દિલધડક સ્ટોરી પ્રસિદ્ધ

આધુનિક જમાનામાં જે છોકરીઓ ટૂંકા વસ્ત્રો, પોશાખ પહેરે એ છોકરીઓને એક વડીલ તરફથી સમર્પિત – ખુબ જ સરસ સ્ટોરી વાંચો

એક દીકરીને તેના પપ્પાએ એક આઈફોન ભેટ આપે છે….બીજા દીવસે પિતાએ દીકરીને પૂછ્યું તને આઈફોન દીધા પછી સૌથી પહેલા તે શુ કર્યું…????

દીકરી:-મે સ્ક્રેચ ગાર્ડ અને કવર લીધું… પિતા:- તને આવુ કરવા માટે કોઈયે બળજબરી કરી હતી….????

દીકરી:- નહી… કોઈએ નહી…. પિતા:- તને એવુ નથી લાગતુ કે તુ આઈફોન કંપનીના નિર્માતાનું અપમાન કર્યું છે…. દીકરી:- ના..પપ્પા.. ઉલટાનુ તેમણેજ અને કવર લગાવવાની સલાહ આપી……પિતા:- તો પછી આઈફોન ખરાબ દેખાતો હશે માટે કવર લીધુ..?????દીકરી:- નહી…. ફોન ખરાબ ન થાય માટે મેં લગાડ્યું પપ્પા….

પિતા:- કવર લગાડ્યા પછી iPhone ના સુંદરતામા કાય ઉણપ આવી એવુ તને નથી લાગતું….?????

દીકરી:- નહી પપ્પા ઉલટાનુ કવર લગાડવાથીમારો iPhone વધુ સુંદર લાગે છે…

પિતાએ દીકરી સામે પ્રેમથી જોયુ …અને માથા પર હાથફેરવતા કહ્યુ… બેટા (દીકરી) એ આઈફોન કરતા સુંદર….તારૂ શરીર છે… અને તુ..તો…અમારા ઘરની ઈજ્જત છે…. અમારૂ ઘરેણું છેતુ પોતે જો અંગ સુંદર વસ્ત્રોથી ઢાકીશ તો તું હજુ સુંદર દેખાઈશ…. તારૂ સૌંદર્ય હજુ ભરપૂર ખીલશે….!!! દીકરી પાસે આનો કોઈ જવાબ ન હતો….. હતા તો ફક્ત આંખમાથી આશુઓ…

દીકરીઓ એ સુંદર તેમજ ફેશનેબલ કપડાં જરૂર પહેરવા…. પણ તેમાંથી તમારા સૌંદર્યના તથા તમારા માતપિતાના….અને ભારતીય સંસ્કૃતિનું અપમાન ન થાય તેનુ જરૂર ધ્યાન રાખવુ…!!!

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks