ફિલ્મી દુનિયા

સુશાંત આત્મહત્યા મામલે એકતા કપૂર પર FIR થઇ તો ભડકી ગઈ, આ વાત કહી દીધી

બૉલીવુડ અને ટીવી સ્ટાર સુશાંતસિંહ રાજપૂતના સુસાઇડ પરની બબાલ વધતી જાય છે. સુશાંતના આત્મહત્યા પર એક બાજુ પરિવારજનો સીબીઆઈ તપાસની માંગ કરી રહ્યા છે. તો ઘણા લોકો કહી રહ્યા છે કે સુશાંતને આત્મહત્યા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે.

 

View this post on Instagram

 

A post shared by Sushantsinghrajput (@sushantsinghrajput_09) on

સુશાંતની આત્મહત્યાના મામલામાં નિર્માતા અને નિર્દેશક કરણ જોહર, સંજય લીલા ભંસાલી, એકતા કપૂર અને અભિનેતા સલમાન ખાન સહીત આઠ લોકો ઉપર બિહારમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે. વકીલ સુધીર ઓઝાએ આ આઠેય કલાકારો વિરુદ્ધ આઇપીસી ધારા 306,109,504 અને 506 પ્રમાણે મુજ્જફરપુર કોર્ટની અંદર કેસ દાખલ કર્યો છે.આ બાદ એકતા કપૂરે સોશિયલ મીડિયામાં સણસણતો જવાબ આપ્યો હતો.

એકતા કપૂરે લખ્યું હતું કે, ‘સુશી (સુશાંત સિંહ રાજપૂત) ને કાસ્ટ ન કરવા બદલ મારી સામે કેસ નોંધાવવા બદલ આભાર. તે પણ જ્યારે મેં તેમને લોંચકર્યો હતો. શકતી ના હતી કે, આવી વાંકી અને જટિલ થિયરી જોઈને મને કેટલું દુઃખ થયું છે. મહેરબાની કરીને કરી સુશાંતના મિત્રો અને પરિવારજનોને તેમના નિધનની દુઃખ મનાવવા દો. સત્ય ટૂંક સમયમાં બહાર આવશે. આ પર બિલકુલ વિશ્વાસ નથી.

 

View this post on Instagram

 

A post shared by Erk❤️rek (@ektarkapoor) on

જણાવી દઈએ કે, એકતા કપૂરે જ સુશાંત સિંહ રાજપૂતને એક્ટિંગ માં બ્રેક આપ્યો હતો. પૃથ્વી કેફેમાં એકતાની નજર સુશાંત પર પડી હતી બાદમાં તેને ફેંસલોઃ કર્યો હતો કે, તેના ટીવી શો ‘પવિત્ર રિશ્તા’માં મુખ્ય હીરો તરીકે આ યુવકને લેશે. એકતાએ ‘પવિત્ર રિશ્તા’દ્વારા સુશાંતને ટીવી લોન્ચ કર્યા હતો જોત-જોતમાં સુશાંત ‘માનવ’ બનીને લોકોના દિલો પર રાજ કરવા લાગ્યો.

 

View this post on Instagram

 

A post shared by Sushantsinghrajput (@sushantsinghrajput_09) on

જ્યારે શોએ થોડા દિવસો પહેલા 11 વર્ષ પૂરા કર્યા હતા, ત્યારે આ પ્રસંગે એકતાએ જણાવ્યું હતું કે સુશાંતને મુખ્ય હીરો તરીકે કાસ્ટ કરવા માટે તેણે કેવી રીતે ચેનલ સામે લડવું પડ્યું હતું. એકતાએ ટ્વિટર પર લખ્યું કે, “50 માંથી 35 સ્લોટ આવ્યા પછી પણ અમે ટોપ 50 માંથી બહાર હતા. તમિળ શો ‘તિરુમથી સેલ્વમ’ પર આધારિત ઝી ટીવીએ અમને આ શો દ્વારા એક તક આપી હતી. આ શોમાં અમે તે વ્યક્તિનેલીડરોલમાં લેવા માન્ગતાજ એ અમારી વિજી સીરિયલમાં સેકન્ડ લીડ રોલમાં હોય.પરંતુ ઝીની ક્રિએટિવ ટીમ મક્કમ હતી કે છોકરો લીડરોલમાં ફિટ નહીં થાય. તે સમયે મેં તેને સમજાવ્યું કે તે છોકરાનું સ્મિત કરોડો લોકોનું દિલ જીતશે અને (સુશાંતસિંહ રાજપૂત) પણ એવું જ કરી બતાવ્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by Sushantsinghrajput (@sushantsinghrajput_09) on

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.