આ ક્રિકેટરની ગર્લફ્રેન્ડની ખૂબસુરતી આગળ મોટી મોટી અભિનેત્રીઓ પણ છે ફેઇલ, મજેદાર ફિગર જોઇ થઇ જશો પાગલ

ક્રિકેટર જેવા નસીબ કોઈના નથી આખી દુનિયામાં, CSKના આ ક્રિકેટરની ગર્લફ્રેન્ડ પર ચઢ્યો બોલ્ડનેસનો ખુમાર, કોઈની શરમ રાખ્યા વગર બિન્દાસ બિકી પહેરીને ફરે છે

ભારતીય ટીમના ક્રિકેટર્સની પત્નીઓ અને ગર્લફ્રેન્ડ્સ ખૂબ જ સુંદર છે. ચાહકો પણ તેમને સોશિયલ મીડિયા પર ફોલો કરે છે. પરંતુ IPLમાં CSk માટે રમાનારા વેસ્ટઇંડીઝના ઓલરાઉન્ડર ખેલાડી ડ્વેન બ્રાવોની ગર્લફ્રેન્ડ જોસના ગોંજાલ્વિસ પણ ઘણી ખૂબસુરત છે. તે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને અવાર નવાર પોતાની તસવીરો શેર કરી સોશિયલ મીડિયા પર છવાતી રહે છે.

વેસ્ટઇંડીઝના ઓલરાઉન્ડર ડ્વેન બ્રાવોને ક્રિકેટના બધા જ ચાહકો જાણે છે. બ્રાવો પૂરી દુનિયામાં ટી20 ક્રિકેટ રમ્યો છે અને તેના ભારત, ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા સહિત અનેક દેશોમાં લાખો ચાહકો છે. ડ્વેન બ્રાવોની પર્સનાલિટી અને તેની રમતથી તો બધા વાકેફ છે. પરંતુ તેના જીવનનું એક રાઝ ઘણા ઓછા લોકો જાણે છે. ઘણા ઓછા લોકો જાણે છે કે ડ્વેન બ્રાવો બે બાળકોનો પિતા છે. પરંતુ તેણે હજી સુધી લગ્ન કર્યા નથી.

ડ્વેન બ્રાવોની એક ગર્લફ્રેન્ડનું નામ છે જોસના ખિતા ગોંજાલ્વિસ.બ્રાવો તેની સાથે ઘણા વર્ષોથી રિલેશનમાં છે અને બંનેનો એક છોકરો પણ છે. જોસના ખિતા ગોંજાલ્વિસ એક શેફ છે. તે પોતાના દીકરા ડ્વેન બ્રાવો જુનિયર સાથે ત્રિનિડાડમાં રહે છે. જણાવી દઇએ કે, જોસનાએ ફ્રાંસ અને ઇટલી સહિત અમેરિકામાં પણ શેફની ટ્રેનિંગ લીધી છે. જોસના ગોંજાલ્વિસ બોલિવૂડની મોટી અભિનેત્રીઓને હોટનેસમાં માત આપે છે. તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને દરરોજ તેની તસવીરો શેર કરતી રહે છે.

જોસાના બ્રાવોના પુત્રને જન્મ આપ્યા પછી ઇટાલિયન ફૂડમાં કારકિર્દી બનાવવા માટે ઇટાલીના એક નાનકડા શહેરમાં રહેવા ગઈ. જોસના એક શેફ બનવા માટે ઇન્ટર્નશિપ માટે ફ્રાન્સ પણ ગઈ. તે ડ્વેન બ્રાવો સાથે તેના ઘણા ફોટા શેર કરતી રહે છે. જોસાનાનું જીવન કેરેબિયાઇ નાગરિક જેવું છે. તે બીચ પર મિત્રો સાથે પાર્ટી પણ કરે છે.

તે અવારનવાર તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર મિત્રો સાથે મસ્તી કરતા ફોટા અપલોડ કરતી રહે છે.જોસના જીમમાં ખૂબ પરસેવો વહાવે છે અને આ જ કારણ છે કે તે માતા બન્યા પછી પણ એકદમ ફિટ છે. જોસના ઘણીવાર બિકીમાં તેની તસવીર શેર કરી તેની ટોન્ડ બોડીને ફ્લોન્ટ કરે છે.

જોસના ખિતા ગોંજાલ્વિસ વીકેંડ પર પાર્ટી કરવાની ઘણી જ પસંદ કરે છે. ખિતાએ તેના ઇન્સ્ટાગ્રામ પેજ પર કેટલીક પાર્ટીની તસવીરો પણ શેર કરી હતી, જેમાં તે મિત્રો સાથે ખૂબ એન્જોય કરતી જોવા મળી હતી. જોસના ખિતા ગોંજાલ્વિસની ફીજીક પણ કમાલ છે. તેની ફિટનેસ જોતા જ બને છે. તેની વધારે પોસ્ટ બિકીમાં જ હોય છે.

ડ્વેન બ્રાવોની વાત કરીએ તો તેણે IPL 2022ની 10 મેચોમાં 6 પારીઓમાં 11.50ની ઔસતથી 95.83ના સ્ટ્રાઇક રેટથી 23 રન બનાવ્યા છે. ત્યાં તેણે 2022ની સિઝનમાં બોલથી થોડુ સારુ પ્રદર્શન કર્યુ છે. તેણે 10 મેતોમાં 18.68ની ઔસત અને 8.70ની ઇકોનોમીથી 16 વિકેટ પોતાના નામે કરી છે.

Shah Jina