કેટલીય મહિલાઓ સાથે હતા રવિના શારીરિક સંબંધો, વીડિયો બનાવીને કરતો બ્લેકમેઇલ, આ રીતે ખુલ્યું ડબલ મર્ડર કેસનું રહસ્ય, જુઓ

મહિલાની મિત્રએ જ પતિ સાથે મળીને રચી ફિલ્મો કરતા પણ ડરામણી મર્ડર કહાની, પહેલા મિત્રને ઠેકાણે પાડી અને પછી પુરુષને આંખે પાટા બંધાવી બધા જ કપડાં કાઢ્યા અને ખેલ કર્યો ખતમ… જુઓ

Double Murder Case Of Live In Couple : દેશભરમાં હત્યા અને આત્મહત્યાના ઘણા બધા મામલાઓ સામે આવતા હોય છે. ઘણા હત્યાના કેસમાં આરોપીઓ એવા ષડયંત્ર રચતા હોય છે, જેને જોઈને કોઈની પણ આંખો પહોળી થઇ જતા. તો આવા મામલાઓ દેશભરમાં ચર્ચાનો વિષય પણ બનતા હોય છે. ત્યારે હાલ એવા જ એક મામલાની ચર્ચા જોવા મળી રહી છે. જેમાં ઈન્દોરના એરોડ્રોમ વિસ્તારમાં શનિવારે મોડી રાત્રે થયેલી ડબલ મર્ડરમાં પોલીસે હત્યારાઓને પકડી લીધા છે.

રવિ વીડિયો બનાવીને કરતો હતો બ્લેકમેઇલ :

આ હત્યા અવૈધ સંબંધોના કારણે થઈ હતી. મૃતક રવિ ઠાકુરના અનેક મહિલાઓ સાથે સંબંધો હતા. આ પૈકીની એક મહિલા અને તેના પતિએ રવિ ઠાકુર અને સરિતા ઠાકુરને તલવારથી હત્યા કરી નાખી.  રવિના અનેક મહિલાઓ સાથે અનૈતિક સંબંધો હતા, જેમાંથી ત્રણ વિશે પોલીસને માહિતી મળી છે. હત્યાકાંડ પાછળનું સાચું કારણ અશ્લીલ વીડિયો અને બ્લેકમેલિંગ છે. આ વીડિયો મૃતક સરિતાની મિત્ર મમતા ઉર્ફે પિંકીનો છે, જે મૃતક રવિ ઠાકુરે બનાવ્યો હતો.

મહિલા મિત્ર પણ હતી સાથમાં :

રવિ ઠાકુર સરિતા દ્વારા મમતા સાથે મિત્રતા કરે છે. આ પછી તેણે મમતા સાથે સંબંધ બાંધ્યા અને આ દરમિયાન તેણે એક વીડિયો પણ બનાવ્યો. બાદમાં ખબર પડી કે આ સમગ્ર મામલે રવિ એકલો નથી. તેની સાથે સરિતા પણ સામેલ છે. આ પછી રવિએ વીડિયો વાયરલ કરવાની ધમકી આપીને મમતાને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું. સરિતાના મિત્રએ આ વાત તેના પતિને જણાવી. ત્યારબાદ પતિ અને મમતાએ સરિતા અને રવિની હત્યા કરવાની યોજના બનાવી હતી.

પ્લાન કરીને બોલાવ્યો ઘરે :

બંનેએ પ્લાન મુજબ રવિને સરિતાના ઘરે બોલાવ્યો. રવિના આગમન પહેલા સરિતાની હત્યા કરી દેવામાં આવી હતી.બાદમાં મમતાએ સેક્સ કરવાના બહાને રવિને તેના કપડા કાઢી નાખ્યા હતા અને તેની આંખ પર પટ્ટી બાંધી હતી. આ પછી મમતા અને તેના પતિ નીતિને પણ રવિની તલવાર અને છરી વડે હત્યા કરી હતી. રવિના અનેક મહિલાઓ સાથે અનૈતિક સંબંધો હતા, જેમાંથી ત્રણ વિશે પોલીસને માહિતી મળી છે. હત્યાકાંડ પાછળનું સાચું કારણ અશ્લીલ વીડિયો અને બ્લેકમેલિંગ છે.

ભાડાના મકાનમાં રહેતી હતી મૃતક :

મૃતક સરિતા જે મકાનમાં ઘટના બની તે મકાનમાં ભાડે રહેતી હતી. ઘરના ત્રીજા માળે ત્રીજા રૂમમાંથી લાશ મળી આવી હતી. બંનેના શરીર પર કપડા પણ નહોતા. તેની તલવાર અને છરી વડે હત્યા કરવામાં આવી હતી. એફએસએલ નિષ્ણાતોને પણ બોલાવવામાં આવ્યા હતા. સરિતા બ્યુટી પાર્લર ચલાવતી હતી. રવિની સરવટે બસ સ્ટેન્ડ પર મા વૈષ્ણવી નામની હોટેલ (લોજ) છે. ટીઆઈ રાજેશ સાહુના જણાવ્યા અનુસાર હત્યાની ઘટના સાંજે 5 વાગ્યાની આસપાસ બની હતી. જ્યારે સરિતા ઠાકુરની દીકરી ઈશિકા ઘરે આવી ત્યારે તેણે તેની માતાની લાશ જોઈ.

Niraj Patel