ફિલ્મી દુનિયા

કોણ છે એ શખ્સ જેને રાનુ મંડલને રેલવે સ્ટેશનથી પહોંચાડી બૉલીવુડ સુધી, રાતોરાત બદલાઈ ગયું નસીબ

કહેવામાં આવે છે કે નશીબ આડેનું પાંદડું હતી જતા વાર નથી લાગતી. હાલમાં જ એક લતા મંગેશકરનું ગીત ‘ઈક પ્યાર કે નગ્મા હૈ’ ની ગીત ગાતી રાનુ મંડલ રાતો રાત સ્ટાર બની છે.

રાનુએ તેની અવાજમાં ગીત ગાઈને ઇન્ટરનેટ યુઝર્સને તેના ફેન્સ બનાવી દીધા હતા. હાલ રાનુ ‘ ઇન્ટરનેટ સ્ટાર’ તરીકે ઉભરી આવી છે. રાનુની આ ગતિ બૉલીવુડના સિતારાઓ સુધી પહોંચી ગયું છે. ત્યારબાદ  હિમેશ રેશમિયાએ તેની ફિલ્મમાં ગીત ગાવાનો મોકો આપ્યો હતો.

Image Source

પરંતુ આ પહેલા રાનુને આ પ્લેટફોર્મ સુધી પહોંચાડવા માટે એક માણસ ભગવાન બનીને આવ્યો છે. આ શખ્સે જ રાનુનો વિડીયો બનાવીને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. તો આવી જાણીએ એ શખ્સ વિષે.

Image Source

રાનુ પશ્ચિમ બંગાળના રાનાઘાટ રેલવે સ્ટેશન પટ ગીત ગાઈને તેનું ગુજરાન ચલાવતી હતી. રાનુએ અત્યાર સુધીમાં તેના ગુજરાન માટે ઘણા ગીત ગાયા છે. પણ બધા લોકોએ નજરે અંદાજ કરી લીધો હતો. રાનુ જુના ગીતો જ ગાતી હતી. રાનુનો જે વિડીયો સોશિયલ મીડિયામાં ધૂમ મચાવે છે તેમાં તે લતા મંગેશકરનું ગીત એક પ્યાર કા નગ્મા ગીત ગાઈ રહી છે.

Image Source

આવી જ રીતે રાનુ અવેક ગીત ગાઈ રહી હતી ત્યાં એતિદ્રં ચક્રવતી સ્ટેશન પર હાજર હતા. તેઓએ આ વિડીયો બનાવી લીધો હતો. એતિદ્રંએ આ વિડીયો તેના ફેસબુક એકાઉન્ટથી શેર કર્યો હતો. ત્યરબાદ આ વિડીયો સોશિયલ મીડિયામાં ધૂમ મચાવે છે.

Image Source

જયારે રાનુંને સ્ટાર બનાવી તે એતિદ્રં ત્યારે પણ હાજર હતો. અને બોલીવુડમાં કદમ મુકવા સમયે પણ એતિદ્રં હાજર હતો. રાનુ જયારે હિમેશ રેશમિયા માટે ગીત ગાઈ રહી ત્યારે એતિદ્રં સ્ટુડિયોમાં જ હતો.

Image Source

એતિદ્રને ખુદને પણ ખબર ના હતી કે તેનો એક વિડીયો એક મહિલાની જિંદગી બદલાવી દેશે. રાનુને આ મૌકો આપવા માટે એતિદ્રંએ હિમેશ રેશમિયાનો આભાર માન્યો હતો.

Image Source

આ વિડીયો બાદ એતિદ્રં સતત રાનુના સંપર્કમાં છે. એતિદ્રં એક સોફ્ટવેર એન્જીનિયર છે. રાનાઘાટમાં રહે છે.

Image Source

હિમેશ રેશમિયા તેની આગામી ફિલ્મ હેપ્પી હાર્ડી એન્ડ હીર છે.જેમાં રાનુમંડલે તેરી મેરી કહાની ગીત ગાયું છે. હિમેશ રેશમિયાએ એક વિડીયો શેર કર્યો છે. જેમાં રાનુ સ્ટુડિયોમાં રેકોર્ડિંગ કરી રહી છે. રાનુની પાસે હિમેશ રેશમિયા ઉભો રહી ગાઈડ કરી રહ્યો છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks