હોટલના રૂમમાં બે છોકરાઓ સાથે પત્નીને પતિએ પકડી, આપત્તીજનક હાલતમાં જોઈને બરાબર માર્યો માર
Doctor Wife with 2 boyfriend : પતિ પત્ની અને વોના મામલાઓ આવર નવાર સામે આવે છે, ઘણીવાર પતિ પત્નીથી છુપાઈને અફેર કરતો હોય છે તો ઘણીવાર પત્ની પણ પતિથી છુપાઈને અન્ય વ્યક્તિ સાથે સંબંધો રાખતી હોય છે, પરંતુ જયારે આવા મામલા સામે આવે છે ત્યારે જોવા જેવી થાય છે. હાલ એક એવો જ મામલો સામે આવ્યો છે, જેમાં પત્ની એક નહિ પરંતુ બે બે બોયફ્રેન્ડ સાથે હોટલના રૂમમાં રંગરેલિયો મનાવી રહી હતી અને પતિએ અચાનક રેડ પાડી પત્નીને આપત્તીજનક હાલતમાં ઝડપી.
આ હેરાન કરી દેનારો મામલો સામે આવ્યો છે યુપીના કાસગંજમાંથી. જ્યાં એક ડોક્ટરે તેની પત્નીને તેના બે બોયફ્રેન્ડ સાથે હોટલમાં વાંધાજનક સંજોગોમાં રંગે હાથે પકડી હતી. પત્નીને આવા બે પ્રેમીઓ સાથે જોઈને પતિ ગુસ્સે થઈ ગયો હતો અને ત્રણેયને બેફામ માર માર્યો હતો. આ ડ્રામાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ઘટનાની માહિતી મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને મહિલા અને તેના બે પ્રેમીઓને કસ્ટડીમાં લીધા હતા.
બંને પ્રેમીઓને શાંતિ ભંગ કરવાના આરોપમાં જેલમાં મોકલી દેવામાં આવ્યા છે. પોલીસના જણાવ્યા અનુસાર પતિ-પત્ની વચ્ચે છેલ્લા બે વર્ષથી ઝઘડો ચાલી રહ્યો હતો. બંને અલગ-અલગ રહે છે. ડૉક્ટર પતિ કાસગંજ જિલ્લાની સરકારી હોસ્પિટલમાં પોસ્ટેડ છે જ્યારે તેની પત્ની પણ ડૉક્ટર છે. જણાવવામાં આવી રહ્યું છે કે પતિ પોતાની ડોક્ટર પત્ની પર ઘણા સમયથી નજર રાખી રહ્યો હતો.
બુધવારે તેણે તેની પત્નીને બે યુવકો સાથે હોટલમાંથી રંગે હાથે પકડી હતી. ત્રણેય હોટલના બાથરૂમમાં બંધ હતા. ડોક્ટર તેના આખા પરિવાર સાથે હોટલ પહોંચ્યા હતા. તેણે તેના પરિવાર સાથે મળીને ત્રણેયને માર માર્યો હતો. પતિએ જણાવ્યું કે તેના લગ્ન 2013માં થયા હતા. તેની પત્નીને બંને યુવકો સાથે ગેરકાયદેસર સંબંધો હતા. એક વર્ષ પહેલા મહિલા સાસરું છોડીને એકલી રહેવા લાગી હતી.
Doctor Husband caught his Doctor Wife doing three some in a Hotel in Kasganj, UP. The wife is a Govt Doctor and she was staying separate after having dispute with her husband since last one year. One of the lover is from Ghaziabad while the other is from Bulandshahr. When the… pic.twitter.com/Dv4rtOstSs
— NCMIndia Council For Men Affairs (@NCMIndiaa) May 10, 2024