મનોરંજન

સિરિયલ Kisser ઇમરાન હાશ્મીએ દેખાડી 4 કરોડની લૈંમ્બોર્ગીની કાર, લોકોએ પૂછ્યા અજીબ સવાલ જુવો વિડીયો

ઇમરાન ખાન આજકાલ તેની નવી ફિલ્મ ‘ચહેરે’ના લઈને ચર્ચામાં છે.આ ફિલ્મમાં ઇમરાન ખાન પહેલીવાર અમિતાભ બચ્ચન સાથે જોવા મળશે. આ ફિલ્મનું શૂટિંગ પૂરું થઇ ગયું છે. હાલ ઇમરાન હાશમી તેની નવી કારને લઈને ચર્ચામાં છે. ઇમરાન હાશ્મીએ નવી ફિલ્મ રિલીઝ થાય તે પહેલા જ લૈબોગીરની કાર ખરીદી છે.

 

View this post on Instagram

 

Please step out and vote! Express your right and be the change!!!

A post shared by Emraan Hashmi (@therealemraan) on


આ કારનો એક વીડિયો પણ સામે આવ્યો છે. આ વિડીયો બૉલીવુડ ફોટોગ્રાફર વિરલ ભાયાણીએ શેર કર્યો છે. તેના ઘણા ફોટો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. વીડિયોમાં જયારે ઇમરાન ખાન આ કર લઈને ઘરે પહોંચે તો મીડિયા વાળા ફોટો પાડવાનું શરૂ કરી દે છે. પરંતુ ઇમરાન આ કાર લઈને સીધો જ ઘરમાં જાય છે. ઇમરાનની આ કારનો કલર પીળો છે. આ કારની કિંમત 4 થી 5 કરોડ રૂપિયા બતાવવામાં આવી છે. આ પરથી અંદાજો લગાવી શકોએ ઇમરાન હાશ્મીએ ખુદને કેટલી મોંઘી ગિફ્ટ આપી છે.

 

View this post on Instagram

 

#emranhashmi snapped in his new Lamborghini 🔥🤓#viralbhayani @viralbhayani

A post shared by Viral Bhayani (@viralbhayani) on


ઇમરાન હાશ્મીની આ કાર જોઈને સોશિયલ મીડિયાના યુઝર્સ અલગ-અલગ રિએક્શન આપે છે. અમુક યુઝર્સ ટ્રોલ કરે છે તો અમુક યુઝર્સ તારીફ કરે છે.


ઇમરાન હાશ્મીની ફામલ ‘ચહેરે’ ઉમી ઝાફરીને ડાયરેક્ટ કરી છે. આ ફિલ્મથી ઇમરાન અને બિગ બીનો લુક સામે આવ્યો છે. આ ફિલ્મ આવતા વર્ષે 21 ફેબ્રુઆરીએ રિલીઝ થશે.


ઇમરાન પાસે આ ફિલ્મ સિવાય એક વેબ સિરીઝ પણ છે. આ સિરીઝ દ્વારા તે વેબની દુનિયામાં પણ કદમ મુકશે. ઈમરાનની આ સિરીઝનું નામ Bard of Blood છે. સાથે જ ઇમરાન સંજય ગુપ્તાની ફિલ્મ ‘મુંબઈ સાગા’માં નજરે આવશે. જેમાં ઇમરાન સાથે જોન અબ્રાહમ અને સુનિલ શેટ્ટી જોવા મળશે.

 

View this post on Instagram

 

Who’s this cheater !! trying to copy me look ! #NakalMeinHiAkalHai #CheatIndia #doppelganger

A post shared by Emraan Hashmi (@therealemraan) on


ઇમરાન હાશ્મીની આ કાર લૈંમ્બોર્ગીની હુરાંકન છે. જેને હજુ સુધી કોઈ નંબર નથી આપવામાં આવ્યો. આ કારની ખાસિયત એ છે કે, પ્રતિ કલાક 325 કિલોમીટરની સ્પીડે દોડશે.

 

View this post on Instagram

 

Candid Moment 🤗 Happy Fathers Day to all the wonderful Papas. @therealemraan

A post shared by Parveen (@parveen_hashmi) on


Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks