મનોરંજન

નેહા કક્કરએ પતિ રોહનપ્રિત સિંહ સાથે લિપલોક કરતા શેર કરી હનીમૂનની તસ્વીર, ભાઈ ટોનીએ કંઈક આ રીતે કર્યું રીએક્ટ

દુબઈમાં જલસા કરી રહ્યા છે બંને, કેમેરામાં કેદ થઇ બેડરૂમમાં કિસ કરતી તસ્વીરો…જુઓ

બૉલીવુડ સિંગર નેહા કક્કર અને પંજાબી સિંગર રોહનપ્રિત સિંહના લગ્ન ગત મહિને દિલ્લીમાં થયા હતા. બંનેના લગ્ન ઘણા ચર્ચામાં રહ્યા હતા. આ બાદ બંને હનીમૂન માટે દુબઇ ગયા હતા. જે બાદ નેહા હવે સોશિયલ મીડિયામાં હનીમૂનની તસ્વીર શેર કરી રહી છે.

Image source

નેહા કક્કર એ ઇન્સ્ટાગ્રામમાં હનીમૂન દરમિયાનની રોમેન્ટિક પળોને શેર કરી છે. આ તસ્વીરમાં નેહા અને રોહનપ્રીત ભરપૂર મસ્તી કરતા નજરે ચડે છે.

Image source

નેહાની ઇન્સ્ટાગ્રામ તસ્વીરથી જોઈ શકાય છે કે, બંને એકબીજા સાથે ક્વોલિટી સમય વિતાવી રહ્યા છે. અન્ય એક તસ્વીરમાં બંને એકબીજાને કિસ કરતા નજરે ચડે છે. બંનેની આ તસ્વીરો ફેન્સને ઘણી પસંદ આવી રહી છે. તો નેહાના ભાઈ અને સિંગર ટોની કક્કરે પણ આ તસ્વીર જોઈને ખુદને કમેન્ટ કરતા રોકી શક્યો ના હતો.

Image source

ટોની કક્કરે આ તસ્વીર પર કમેન્ટ કરતા લખ્યું હતું કે, આ તસ્વીરે તો મારો દીવસ બનાવી દીધો. તો બીજી પોસ્ટ પર ટોનીએ કમેન્ટ કરી હતી કે, ઓય હોય કેટલી ખુબસુરત છે.

Image source

નેહાની મોટી બહેન સોનુ કક્કરે પણ આ તસ્વીર પર કમેન્ટ કરીને ક્યૂટ જણાવ્યું હતું. જણાવી દઈએ કે, નેહા અને રોહનપ્રિતએ 24 ઓક્ટોબરના રોજ દિલ્લી સ્થિત ગુરુદ્વારામાં લગ્ન કર્યા હતા.

Image source

નેહા-રોહનપ્રિતના લગ્નના 3 દિવસ પહેલા એટલે કે 21 ઓક્ટોબરના રોજ બંનેનું ગીત ‘નેહું દા વ્યાહ’ રિલીઝ થયું હતું. લગ્ન બાદ મુંબઈ અને ચંદીગઢમાં બંનેની રિસેપ્સન પાર્ટી થઇ હતી.

Image source

નેહા અને રોહનપ્રીતની પહેલી મુલાકાત મ્યુઝિક વિડીયો ‘નેહું દા વ્યાહ’ ના સેટ પર થઇ હતી. બંને પહેલી વાર અહીં જ મળ્યા હતા અને એકબીજાને પસંદ કરવા લાગ્યા હતા.

Image source

રોહનપ્રિતએ નેહા સાથેની પહેલી મુલાકાતને લઈને કહ્યું હતું કે, અમે પહેલીવાર નેહું દા વ્યાહ ગીતના સેટ પર મળ્યા હતા જે અમે સાથે કર્યું છે. મને અંદાજો પણ ના હતો કે, તેને આ ગીત માટે જે લખ્યું છે તે એક દિવસ સાચું થશે. તેને મારી જિંદગી બદલાવી દીધી હતી.

Image source

રોહનપ્રિતએ વધુમાં જણાવ્યું હતું કે, સાચું કહ્યું તો પહેલી નજર વાળો પ્રેમ હતો. નેહા બહુ જ ડાઉન ટુ અર્થ છે. તેના ગયા બાદ મેં તેને પ્રપોઝ કરવાનો ફેંસલો લીધો હતો. એક દિવસ મેં નેહાને હિંમત કરીને પ્રપોઝ કરી દીધું હતું. આભાર ભગવાન કે નેહાએ હા પાડી દીધી હતી.

Image source

નેહાએ કહ્યું હતું કે, રોહનપ્રિતના ગુડ લુક્સ અને તેના વિન્રમ સ્વભાવને લઈને તેને પસંદ કરવા લાગી હતી. નેહાએ વધુમાં જણાવ્યું હતું કે, મારી પર રોહનપ્રિતનો પહેલી ઇમ્પ્રેશન એ હતી કે,તે સેટ પર બધા સાથે સારું વર્તન કરતો હતો.

Image source

આજ દિવસ સુધી હું જેટલા પણ છોકરાને મળી છું તે પૈકી સૌથી ક્યૂટ છે. અટ્રેક્શન બહુ જ સ્ટ્રોંગ હતું. મને લાગે છે કે, શરૂઆતના પળમાં જ મને લાગતું હતું કે, તે મારી માટે બન્યો છે.