મનોરંજન

મુકેશ અંબાણીના ડ્રાઇવરથી લઈને તૈમૂરના નૈનીને મળે છે આટલો પગાર, જાણીને આંખ પહોળી થઇ જશે

IPS, IAS, એન્જીન્યર, ડોક્ટર પણ શરમાઈ જશે પગાર જાણીને

આપણે સૌ જોંતા આવીએ છીએ કે, બૉલીવુડ સેલેબ્સ અને ઉધોગપતિનીઓલી લાઈફ સ્ટાઇલ બહુ અલગ અને મોંઘી હોય છે. ઉદ્યોગપતિઓ દિવસરાત મહેનત કરીને તો ફિલ્મી સિતારાઓ પમ મહેનત કરીને આલીશાન મકાન અને આરામદાયક જીવન જીવી શકે છે. બૉલીવુડ સીતારાઓથી લઈને દેશના ઉદ્યોગપતિ સધી બધા લોકોને વ્યવસ્થા પ્રમાણે નોકરોની જરૂરિયાત રહેતી હોય છે. પરંતુ શું તમે જાણો છો કે આ નોકરોનો પગાર કેટલો હશે. આજે અમે તમને આ લેખ દ્વારા જણાવીશું કે ક્યાં ઓકરોને કેટલો પગાર મળે છે.

અંબાણી પરિવારના ડ્રાઈવર

Image source
Image source

ભારતના સૌથી ધનાઢ્ય પરિવારમાં અંબાણી પરિવારની ગણના થાય છે. અંબાણી પરિવાર વિષે બધાજ લોકો જાણવા ઉત્સુક હોય છે. મુકેશ અંબાણી પાસે 500થી વધુ ગાડીઓ છે. આ દરેક ગાડીઓને ચલાવવા માટે અલગ-અલગ ડ્રાઈવર રાખ્યા છે. પરંતુ તેની ગાડી ચલાવવા માટે એક અલગ જ ડ્રાઈવર રાખ્યો છે. જેનો માસિક પગાર 2 લાખથી વધુ છે. તે હંમેશા તેની સાથે સાથે રહેવા તત્પર હોય છે.

તૈમુર અલી ખાનની નૈની

Image source

આ ફિલ્મી જગત સૌથી ચર્ચિત સ્ટાર કિડ કરીના તેમજ સૈફનો પુત્ર તૈમુર અલી ખાન છે.તૈમુર ઘરની બહાર નીકળતા જ છવાઈ જાય છે. મીડિયામાં પણ સૈફ અને કરીના કરતા વધુ તૈમુર ચર્ચામાં રહે છે. આ તૈમૂરની સાર-સંભાળ રાખનાર તેની નૈનીનો મહિનાનો પગાર 1.50 લાખ રૂપિયા છે અને જયારે પણ તે ઓવરટાઈમ કરે છે તો તેને 1.75 લાખ સુધી મહીને પગાર મળી રહે છે.

અમિતાભ બચ્ચનનો બોડીગાર્ડ

Image source

અમિતાભ બચ્ચનના બોડીગાર્ડનું નામ જીતેન્દ્ર છે. તે હંમેશા તેમની સાથે જ રહે છે. કેબીસીના સેટ ઉપર પણ જીતેન્દ્ર હાજર જ હોય છે. અમિતાભ બચ્ચન પણ પોતાના બોડીગાર્ડને ઘણું માન આપે છે. અમિતાભ બચ્ચન જીતેન્દ્રને આશરે દોઢ કરોડ રૂપિયા વાર્ષિક પગાર આપે છે.

દીપિકા પાદુકોણ બોડીગાર્ડ

Image source

દિપીકા પોતાના બોડીગાર્ડને પોતાના ભાઇની જેમ જ રાખતી હોય તેને રાખડી પણ બાંધે છે. દીપિકાના જણાવ્યા અનુસાર, તેનો બોડી ગાર્ડ દરેક સમયે એક ભાઈની જેમ જ તેની રક્ષા કરે છે. દીપિકા તેના બોડીગાર્ડને 80 લાખ રૂપિયા મહિને આપે છે. બોડીગાર્ડ જલાલને તે પોતાના ઘરના સભ્ય તરીકે જ માન આપે છે.

સલમાન ખાનનો બોડીગાર્ડ

Image source

બોલીવુડના દબંગ ખાન સલમાન ખાનનો બોડીગાર્ડ શેરાને તો બધા વ્યક્તિ ઓળખે જ છે. શેરા સલમાન ખાન સાથે ઘણા વર્ષોથી કામ કરી રહ્યો હોય સલમાને શેરા ઉપર એક ફિલ્મ પણ બનાવી હતી.જેમ શેરા સલમાન ખાન નુ ધ્યાન રાખે છે તેવી જ રીતે સલમાન પણ શેરાની બધી જ જરૂરિયાતોનું ધ્યાન રાખે છે. આ માટે તે શેરા ને બે કરોડ રૂપિયા વાર્ષિક પગાર આપે છે.