જીવનશૈલી

દુનિયાની મોંઘીદાટ કારના માલિક છે “મિસ્ટર બીન”, 64ની ઉંમરમાં પણ રાજા બનીને જીવે છે જીવન

90ના દશકમાં દરેક બાળક મિસ્ટર બિનના ફેન હતા. લગભગ 5 વર્ષ સુધી ચાલેલો આ શો અને મિસ્ટર બિન માટે લોકોની દીવાનગી ખુબ જ હતી. તે સમયે મિસ્ટર બિન શો ખુબ જ પસંદ કરવામાં આવતો હતો. બાળકો થી લઈને વડીલો સુધી લોકો આ શો ના ફેન હતા. જો કે મિસ્ટર બિન નું અસલી નામ ‘રોવન એટકિંસન’ છે પણ દુનિયા તેને આજે પણ મિસ્ટર બિન કહીને જ બોલાવે છે.

Image Source

આટલા બધા એપિસોડ પછી આ શો તો ખતમ થઇ ગયો પણ તેની યાદ એક મિસ્ટર બિન તરીકે હંમેશા લોકોના દિલમાં રહેશે. સમય બદલાયો, શો બદલાયા અને નવા એક્ટર્સ પણ બદલાયા પણ મિસ્ટર બિન જેવો જલવો કોઈ જ દેખાડી નથી શક્યા. જો કે ઘણા સમય થી એ અફવાહ ફેલાઈ રહી છે કે મિસ્ટર બિનનું નિધન થઇ ગયું છે. પણ તમને જણાવી દઈએ કે મિસ્ટર બિન એકદમ ઠીક છે.

Image Source

રોવન એટકિંસન એટલે કે મિસ્ટર બિનને નાનપણથી જ મોંઘી ગાડીઓનો શોખ હતો. જયારે મિસ્ટર બિન તેના પપ્પા સાથે ખેતરોમાં કામ કરતા હતા ત્યારે ટ્રેકટર ચાલવતા હતા.

Image Source

આજે અમે તમને મિસ્ટર બિનની રોયલ્ટી ને લઈને એક વાત કહેવા જઈ રહ્યા છીએ. આ વાત જાણીને કદાચ તમે એ વાતનો અંદાજો લગાવી શકશો કે મિસ્ટર બિન 8 હજાર કરોડ રૂપિયાની સંપત્તિના માલિક છે. રોવનનું નામ બ્રિટેનના સૌથી અમીર લોકોમાં શામિલ કરવામાં આવૅ છે. તેનું સ્ટારડમ મોટા એક્ટર્સ કરતા પણ અનેક ગણું વધુ છે. મિસ્ટર બીનનો લંડનમાં આલીશાન મહેલ છે, જેની કિંમત કરોડોમાં છે.

Image Source

સાથે જ રોવનની પાસે દુનિયાની સૌથી મોંઘી કાર ‘મૈકલોરેન એફ 1’ હતી. આ કાર 93 કરોડની કારમાં હતી. રોવનના લકઝરી કારણો 2 વાર એક્સીડેન્ટ થયો હતો.આ બન્ને ઘટનામાં કોઈ ઇજા તો થાય ના હતી. પરંતુ બીજા એક્સીડેન્ટમાં આ કારને રીપેર કરવામાં દોઢ વર્ષ જેટલો સમય લાગ્યો હતો.તેને રીપેર કરવા માટે 9 કરોડ રૂપૈયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો.

Image Source
કારને રીપેર કરાવ્યા બાદ તેઓએ આ કારણે વહેંચી દીધી હતી. લગભગ 18 વર્ષ 41 હાજર માઇલ ચાલેલી આ ગાડીને બાદમાં 50 કરોડથી વધુ કિંમતમાં વહેંચી દીધી હતી.
Image Source

સાથોસાથ તેની મોંઘી કારોએ કલેક્શનમાં રોલ્સ રોયલ્સ,એસ્ટોન માર્ટિન ડીબી 2,1939 બીએમડબ્લ્યુ 328,અને એકયુરા એનએસએક્સ સહીત 12થી વધુ લકઝરી કાર શામિલ છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks