જીવનશૈલી

એક વહુએ તેના સાસુ માટે કપાવી નાખ્યા વાળ, કારણ જાણશો તો ઉડી જશે હોંશ

આજકાલ અબે વહુ વચ્ચે હંમેશા ઝઘડા થતા જ  જોયા છે. જેના પરિણામે દીકરો-વહુ અલગ રહેવા જતા રહે છે. અથવા તો દરરોજ ઝઘડા થાય છે. ત્યારેએ એક વહુએ એંક મોટી મસીહાલ રજૂ કરી છે. ભારતમાં સાસુ-વહુને સંબંધ હંમેશા ખાટ્ટા-મીઠા હોય છે. ત્યારે એક એવી યુવતી છે. જેને પોતાની સાસુ માટે પોતાના વાળ કપાવી નાખ્યા છે. આજે આપણે વાત કરીશું નિમીથ વર્મા રાજેશની જેને પોતાની સાસુ માટે આ બલિદાન આપ્યું છે.

Image Source

નિમીથા વર્મા રાજેશ એક ફાયનાન્સ કંપનીમાં કોન્ટેટ હેડ છે. તેને એક મિશાલ ઉભી કરી છે.  તેના સાસુ કેન્સર પીડિત છે. કેન્સર દરમિયાન તેને કેમોથેરાપી થતી હતું.જેના કારણે તેના વાળ ઉતરતા હતા.આ  કારણે ઘણા લોકો કેમોથેરાપી પહેલા જ બધા વાળ કપાવી લેતા હોય છે.ત્યારે એવું જ નિમીથાની સાસુને કેમોથેરાપીમાં થવાનું હતું. ત્યારે નિમીથાએ તેના સાસુની કેમોથેરાપી  દરમિયાન પ્રોત્સાહન મળે તે માટે પહેલા જ તેને પોતાના વાળ કપાવી નાખ્યા હતા.

Image Source

નિમીથાએ એક અખબારના ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, તે ઇચ્છતી હતી કે તેનાસાસુને કેન્સરને લઈને કોઈ પણ જાણતો ડરના લાગે। વધુમાં કહ્યું હતું કે, તેના વાળ ધીમેધીમે ઉતરવા લાગ્યા હતા. ત્યારે હું પણ વાળ કપાવી ને આવીને કહ્યું કર જુઓ મેં પણ વાળ કપાવી લીધા. ઇટ્સ ઓકે.’

નિમીથાએ વધુમાં જણાવ્યું હતું કે, ‘મારા વાળ કપાવવા કારણે એક લોકોને સહાયક થશે જે  લોકો વિગ નથી ખરીદી શકતા.નોંધનીય છે કે નિમીથએ આ વાળ કેન્સરપીડિત લોકોને ડોનેટ કરી દીધા છે.

Image Source

જણાવી દઈએ કે, કિમોથેરાપી દરમિયાન ગ્રોઇન્ગ સેલ્સ તૂટે છે. જેના કારણે વૅલ પર તેની સૌથી વધુ અસર થાય છે. નિમીથાની સાસુને પણ કિમોથેરાપી થઇ રહી હતી. નિમિથાએ તેના સાસુનો સાથ દઈને સમાજમાં એક અનેરું ઉદાહરણ પૂરું પાડ્યું છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks