ખબર

સીસીટીવીમાં કેદ થયું ભૂત? વીડિયો જોઈને કરોડો લોકોની રાડ ફાટી ગઈ! જુઓ વિડીયો

આપણે રાતના સમયે જયારે સુમસામ રસ્તા પર જતા હોઈએ છીએ ત્યારે સૌથી વધુ બીક ભૂતની જ લાગતી હોય છે. આખરે આ ભૂત શું છે ? ભૂત કોઈ વસ્તુ છે કે પછી કોઈ એવા પ્રકારનું બળ છે. શું કોઈપણ માણસ ભૂતને જોઈ શકે છે ? આવા અજબ-ગજબ પ્રકારના પ્રશ્નો આપણને મનમાં ઘણીવાર થતા હોય છે. પરંતુ ક્યારેક તેની નિરાકરણ નથી આવી શકતું.

હાલમાં જ એક વિડીયો સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યો છે. આ વિડીયો એક હોસ્પિટલનો છે. આ વિડીયો ચંદીગઢની એક હોસ્પિટલનો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે, વ્હિલચેર ઓટોમેટિક ચાલતી હોય છે. આ વિડીયો હોસ્પિટલના સીસીટીવમાં રેકોર્ડ કરવામાં આવ્યો છે. જયારે આ ઘટના બની ત્યારે તેની આસપાસ કે હોસ્પિટલ પરિસરમાં કોઈ જોવા મળ્યું ના હતું.


ઓટોમેટિક વ્હિલ ચેર ચાલતો આ વિડીયો લાખો લોકોએ જોયો છે. આ વિડીયો જોઈને ઘણા લોકો અચરજ પામી ગયા છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે, વ્હિલચેર એક જગ્યાથી બીજી જગ્યાએ જતી જોવા મળે છે. આ વિડીયો જોઈને લોક વિચારવા લાગ્યા હતા કે, આ કઈ રીતે બની શકે. આ વિડીયો પાછળ હાલ તો કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી. પરંતુ આ વિડીયો હાલ સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બન્યો છે.આ વીડિયોમાં સિક્યોરિટી ગાર્ડ મનોજ પણ જોવા મળે છે. તે પણ આ જોઈને ચોંકી ગયો હતો. પરંતુ તેને આ બાબતે કહ્યું હતું કે, આ વધારે પવન આવવાને કારણે થઇ ગયું છે બીજું કંઈ નથી.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.