આજકાલ એવી ખબર આવતી રહેતી હોય છે જે હોંશ ઉડાડી દે છે. આજે અમે તમને એવી ખબર વિષે જણાવવા જઈ. આ ખબર મિસ્ત્રની છે. જ્યાં પોલીસે હાલમાં જ એક મોડેલની ધરપકડ કરી છે. આવું કેમ થયું તે વિષે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ. આ મોડેલ પ્રાચીન પિરામિડની સામે આપત્તીજનક ફોટોશૂટ કરાવી રહી હતી.
View this post on Instagram
આ આરોપમાં ફોટોગ્રાફરની ધરપકડ કરવામાં આવી છે. માહિતી મળી રહી છે કે, ફોટોગ્રાફર મીસ્ત્રની રાજધાની કાહિરા સ્થિત પિરામિડ સામે એક મોડેલ પ્રાચીન મિસ્ત્રમાં પહેનારા કપડાં પહેરીને તસ્વીર ક્લિક કરાવી રહી હતી.
View this post on Instagram
મીસ્ત્રની ફેશન મોડેલ સલમા અલ-શિમિનું ઇન્સ્ટાગ્રામ તેની ખુબસુરત તસ્વીરથી ભરેલું છે. પરંતુ હાલમાં જ તેનું ફોટોશૂટ ચર્ચાનું કારણ બન્યું છે. આ ફોટોશૂટ મિસ્ત્રના પિરામિડ સામે કરવામાં આવ્યું હતું અને તે પણ હજારો વર્ષ પહેલાના કપડાં પહેરીને.
View this post on Instagram
તસ્વીર સામે આવતા વિવાદ વધ્યો તો સરકારે તુરંત જ એક્શન લીધી હતી. આ તસ્વીર ક્લિક કરનારા ફોટોગ્રાફરની પણ ધરપકડ કરી લીધી હતી. તો પહેલા મોડેલ સલમા અલ શિમિની ધરપકડ કરવાના સમાચાર મળ્યા હતા. પરંતુ મોડેલની ધરપકડ કરવામાં આવી નથી.
View this post on Instagram
આ તસ્વીરોમાં સલમા અલ શિમિ ઇજિપ્તના પ્રાચીન પરિધાનમાં નજરે આવી રહી છે. પરંતુ તેને જે જગ્યા પર ફોટોશૂટ કરાવ્યું છે તે જગ્યાને વિશ્વ ધરોહરનો દરજ્જો આપવામાં આવ્યો છે. તો સરકાર પણ કોઈ પરમિશન વગરના ફોટોશૂટ માટે કાર્યવાહી કરવાનું મન બનાવી લીધું છે. પોલીસ પણ આ મળે તપાસમાં લાગી છે કે, આખરે આ પ્રકારના ફોટોશૂટની પરવાનગી આપી તો કોને આપી. પોલીસ ઊંડાણથી આ મામલાની તપાસ કરી રહી છે.
View this post on Instagram
જણાવી દઈએ કે, મિસ્ત્રના પિરામિડ દુનિયાની સાત અજાયબીમાં શામેલ છે. મિસ્ત્રના પિરામિડપ્રાચીન ધરોહર માનવામાં આવે છે. તો દુનિયાના લોકોની સાથે-સાથે ઇજિપ્તના લોકોની ભાવના આ પિરામિડ સાથે જોડાયેલી છે. આ ફોટોશૂટ જ્યાં કરવામાં આવ્યો છે તે સક્કારાનું વિશાળ કબ્રસ્તાન છે. જેનો ઇતીહાસ લગભગ 3 હજાર વર્ષ જૂનો છે. કહેવામાં આવે છે કે, રાજા દજોસેર માટે આ પિરામિડનું નિર્માણ થયું હતું. જે ત્રીજા રાજવંશ હતા. આ રાજાએ લગભગ 20 વર્ષ સુધી શાસન કર્યું હતું.
View this post on Instagram