નવરાત્રીના ખાસ અવસર પર ચારેતરફ દુર્ગા પૂજાની ધૂમ મચાવવામાં આવી રહી છે. ગત આઠમના દિવસે ઘણી જગ્યા પર દુર્ગા પૂજાનું આયોજન થયું હતું. ઠેર-ઠેર પંડાલને શણગારવામાં આવ્યા હતા. આ ખાસ અવસર પર બોલીવુડની દુનિયામાં પણ ધૂમ મચી હતી.
View this post on Instagram
Mukherjee’s celebrate Durga Puja !! #ranimukherjee #kajol #bollywood #bollygossip
ફિલ્મ નિર્માતા અયાન મુખર્જીના પિતા દેવ મુખર્જી સાથે તેના પિતરાઈ શરાબની મુખર્જીએ દુર્ગા પૂજાનું આયોજન કર્યું હતું. જેમાં વિશેષ પંડાલ સાથે દુર્ગામાતાની પ્રતિમાને સુંદર શણગાર કર્યો હતો.નવરાત્રિના આઠમા દિવસ પર બોલીવુડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચને પત્ની જયા સાથે દુર્ગા પૂજામાં સામેલ થયા હતા. સર્બોજની દુર્ગા પૂજા સમિતિ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં અનેક સેલિબ્રિટીઝ પણ નજરે પડ્યા હતા.
View this post on Instagram
How nice to see all three together🥰😍🧿 @kajol #ranimukherji #tanishamukherjee
આ ખાસ અવસર પર ફિલ્મ નિર્માતાના પરિવારની સાથે કાજોલ। અમિતાભ બચ્ચન, જ્યાં બચ્ચન , રાની મુખર્જી, સહીત ઘણા સેલેબ્સ નજરે આવ્યા હતા. દુર્ગા પૂજાની ઘણી તસ્વીર અને વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા.
મહારાષ્ટ્રમાં દુર્ગા પૂજાનું એનરુ મહત્વ છે. અમિતાભ બચ્ચન આઅવસર પર સફેદ કલરના કુર્તા-પાયજામામાં નજરે આવ્યા હતા, સાથે જ તેને કોફી કલરની સાલ ઓઢી હતી. તો જ્યાં બચ્ચન સફેદ અને લાલ કલરની સાડીમાં નજરે આવી હતી.
કાજોલ પીળી અને લીલી સદીમાં નજરે આવી હતી. તો કાજોલનો પુત્ર યિંગ ભગવા કલરના કુર્તા અને પાયજામામાં સુંદર લાગી રહ્યો હતો.
નિર્દેશક અયાન મુખરજીએ સફેદ કલરના જેકેટ, લાલ રંગનો કુર્તો અને સફેદ કલરનો પાયજામો પહેર્યો હતો. આ સિતારાઆઓ એક સાથે ફોટો ખેંચ્યો હતો. તેની પાછળ મા દુર્ગાનોફોટો જોવા મળ્યો હતો
થોડા દિવસ પહેલા ઉદિત નારાયણે પરફોર્મ કર્યું હતું. આ પંડાલમાં ફિલ્મ અભિનેત્રી મૌની રોય પણ આવી ચુકી હતી. તો કાજોલની બહેન તનિષ્ઠા મુખર્જી પણ આ પંડાલમાં આવી ચુકી છે.
9 દિવસ સુધી અહીં બંગાળી અંદાજમાં દુર્ગા પૂજા મનાવવામાં આવે છે. ઘણા ફિલ્મી કલાકારો આ તહેવારમાં ભાગ લે છે. કલાકરો મા પાસે તેની મનોકામના પૂર્ણ કરવાની પ્રાર્થના કરે છે.બૉલીવુડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીએ પણ અષ્ટમીની ધૂમધામ પૂર્વક ઉજવણી કરી હતી. શિલ્પા શેટ્ટીએ ઇન્સ્ટાગ્રામ પર એક તસ્વીર શેર કરી હતી.જેમાં તે કન્યાઓને ભોજન કરવાતી નજરે ચડે છે.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.