5 નંબર વાળીની તસ્વીર જોઈને ચકિત થઇ જશો
આપણે કેટલીક ફિલ્મોમાં જોયું છે કે બાઈ બહેનનો ચેરો સરખો હોય છે અને આ જોઈને મનમાં સવાલ આવતો હશે કે સાચેમાં આવું હોઈ શકે? એવું કહેવામાં આવે છે કે દુનિયામાં એક જ ચહેરાવાળા સાત લોકો હોય છે.
પછી તે આ જ દેશમાં હોય કે વિદેશમાં હોય તેનાથી કઈ ફરક નથી પડતો। ક્યારેક ક્યારેક આપણે આપણા હમશક્લને મળી શકતા નથી. કેટલી વાર સગા ભાઈ-બહેનોના ચહેરો એક બીજાથી મળતા આવે છે.
આજે અમે તેમને બોલિવૂડના કેટલાક ભાઈ-બહેનો વિશે જણાવીએ જેમના ચહેરા એક સરખા જ લાગે છે. તેઓ એક બીજાની કાર્બન કોપી છે.
1. અનુપમ ખેર-રજુ ખેર:

આજે અનુપાન ખેરે પોતાની એક અલગ જ ઓળખાણ બનાવી છે. તેમની ગણતરી બોલિવૂડના ટોપ અભિનેતામાં કરવામાં આવે છે. તેમને કેટલીક સુપર હિટ ફિલ્મોમાં કામ કર્યું છે. અનુપમ ખેરના ભાઈ રજુ ખેર પણ તેમની જેમ જ કલાકાર છે પણ તેમને અનુપમ ખેર જેટલી ઊંચાઈ નથી પ્રાપ્ત કરી. બંને ભાઈનો ચહેરો એક-બીજાથી ખુબ જ મળતો આવે છે.
2. અમૃતા રાવ- પ્રીતિકા રાવ:

વિવાહ ફિલ્મની ફેમ અમૃતા રાવએ પણ કેટલીક સારી ફિલ્મો કરી છે. પોતાની ખૂબસૂરત અદાથી લોકોના દિલ જીતી લીધા છે પણ કેટલાક લોકોને એ ખબર નથી કે અમૃતાની એક બહેન પણ છે
જેમને ગણતરીને સમય પહેલા ‘બેઇન્તહા’ નામની ટીવી સીરિયલથી પોતાના કરિયરની શરૂઆત કરી છે. આ બંને બહેનોને સાથે ઉભી રાખવામાં આવે તો તેમની વચ્ચે ફરક કરવો અઘરો છે. તે બંને એક સરખી જ લાગે છે.
3. શિલ્પા શેટ્ટી- શમિતા શેટ્ટી:

શિલ્પા શેટ્ટી અને શમિતા શેટ્ટીની વાત કરીએ તો બંને વચ્ચે ઉંમરમાં થોડા વર્ષનો અંતર છે તેમ છતાં પણ બન્ને બહેનોના ચહેરા એક-બીજાને એકદમ મળતા આવે છે. આ બંને બહેનો સાથે હોય ત્યારે જુડવા જ લાગે છે. શિલ્પાએ ફિલ્મોમાં સારું નામ કમાઈ છે જયારે તેમની નાની બહેન શમિતાએ પણ કેટલીક ફોલ્મોમાં કામ કર્યું છે.
4. ભારતી સિંહ- પિંકી સિંહ:

લોકોપ્રિય હાસ્ય કલાકાર ભારતી સિંહને તો બધા ઓળખતા જ હશો. તેને પોતાની કોમેડીથી કેટલાક લોકોને હસાવ્યા છે. ભારતી સિંહ અને પિંકી સિંહ એક-બીજાની કાર્બન કોપી જે લાગે છે. જણાવીએ કે ભારતીના લગ્ન વખતે બંને બહેનોની તસ્વીર ખુબ જ વાઇરલ પણ થઇ હતી.
5. કંગના રનૌત-રંગોલી રનૌત:

બોલિવૂડની અભિનેત્રી કંગના રનૌત અને તેમની બહેન રંગોલી રનૌત એક-બીજાથી મળતી આવે છે. આ બંને બહેનો કાયમ પાર્ટીમાં અને ઇવેન્ટમાં સાથે જ જોવા મળે છે. રંગોલી ડર્યા વગર પોતાના મંતવ્યો રજૂ કરવા માટે અળખાય છે.
6. આયુષ્માન ખુરાના- અપારશક્તિ ખુરાના:

બોલિવૂડ અભિનેતા આયુષ્માન ખુરાના પણ હિટ કલાકારોના લિસ્ટમાં પોતાની જગ્યા બનાવી છે. તેમનો ભાઈ અપારશક્તિ ખુરાના પણ બોલિવૂડમાં પોતાની અલગ ઓળખાણ બનાવવાના પ્રયત્નો કરે છે. બંને ભાઈના ચહેરા એક-બીજાથી મળતા આવે છે.
7. રિયા સેન- રાઈમાં સેન:

આ બંને બહેનોના ચહેરા જોઈને દરેક વ્યક્તિ છેતરાઈ શકે, કેમકે આ બંને એક-બીજાની કાર્બન કોપી લાગે છે. આ બહેનોએ કેટલીક ફિલ્મોમાં કામ કર્યું છે પણ હાલમાં આ બંને બહેનો ફિલ્મી દુનિયા માંથી ગાયબ જ થઇ ગઈ છે.
8. અલી જફર- ડેન્યલ જફર:

બોલિવૂડના અભિનેતા અલી જફર એક ગાયક અને સોન્ગ રાઇટર પણ છે. તેમની અને તેમના ભાઈ ડેન્યલ જફરના ચહેરા એક જ જેવા લાગે છે. તમે અલી જફરને મેરે બ્રધર કી દુલ્હન ફિલ્મમાં જોયો હશે અને આ ફિલ્મમાં તેમની સાથે ઇમરાન ખાન અને કેટરીના કેફ પણ જોવા મળ્યા હતા.
9. અનિલ કપૂર- સંજય કપૂર:

અનિલ કપૂરનો બોલિવૂડના ટોપ અભિનેતા માનો એક છે. તેમને ભાઈ સંજય કપૂરે પણ બોલિવૂડની કેટલીક ફોલ્મોમાં કામ કર્યું છે. અનિલ કપૂર તો બોલિવૂડની સાથે સાથે હોલિવુડમાં પણ કામ કર્યું છે. લોકો અનિલ કપૂરની ફિલ્મમાં જોવનું ખુબ પસંદ કરે છે.
10.ભૂમિ પેડનેકર- જેસી પેડનેકર:

બોલિવૂડમાં ભૂમિ પેડનેકરે જલ્દીથી પોતાની અલગ ઓળખાણ બનાવે છે. તેમની જુડવા બહેનની વાત કરી એ તો તે હાલમાં પોતાના ભણતરમાં પૂરું કરે છે. પણ સ્ટાઇલ અને ફેશનની વાત કરીએ તો જેસી પોતાની બહેન કરતા પણ આગળ છે.
11. Katrina and Isabelle Kaif
12. Shakti and Mukti Mohan
13. Mouni and Mukhar Roy