કરવાની છે. જો કે, આ બાબતે હજી કોઇ ખબર નથી.

Krishna Patel