ખબર

ઇન્ટરનેટ સ્ટાર બનેલી રાનુ મંડલની દીકરીને પણ લાગ્યો ગીત ગાવાનો ચસ્કો, જુઓ વિડીયો

રાનાઘાટ રેલવે સ્ટેશન પર ગીત ગાઈને ચર્ચામાં આવનારી રાનુ મંડલના મધુર અવાજને દરેક કોઈ પસંદ કરી રહ્યા છે. રાનુ મંડલ હિમેશ રેશમિયા માટે અમુક ગીતો પણ રેકોર્ડ કરી ચુકી છે. રાનુની કહાની સામે આવતા જ 10 વર્ષથી દૂર રહેનારી તેની દીકરી એલિજાબેથ સાથી રૉય પણ તેની માં પાસે આવી ગઈ છે.

 

View this post on Instagram

 

@realhimesh #renumandal #singing #singer #newsinger 🇮🇳🙏🙏🙏🙏

A post shared by Ranu mondal (@ranu.mondal09) on

માં ની સફળતા જોઈને દીકરી એલિઝાબેથને પણ પોતાનું લેન્ટ દેખાડવાની ઈચ્છા થઇ છે. સામે આવેલા વીડિયોમાં માં રાનુની જેમ દીકરી પણ ગીત ગાતી જોવા મળી રહી છે, જે  ખુબ વાઇરલ પણ થઇ રહ્યો છે. વીડિયોમાં એલિઝાબેથ ‘આજ કલ તેરે મેરે પ્યાર કે ચર્ચે…’ ગીત ગઈ રહેલી દેખાઈ રહી છે અને માં રાનુ પણ સ્મિત આપતી દેખાઇ રહી છે.

 

View this post on Instagram

 

@realhimesh #renumandal #singing #singer #newsinger 🇮🇳🙏🙏🙏🙏 @sonytvofficial @atindra_chakraborty

A post shared by Ranu mondal (@ranu.mondal09) on

અમુક સમય પહેલા એ વાત સામે આવી હતી કે એલિજાબેથે પોતાની માં ને એટલા માટે છોડી દીધી હતી કેમ કે તે તેને પોતાના પર એક બોજ સમજતી હતી. ઍવામા એલિજાબેથે આ બધી વાતોને ખોટી જણાવી છે.

 

View this post on Instagram

 

@realhimesh #renumandal #singing #singer #newsinger 🇮🇳🙏🙏🙏🙏

A post shared by Ranu mondal (@ranu.mondal09) on

એલિજાબેથે પોતાના મંતવ્યમાં કહ્યું હતું કે તેને એ વાતની જાણ ન હતી કે તેની માં રેલવે સ્ટેશન પર ગીતો ગાઈ રહી છે. તેણે કહ્યું કે પોતે હંમેશા પોતાની માં ના સંપર્કમાં હતી પણ પોતાની વ્યક્તિગત સમસ્યાઓને લીધે તે માં ને મળી શકે તેમ ન હતી.

જુઓ રાનુ મંડલની દીકરીનો વિડીયો…

 

View this post on Instagram

 

@realhimesh #renumandal #singing #singer #newsinger #shooting #tarimarikhani #bollywood #bati

A post shared by Ranu mondal (@ranu.mondal09) on

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks