અરરર દિવાળી પાર્ટીમાં આવા વિચિત્ર કપડાં પહેરીને પહોંચી મલાઈકા, જોઈને તમારું માથું ભમી જશે

બોલીવુડની ટોપ ડાન્સર અને અભિનેત્રી મલાઈકા અરોરા તેની બોલ્ડ ફેશન સેન્સ માટે વિશ્વભરમાં ફેમસ છે. તેની ઉમર 49 વર્ષની છે પણ તસવીરો જોતા કોઈ કહેશે નહિ..આ મોટી ઉંમરના આ તબક્કે પણ મલાઈકાએ પોતાની જાતને બોલ્ડ અને સ્ટાઇલિશ રાખી છે.

ડિઝાઇનર બ્લેક સાડીમાં મલાઈકા ખૂબ જ સુંદર લાગી રહી છે. તમને જણાવી દઇએ કે હાલમાં જ અભિનેત્રીએ તેનો બર્થેડે શાનદાર રીતે સેલિબ્રેટ કર્યો હતો. એક ભવ્ય પાર્ટી હોસ્ટ કરી હતી. જેમાં અર્જૂન કપૂરથી લઇ કરિના કપૂર સુધીની હસ્તિઓ પહોંચી હતી.

બોલિવૂડની હુસ્ન પરી મલાઈકા અરોરાના લાખો લોકો ફેન છે. જ્યારે પણ મલાઈકા કેમેરા સામે અદાનો જાદુ બતાવે છે ત્યારે તેને જોઈને ફેન્સ બેકાબૂ થઈ જાય છે. અર્જુન કપૂરની ગર્લફ્રેન્ડે 23 ઓક્ટોબરે પોતાનો 49મો જન્મદિવસ ધામધૂમથી સેલિબ્રેટ કર્યો હતો.

જે પછી મલાઈકાએ સોશિયલ મીડિયા પર એવો બોલ્ડ ડ્રેસ પહેરીને ફોટો શેર કર્યો હતો કે તે હવે લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચી રહી છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રીના બધા સેઇલબ્રીટીઓએ પૂરજોશમાં દિવાળી ઉજવી છે. ત્યારે સોનમ કપૂરના ત્યાં પણ દિવાળીની ભવ્ય ઉજવણી થઇ. અહીં સિતારાઓ ખુબ જ સ્ટાઈલિશ અંદાજમાં દિવાળી ઉજવતા જોવા મળ્યા.

આ બધા વચ્ચે જે સૌથી વધુ ચર્ચામાં દેખાઈ હોય તો એ વન એન્ડ ઓન્લી મલાઈકા છે. તમને જણાવી દઈએ કે સલમાન ખાનના એક્સ ભાભી મલાઈકાનું ૩૭ વર્ષના અર્જુન કપૂર સાથે ઇલુ ઇલુ ચાલી રહ્યું છે.તે આ પ્રોગ્રામમાં બધી જ લાઈમલાઈટ લૂટી ગઈ. તેણે કઈંક એવો આઉટફિટ પહેર્યો હતો જેના કારણે લોકો તેને ટ્રોલ કરવા લાગ્યા.

આ પાર્ટીમાં તે તેના પાર્ટનર અર્જૂન કપૂર સાથે પહોંચી હતી. લોકોએ તેને જોતાની સાથે જ સોશિયલ મીડિયામાં ટ્રોલ કરવાનું શરૂ કરી દીધુ. હવે આપણે વાત કરીએ મલાઈકાના લૂકની તો… ડાન્સર મલાઈકાએ ગ્રીન કલરનો આઉટફિટ પહેર્યો હતો. તેણે ડીપ બ્લાઉઝ સાથે સ્લિટવાળું સ્કર્ટ કેરી કરેલું હતું અને તેનું ફિગર ખુબ જ હોટ દેખાઈ રહ્યું હતું.

અભિનેત્રીએ એક લાંબા કેપ સાથે ટીમ અપ કર્યું હતું. તેણીએ વાળ ખુલ્લા રાખ્યા હતા અને હાઈ હિલ્સમાં તે થોડી અસહજ પણ જણાતી હતી. જ્યારે અર્જૂન કપૂરે સિંપલ બ્લેક રંગનો કૂર્તો પાયજામો પહેર્યો હતો. જેમાં તે ક્લાસી દેખાતો હતો. બંનેએ પાર્ટીમાં હાથમાં હાથ નાખીને એન્ટ્રી કરી હતી.

YC