એકતા કપૂરની આ વેબ સીરીઝ પર કદાચ નહિ ગઇ હોય તમારી નજર, હદથી વધારે છે બોલ્ડ, લોકો પણ છુપાઇ છુપાઇ જોવા મજબૂર…

એકતા કપૂરની આ 4 વેબ સીરીઝ પર કદાચ નહિ ગઇ હોય તમારી નજર, હદથી વધારે છે બોલ્ડ, લોકો છુપાઇને જોવે છે, જુઓ લિસ્ટ

જ્યારે પણ ટીવી ક્વીનની વાત કરવામાં આવે છે ત્યારે તેમાં એકતા કપૂરનું નામ ચોક્કસથી લેવામાં આવે છે. આજે પણ દર્શકોને શોનું નામ યાદ હોય કે ન હોય, પરંતુ એકતા કપૂરનું નામ ચોક્કસ યાદ હોય છે. એકતા ઇન્ડસ્ટ્રીની સૌથી સફળ મહિલા નિર્માતા છે. કહેવાય છે કે દરેક સફળ વ્યક્તિ પાછળ એક મહાન સંઘર્ષ હોય છે.

એકતાની શરૂઆતની યાત્રા પણ મુશ્કેલીઓથી ભરેલી રહી. એકતા કપૂરે હાલમાં જ 7 જૂનના રોજ તેનો જન્મદિવસ ઉજવ્યો.એકતાના કરિયરની વાત કરીએ તો તેણે પોતાની કારકિર્દીની શરૂઆત નાની નોકરીથી કરી હતી. પિતા ભલે સ્ટાર હતા પણ એકતા પિતાની મદદ લીધા વિના કારકિર્દીને ઉંચાઈ પર લઈ ગઇ.

ફિલ્મી બેકગ્રાઉન્ડ હોવાને કારણે એકતાના શોખ નાનપણથી જ પૂરા થઈ ગયા હતા, પરંતુ પછીથી એકતાએ ખૂબ પાર્ટી કરવાનું શરૂ કર્યું. આ જોઈને તેના પિતા જીતેન્દ્રએ તેને પોકેટ મની આપવાનું બંધ કરી દીધું હતું.ત્યારથી એકતાના સંઘર્ષની કહાની શરૂ થઇ. માત્ર 17 વર્ષની ઉંમરે એકતાએ કામ શોધવાનું શરૂ કર્યું. તેણે એડ ફિલ્મ મેકર કૈલાશ સુરેન્દ્રનાથ સાથે ઈન્ટર્નશિપ શરૂ કરી.

જ્યારે ઈન્ટર્નશિપ પૂરી થઈ ત્યારે એકતા એ જ એડ કંપનીમાં કામ કરવા લાગી. એકતા કપૂરે અત્યાર સુધી ઘણી ટીવી સિરિયલ, ફિલ્મો અને વેબ સીરીઝનું નિર્માણ કર્યુ છે. એકતા કપૂર તેની એપ ઓલ્ટ બાલાજી પર બતાવવામાં આવતી વેબ સિરીઝ માટે ઘણી વખત હેડલાઇન્સમાં રહે છે. તો ચાલો જણાવીએ એકતાની સૌથી 5 બોલ્ડ સીરીઝ વિશે.

બેકાબૂ : એકતા કપૂરની સિરીઝ બેકાબૂમાં ખૂબ જ બોલ્ડ કન્ટેન્ટ જોવા મળશે. આ મર્ડર મિસ્ટ્રી આધારિત સિરીઝમાં રાજીવ સિદ્ધાર્થ અને પ્રિયા બેનર્જી લીડ રોલમાં છે. બેકાબૂની બધી સિઝનમાં હોટ સીન્સ જોઈ શકાય છે.

પૌરુષપુર : શિલ્પા શિંદે અને અન્નુ કપૂર પૌરુષપુર વેબ સિરીઝમાં જોવા મળે, જે બોલ્ડ સીન્સથી ભરપૂર છે. આ સિરીઝમાં મિલિંદ સોમન પોતાની હોટનેસ બતાવતો જોવા મળે છે.

દેવ ડીડી : વર્ષ 2017માં દેવ ડીડીનું નિર્માણ એકતા કપૂર અને શોભા કપૂર દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં લેસ્બિયન રોમાંસ ફિલ્માવવામાં આવ્યો હતો. દેવ ડીડી એક છોકરીની વાર્તા બતાવે છે જે સ્ટીરિયોટાઇપ્સ તોડવાનો પ્રયાસ કરી રહી છે. આશિમા વર્ધન અને રાશિ મુખ્ય ભૂમિકામાં છે.

લવ, સ્કેન્ડલ ઔર ડોક્ટર્સ : લવ, સ્કેન્ડલ અને ડોક્ટર્સમાં એક પછી એક હોટ સીન્સ શૂટ કરવામાં આવ્યા છે. 5 મેડિકલ ઈન્ટર્નની આ કહાનીમાં પાંચેયને એક કૌભાંડમાં ફસાયેલા બતાવવામાં આવ્યા છે.

ગંદી બાત : ‘ગંદી બાત’, નામ પરથી જ અંદાજ લગાવી શકાય છે કે તેમાં ફિલ્માવવામાં આવેલા સીન કેટલા બોલ્ડ હશે. આ સિરીઝ વર્ષ 2018માં આવી હતી, જેની ઘણી સીઝન આવી ચૂકી છે. નિર્માતાઓ માટે આશ્ચર્યજનક એ છે કે આ સીરીઝ દર્શકોને ખૂબ જ પસંદ આવી. આ જ કારણ છે કે તેની એક પછી એક સીઝન આવતી રહી અને દરેક સીઝનમાં બોલ્ડ સીન બતાવવાની હદ વટાવી ગઈ.

Shah Jina